Kon Aa Dil Ne Samjave by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Yash Limbachiya |
Lyricist: | Mitesh Barot |
Label: | T-Series |
Genre: | Sad |
Release: | 2022-07-12 |
Lyrics (English)
LYRICS OF KON AA DIL NE SAMJAVE IN GUJARATI: કોણ આ દિલ ને સમજાવે, The song is sung by Gaman Santhal from T-Series Gujarati . "KON AA DIL NE SAMJAVE" is a Gujarati Sad song, composed by Yash Limbachiya , with lyrics written by Mitesh Barot . The music video of the track is picturised on Viral Mevani, Arti Bhavsar and Heer Patel. Je dur thai gai chhe ae nathi malvani Je dur thai gai chhe ae nathi malvani Je dur thai gai chhe ae nathi malvani Yaado ni sathe pachhi nathi farvani Koi ankho vaat jove aeni yaado ma rove Koi ankho vaat jove aeni yaado ma rove Kon aa dil ne samjave Kon aa dil ne samjave Ae nahi re aave pachhi nahi re aave Ae nahi re aave pachhi nahi re aave Upar aabhalethi ae mane joti hashe Joi halat mari ae roti hashe Khabar nathi prem ni kasoti thashe Tara vina kem mari jindagi jashe Tari vato yaad aave mane ghadi ae na fave Tari vato yaad aave mane ghadi ae na fave Kon aa dil ne samjave Kon mara dil ne samjave Ae nahi re aave pachhi nahi re aave Ae nahi re aave pachhi nahi re aave Jindagi ma pahela jevi vat na rahi Ae divaso na rahya ae rat na rahi Malvano vaydo karine tu gai Tara vishvase ankho vat joti rahi Vhali ankhethi varse have kaya bhave malse Vhali ankhethi varse have kaya bhave malse Kon aa dil ne samjave Kon mara dil ne samjave Ae nahi re aave pachhi nahi re aave Ae nahi re aave pachhi nahi re aave. જે દૂર થઇ ગઈ છે એ નથી મળવાની જે દૂર થઇ ગઈ છે એ નથી મળવાની જે દૂર થઇ ગઈ છે એ નથી મળવાની યાદોની સાથે પાછી નથી ફરવાની કોઈ આંખો વાટ જોવે એની યાદોમાં રોવે કોઈ આંખો વાટ જોવે એની યાદોમાં રોવે કોણ આ દિલ ને સમજાવે કોણ આ દિલ ને સમજાવે એ નહિ રે આવે પાછી નહિ રે આવે એ નહિ રે આવે પાછી નહિ રે આવે ઉપર આભલેથી એ મને જોતી હશે જોઈ હાલત મારી એ રોતી હશે ખબર નથી પ્રેમની કસોટી થશે તારા વિના કેમ મારી જિંદગી જશે તારી વાતો યાદ આવે મને ઘડી એ ના ફાવે તારી વાતો યાદ આવે મને ઘડી એ ના ફાવે કોણ આ દિલ ને સમજાવે કોણ મારા દિલ ને સમજાવે એ નહિ રે આવે પાછી નહિ રે આવે એ નહિ રે આવે પાછી નહિ રે આવે atozlyric.com જિંદગીમાં પહેલા જેવી વાત ના રહી એ દિવસો ના રહ્યા એ રાત ના રહી મળવાનો વાયદો કરીને તું ગઈ તારા વિશ્વાસે આંખો વાટ જોતી રહી વ્હાલી આંખેથી વરસે હવે કયા ભવે મળશે વ્હાલી આંખેથી વરસે હવે કયા ભવે મળશે કોણ આ દિલ ને સમજાવે કોણ મારા દિલ ને સસમજાવે એ નહિ રે આવે પાછી નહિ રે આવે એ નહિ રે આવે પાછી નહિ રે આવે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kon Aa Dil Ne Samjave lyrics in Gujarati by Gaman Santhal, music by Yash Limbachiya. Includes YouTube video and lyrics in multiple languages.