Pruthavi Ma Pavagadh Moto Re by Hemant Chauhan song Lyrics and video
Artist: | Hemant Chauhan |
---|---|
Album: | Single |
Music: | Appu |
Lyricist: | Traditional |
Label: | Soormandir |
Genre: | Garba |
Release: | 2020-10-04 |
Lyrics (English)
PRUTHAVI MA PAVAGADH MOTO RE LYRICS IN GUJARATI: પૃથ્વીમાં પાવાગઢ મોટો રે, This Gujarati Garba song is sung by Hemant Chauhan & released by Soormandir . "PRUTHAVI MA PAVAGADH MOTO RE" song was composed by Appu , with lyrics written by Traditional . પૃથ્વીમાં પાવાગઢ મોટો રે પૃથ્વીમાં પાવાગઢ મોટો રે પૃથ્વીમાં પાવાગઢ મોટો રે પૃથ્વીમાં પાવાગઢ મોટો રે ફરતી ડુંગરીયાની છાય પૃથ્વીમાં પાવાગઢ મોટો રે ફરતી ડુંગરીયાની છાય પૃથ્વીમાં પાવાગઢ મોટો રે પૃથ્વીમાં પાવાગઢ મોટો રે પૃથ્વીમાં પાવાગઢ મોટો રે ડુંગર ઉપર બેઠી બંને બેનડીયું ડુંગર ઉપર બેઠી બંને બેનડીયું ડુંગર ઉપર બેઠી બંને બેનડીયું ડુંગર ઉપર બેઠી બંને બેનડીયું કાળી ભદ્રકાળી સોહાય પૃથ્વીમાં પાવાગઢ મોટો રે કાળી ભદ્રકાળી સોહાય પૃથ્વીમાં પાવાગઢ મોટો રે ફરતી ડુંગરીયાની છાય પૃથ્વીમાં પાવાગઢ મોટો રે ફરતી ડુંગરીયાની છાય પૃથ્વીમાં પાવાગઢ મોટો રે પૃથ્વીમાં પાવાગઢ મોટો રે પૃથ્વીમાં પાવાગઢ મોટો રે એતો ઊંચેરો આભને આંબતો રે એતો ઊંચેરો આભને આંબતો રે એતો ઊંચેરો આભને આંબતો રે એતો ઊંચેરો આભને આંબતો રે ભારતલીરીક્સ.કોમ એતો વાદળથી કરતો વાત પૃથ્વીમાં પાવાગઢ મોટો રે એતો વાદળથી કરતો વાત પૃથ્વીમાં પાવાગઢ મોટો રે ફરતી ડુંગરીયાની છાય પૃથ્વીમાં પાવાગઢ મોટો રે ફરતી ડુંગરીયાની છાય પૃથ્વીમાં પાવાગઢ મોટો રે પૃથ્વીમાં પાવાગઢ મોટો રે પૃથ્વીમાં પાવાગઢ મોટો રે મોટો મહિમા છે મહાકાળી માતનો રે મોટો મહિમા છે મહાકાળી માતનો રે મોટો મહિમા છે મહાકાળી માતનો રે મોટો મહિમા છે મહાકાળી માતનો રે એના નામે ગુંજે ગુજરાત પૃથ્વીમાં પાવાગઢ મોટો રે એના નામે ગુંજે ગુજરાત પૃથ્વીમાં પાવાગઢ મોટો રે ફરતી ડુંગરીયાની છાય પૃથ્વીમાં પાવાગઢ મોટો રે ફરતી ડુંગરીયાની છાય પૃથ્વીમાં પાવાગઢ મોટો રે પૃથ્વીમાં પાવાગઢ મોટો રે પૃથ્વીમાં પાવાગઢ મોટો રે જુગ જૂનો પાવાગઢ પાળ છે રે જુગ જૂનો પાવાગઢ પાળ છે રે જુગ જૂનો પાવાગઢ પાળ છે રે જુગ જૂનો પાવાગઢ પાળ છે રે એની વાતો પુરાણે વંચાય પૃથ્વીમાં પાવાગઢ મોટો રે એની વાતો પુરાણે વંચાય પૃથ્વીમાં પાવાગઢ મોટો રે ફરતી ડુંગરીયાની છાય પૃથ્વીમાં પાવાગઢ મોટો રે ફરતી ડુંગરીયાની છાય પૃથ્વીમાં પાવાગઢ મોટો રે પૃથ્વીમાં પાવાગઢ મોટો રે પૃથ્વીમાં પાવાગઢ મોટો રે પૃથ્વીમાં પાવાગઢ મોટો રે પૃથ્વીમાં પાવાગઢ મોટો રે ફરતી ડુંગરીયાની છાય પૃથ્વીમાં પાવાગઢ મોટો રે ફરતી ડુંગરીયાની છાય પૃથ્વીમાં પાવાગઢ મોટો રે પૃથ્વીમાં પાવાગઢ મોટો રે પૃથ્વીમાં પાવાગઢ મોટો રે પૃથ્વીમાં પાવાગઢ મોટો રે પૃથ્વીમાં પાવાગઢ મોટો રે પૃથ્વીમાં પાવાગઢ મોટો રે પૃથ્વીમાં પાવાગઢ મોટો રે પૃથ્વીમાં પાવાગઢ મોટો રે. Pruthavi ma pavagadh moto re Pruthavi ma pavagadh moto re Pruthavi ma pavagadh moto re Pruthavi ma pavagadh moto re Farti dungariyani chhay Pruthavi ma pavagadh moto re Farti dungariyani chhay Pruthavi ma pavagadh moto re Pruthavi ma pavagadh moto re Pruthavi ma pavagadh moto re Dungar upar bethi banne benadiyu Dungar upar bethi banne benadiyu Dungar upar bethi banne benadiyu Dungar upar bethi banne benadiyu Kali bhadrakali sohay Pruthavi ma pavagadh moto re Kali bhadrakali sohay Pruthavi ma pavagadh moto re Farti dungariyani chhay Pruthavi ma pavagadh moto re Farti dungariyani chhay Pruthavi ma pavagadh moto re Pruthavi ma pavagadh moto re Pruthavi ma pavagadh moto re Aeto uchero ambhane aambato re Aeto uchero ambhane aambato re Aeto uchero ambhane aambato re Aeto uchero ambhane aambato re Aeto vadadthi karto vat Pruthavi ma pavagadh moto re Aeto vadadthi karto vat Pruthavi ma pavagadh moto re Farti dungariyani chhay Pruthavi ma pavagadh moto re Farti dungariyani chhay Pruthavi ma pavagadh moto re Pruthavi ma pavagadh moto re Pruthavi ma pavagadh moto re Moto mahima chhe mahakali mat no re Moto mahima chhe mahakali mat no re Moto mahima chhe mahakali mat no re Moto mahima chhe mahakali mat no re Aena name grunje gujrat Pruthavi ma pavagadh moto re Aena name grunje gujrat Pruthavi ma pavagadh moto re Farti dungariyani chhay Pruthavi ma pavagadh moto re Farti dungariyani chhay Pruthavi ma pavagadh moto re Pruthavi ma pavagadh moto re Pruthavi ma pavagadh moto re Jug juno pavagadh pal chhe re Jug juno pavagadh pal chhe re Jug juno pavagadh pal chhe re Jug juno pavagadh pal chhe re Aeni vato purane vanchay Pruthavi ma pavagadh moto re Aeni vato purane vanchay Pruthavi ma pavagadh moto re Farti dungariyani chhay Pruthavi ma pavagadh moto re Farti dungariyani chhay Pruthavi ma pavagadh moto re Pruthavi ma pavagadh moto re Pruthavi ma pavagadh moto re Pruthavi ma pavagadh moto re Pruthavi ma pavagadh moto re Farti dungariyani chhay Pruthavi ma pavagadh moto re Farti dungariyani chhay Pruthavi ma pavagadh moto re Pruthavi ma pavagadh moto re Pruthavi ma pavagadh moto re atozlyric.com Pruthavi ma pavagadh moto re Pruthavi ma pavagadh moto re Pruthavi ma pavagadh moto re Pruthavi ma pavagadh moto re Pruthavi ma pavagadh moto re. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pruthavi Ma Pavagadh Moto Re lyrics in Gujarati by Hemant Chauhan, music by Appu. Includes YouTube video and lyrics in multiple languages.