Jhamkudi (Title Track) by Manasi Parekh Gohil, Kruz, K. Deep song Lyrics and video
Artist: | Manasi Parekh Gohil, Kruz, K. Deep |
---|---|
Album: | Single |
Music: | Kruz (Aghori Muzik) |
Lyricist: | Kruz, K. Deep |
Label: | Tips Gujarati |
Genre: | Dance |
Release: | 2024-05-29 |
Lyrics (English)
"ઝમકુડી (ટાઈટલ ટ્રેક)" | JHAMKUDI (TITLE TRACK) LYRICS IN GUJARATI: The song is sung by Manasi Parekh Gohil , Kruz and K. Deep from Manasi ParekhViraj, Ghelani and Sanjay Goradia starrer Gujarati film Jhamkudi , directed by Umang Vyas. "JHAMKUDI (TITLE TRACK)" Gujarati song was composed by Kruz (Aghori Muzik) , with lyrics written by Kruz and K. Deep . The music video of the Dance song is mainly picturized on Viraj Ghelani, Manasi Parekh and Aghori Muzik. એક રાજા ની સો સો રાની ઝમકુડી રે ઝમકુડી નવ્વાણું ને પાછળ પાળે ઝમકુડી રે ઝમકુડી એક રાજા ની સો સો રાની ઝમકુડી રે ઝમકુડી નવ્વાણું ને પાછળ પાળે ઝમકુડી રે ઝમકુડી બઉ રૂપાળી કામણ ગારી ઝમકુડી રે ઝમકુડી અંધારા મા ચમકનારી પ્રજા કરે સહહહ એક રાજા ની સો સો રાની ઝમકુડી રે ઝમકુડી નવ્વાણું ને પાછળ પાળે ઝમકુડી રે ઝમકુડી આ તો ઝમકુડી આંખોં જગ મગ જગ જુદી કેશ આવે એના કેડ સુધી કાયા કોમળ જાને રૂ ની પુણી પણ ઓછી ની આંકવિ અનોખી લાગે એ ગામ થી પેહરે છે ગામઠી ઘાયલ કરતી આંખ થી દૂર થી ભાડો તો લાગે કે સામે થી સિંહણ આવતી શણગાર સજી લાગે બઉ રુડી આંખો સાગર થી પણ ઉંડી સન્માન માંગે અહંકાર તોડે રસ શ્રીંગાર મા છે ડૂબી કેસ જાણે મોજા દરિયા ના રૂપવાન કહો કે બહુરૂપી કે રૂપ ની રાણી કહો તોયા ઠિક એ ગુણ જેના મા એ ઝમકુડી લાલ બંગડી કરે ખન પગ મા ઝાંઝર કરે છંમ નજીક આવે એવો ભ્રમ થાય આંખો ટમ ટમ દેખાઈ જાય જો રસ્તો પર સીધું હૃદય પડે બંધ નજીક આવે એવો ભ્રમ થાય આંખો ટમ ટમ એક રાજા ની એક રાજા ની એક રાજા ની સો સો રાની ઝમકુડી રે ઝમકુડી નવ્વાણું ને પાછળ પાળે ઝમકુડી રે ઝમકુડી ઝમકુડી Ek raaja ni so so raani Jhamkudi re jhamkudi Navvanu ne paachad paade Jhamkudi re jhamkudi Ek raaja ni so so raani Jhamkudi re jhamkudi Navvanu ne paachad paade Jhamkudi re jhamkudi Bau rupadi kaaman gaari Jhamkudi re jhamkudi Andhara ma chamaknari Praja kare shhh Ek raaja ni so so raani Jhamkudi re jhamkudi Navvanu ne paachad paade Jhamkudi re jhamkudi Aa to jamakuḍi Ankho jag mag jag judi Kesh ave ena keḍ sudhi Kaya komaḷ jaṇe runi puṇi Paṇ ochi ni ankavi anokhi Lage e gaam thi Pehare che gamaṭhi Ghayala karati ankh thi Dur thi bhado to lage ke Same thi sinhaṇ avati Saṇagar saji lage bau ruḍi Ankho sagar thi paṇ uṇḍi Sanmana mange ahankara toḍe Ras sr̥ungar ma che ḍubi Kesh jaṇe moja dariya na Rupavan kaho ke bahurupi Ke rup ni raṇi kaho toya ṭhik A guṇ jena ma e jamakuḍi Laal bangdi kare khann Pag ma jhanjhar kare cham Najik aave evo bhram Thay aankho tam tam Dekhay jaay jo rasta par To sidhu raday pade bandh Najik aave evo bhram Thaay aankho tam tam Ek raaja ni Ek raaja ni Ek raaja ni so so raani Jhamkudi re jhamkudi Navvanu ne paachad paade Jhamkudi re jhamkudi jhamkudi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jhamkudi (Title Track) lyrics in Gujarati by Manasi Parekh Gohil, Kruz, K. Deep, music by Kruz (Aghori Muzik). Includes YouTube video and lyrics in multiple languages.