Garbo by Dhvani Bhanushali song Lyrics and video
Artist: | Dhvani Bhanushali |
---|---|
Album: | Single |
Music: | Tanishk Bagchi |
Lyricist: | Narendra Modi |
Label: | Jjust Music |
Genre: | Garba |
Release: | 2023-10-14 |
Lyrics (English)
GARBO LYRICS IN GUJARATI: Garbo (ગરબો) is a Gujarati Garba song, voiced by Dhvani Bhanushali from Jjust Music . The song is composed by Tanishk Bagchi , with lyrics written by Narendra Modi . Gaay teno garbo ne jheele teno garbo Garbo gujarat ni garvi miraat chhe Gaay teno garbo ne jheele teno garbo Garbo gujarat ni garvi miraat chhe Ghume teno garbo ne jhoome teno garbo Garbo gujarat ni garvi miraat chhe Surya chandra garbo ne traktuo pan garbo Garbo gujarat ni garvi miraat chhe Tandu dolave ne manadu jumavto Savne re gamto garbo Radhiyari rato ma lage radhiyamno Ramto ne bhamto garbo ke ghumto Divas pan garbo ne raat pan garbo Garbo gujarat ni garvi miraat chhe Sanskruti garbo ne prakruti garbo Vaansadi chhe garbo morpeench garbo Garbo mati chhe garbo sehmati Veer no ae garbo ameer no ae garbo Kaya pan garbo ne jeev pan garbo Garbo jeevan ni halvi niraat chhe atozlyric.com Garbo sati chhe ne garbo gati chhe Garbo naari ni fool ni bichhaat chhe Tandu dolave ne manadu jhumavto Savne re gamto garbo Radhiyari rato main lage radhiyamno Ramto ne bhamto garbo ke ghumto Garbo to sat chhe ne garbo akshat chhe Garbo matajinu kanku radiyaat chhe Garbo to sat chhe ne garbo akshat chhe Garbo matajinu kanku radiyaat chhe Avv ma garbo swabhav ma garbo Bhakti che garbo haan shakti che garbo Avv ma garbo swabhav ma garbo Bhakti che garbo haan shakti che garbo ગાય તેનો ગરબો ને ઝીલે તેનો ગરબો ગરબો ગુજરાત ની ગરવી મિરાત છે ગાય તેનો ગરબો ને ઝીલે તેનો ગરબો ગરબો ગુજરાત ની ગરવી મિરાત છે ઘૂમે તેનો ગરબો ને ઝૂમે તેનો ગરબો ગરબો ગુજરાત ની ગરવી મિરાત છે સૂર્ય ચંદ્ર ગરબો ને ત્રાકતુઓ પણ ગરબો ગરબો ગુજરાત ની ગરવી મિરાત છે તનડું ડોલાવે ને મનડું ઝુમાવતો સૌને રે ગમતો ગરબો રઢિયાળી રાતો માં લાગે રઢિયામણો રમતો ને ભમતો ગરબો કે ઘૂમતો ભારતલીરીક્સ.કોમ દિવસ પણ ગરબો ને રાત પણ ગરબો ગરબો ગુજરાત ની ગરવી મિરાત છે સંસ્કૃતિ ગરબો ને પ્રકૃતિ ગરબો વાંસળી છે ગરબો મોરપીંછ ગરબો ગરબો મતિ છે ગરબો સેહમતી વીરનો એ ગરબો અમીર નો એ ગરબો કાયા પણ ગરબો ને જીવ પણ ગરબો ગરબો જીવન ની હળવી નિરાત છે ગરબો સતી છે ને ગરબો ગતિ છે ગરબો નારી ની ફૂલ ની બિછાત છે તનડું ડોલાવે ને મનડું ઝૂમાવતો સૌને રે ગમતો ગરબો રઢિયાળી રાતો માં લાગે રઢિયામણો રમતો ને ભમતો ગરબો કે ઘૂમતો ગરબો તો સત છે ને ગરબો અક્ષત છે ગરબો માતાજીનુ કંકુ રળિયાત છે ગરબો તો સત છે ને ગરબો અક્ષત છે ગરબો માતાજીનુ કંકુ રળિયાત છે આવ મા ગરબો સ્વભાવ મા ગરબો ભક્તિ છે ગરબો હાં શક્તિ છે ગરબો આવ મા ગરબો સ્વભાવ મા ગરબો ભક્તિ છે ગરબો હાં શક્તિ છે ગરબો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Garbo lyrics in Gujarati by Dhvani Bhanushali, music by Tanishk Bagchi. Includes YouTube video and lyrics in multiple languages.