Mari Hare Tu Nathi Painvani by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Jigar Studio |
Genre: | Love |
Release: | 2020-03-06 |
Lyrics (English)
Mari Hare Tu Nathi Painvani lyrics, મારી હારે તું નથી પૈણવાની the song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Jigar Studio. Mari Hare Tu Nathi Painvani Love soundtrack was composed by Jitu Prajapati with lyrics written by Dhaval Motan, Rajan Rayka. Meto udta hamachar hobhdya ho raaj Mari hare tu nathi painvani Meto udta hamachar hobhdya ho raaj Mari hare tu nathi painvani Hagi okhe thai jaahu ame odhra ho raaj Mari hare tu nathi painvani Bahu bhera farya have judai thavani Yado na sahre jindgi javani Bahu bhera farya have judai thavani Yaado na sahre jindgi javani Meto vayre vato hobhari ho raaj Mari hare tu nathi painvani Mari hare tu nathi painvani Dhol vage tara ghar ni mor re Mara bhaiband rakhe tari hor re Silk sadi ma tu lage joor re Prem ni joje na tute dor re Bije hagai ne lagan tame karsho To to maru marelu modhu tame joso Bije hagai ne lagan tame karsho To to maru marelu modhu re joso Cham dil upaer vasi didha dhokna ho raaj Mari hare tu nathi painvani Meto udta hamachar hobhdya ho raaj Mari hare tu nathi painvani atozlyric.com O mandir ma hath jodi magi tane re Bhagvane pan na aapi mane re Bewafa nai aaj kahu tane re Manjur chhe mane je tane game re Man ma avu thay tane lai ne bhagi jaayu Baap ni aabru cham khovrau Man ma avu thay tane lai ne bhagi jaayu Baap ni aabru cham khovrau Laad karine gaal tara obrya ho raaj Toye mari hare tu nathi painvani Meto udta hamachar hobhdya ho raaj Mari hare tu nathi painvani Hagi okhe thai jaahu ame odhra ho raaj Mari hare tu nathi painvani Mari hare tu nathi painvani Mari hare jaan nathi painvani મેતો ઉડતા હમાચાર હોંભળયા હો રાજ મારી હારે તું નથી પૈણવાની મેતો ઉડતા હમાચાર હોંભળયા હો રાજ મારી હારે તું નથી પૈણવાની હગી ઓખે થઇ જાહુ અમે ઓંધરા હો રાજ મારી હારે તું નથી પૈણવાની બહુ ભેળા ફરયા હવે જુદાઈ થવાની યાદો ના સહારે જિંદગી જવાની બહુ ભેળા ફરયા હવે જુદાઈ થવાની યાદો ના સહારે જિંદગી જવાની મેતો વાયરે વાતો હોભળી હો રાજ મારી હારે તું નથી પૈણવાની મારી હારે તું નથી પૈણવાની ભારતલીરીક્સ.કોમ ઢોલ વાગે તારા ઘર ની મૌર રે મારા ભાઈબંધ રાખે તારી હોર રે સિલ્ક સાડી માં તું લાગે જોર રે પ્રેમ ની જોજે ના તૂટે દોર રે બીજે હગયી ને લગન તમે કરશો તો તો મારુ મરેલું મોઢું તમે જોશો બીજે હગયી ને લગન તમે કરશો તો તો મારુ મરેલું મોઢું રે જોશો ચમ દિલ ઉપર વાસી દીધા ઢોકણા હો રાજ મારુ હારે તું નથી પૈણવાની મેતો ઉડતા હમાચાર હોંભળયા હો રાજ મારી હારે તું નથી પૈણવાની ઓ મંદિર માં હાથ જોડી માંગી તને રે ભગવાને પણ ના આપી મને રે બેવફા નઈ આજ કહું તને રે મંજુર છે મને જે તને ગમે રે મન માં એવું થાય તને લઇ ને ભાગી જાયું બાપ ની આબરૂ ચમ ખોવરાઉ મન માં એવું થાય તને લઇ ને ભાગી જાયું બાપ ની આબરૂ ચમ ખોવરાઉ લાડ કરીને ગાલ તારા ઓબ્ર્યા હો રાજ તોયે મારી હારે તું નથી પૈણવાની મેતો ઉડતા હમાચાર હોંભળયા હો રાજ મારી હારે તું નથી પૈણવાની હગી ઓખે થઇ જાહુ જાહુ અમે ઓંધરા હો રાજ મારી હારે તું નથી પૈણવાની મારી હારે તું નથી પૈણવાની મારી હારે જાન થી પૈણવાની Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mari Hare Tu Nathi Painvani lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.