Piyu Maano Maru by Kajal Maheriya, Gopal Bharwad song Lyrics and video
Artist: | Kajal Maheriya, Gopal Bharwad |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Ramesh Vachiya |
Label: | Saregama Gujarati |
Genre: | Playful |
Release: | 2024-04-24 |
Lyrics (English)
PIYU MAANO MARU LYRICS IN GUJARATI: પિયુ માનો મારું, This Gujarati Playful song is sung by Kajal Maheriya and Gopal Bharwad & released by Saregama Gujarati . "PIYU MAANO MARU" song was composed by Shashi Kapadiya , with lyrics written by Ramesh Vachiya . The music video of this track is picturised on Janak Thakor, Neha Suthar and Nitya Makadiya. હો પિયુ રોજ ના છે કજિયા અમે ઘર ના થી દાજ્યા તમે શેર ના છો રસિયા જઈ શેર માં વસીયા હી નથી શેર ના શોખ જાજા મજબૂરી એ કર્યાં આગા જીવ સે મારો તારા માં કઈ વાત ના પડ્યા વાંધા હે પિયુ મોનો મારૂં હે પિયુ મોનો મારૂં કવશુ લઈ લો જુવારૂ હે પિયુ મોનો મારૂં કવશુ લઈ લો જુવારૂ જેઠાણી કજીયા કરે સે ગોમ જોવે લાગે ના હારું હે મોભાદાર ખોરડું મારું હેડે છેકથી મજીયારૂ હે મોભાદાર ખોરડું મારું હેડે છેકથી મજીયારૂ શું રેસે બાપની આબરૂ લેવા બેહુ જો જુવારું હો તમારે સે નોકરી તોકણ મકાન લઇલો નથી રેવું ઓય મન શેરમાં લઇજો હેં શેરમાં મોઘું ભાડુ હેં શેરમાં મોઘું ભાડુ ચમનું પૂરું પાડુ છોડી ને રોજના ઝગડા રાગે પડી રોતો રે હારું જેઠાણી કજીયા કરે સે ગોમ જોવે લાગે ના હારું હો સડહુલી જેઠોણી મારો બવુ કરે સડાહરે હોમુ બોલૂ જગડી ઉભો કરે આખો વાહરે હો ના બોલીયે હોમુ થાય એટલું કોમ કરીએ બોલ્યા કરે ભાભી ભલે આપડે ના રે હોભરીયે હો એવું બોલેસે કે ના મન સહન થાય રે મન બોલેતો હારૂ મારા પિયર હુધી જાય રે હે ખોટે ખોટી મેલો રાડુ હે મેલો ખોટી રાડુ મને આલોને વારૂ નોના સો તમે વવુંવારૂ થોડુ હમજો તોરે હારૂ જેઠાણી કજીયા કરે સે ગોમ જોવે લાગે ના હારું હો તમેના હોંભરોસો મારૂં હોભરે ના કોઈ ઘરમાં હુ રેશે આબરૂ જોવાત કરૂં હુ પિયરમાં હો ઘરની વાતુ ઘરમાં રાખો કેવાય ના હગામા કાલ હશો ભેરા ખોટું વખ વેણાય હગામા હો હારા ઘરના સ એટલે કોય નથી કેતા મને બોલ્યા કરો તમે એમને નથી કેતા એ હમજું છું દુઃખ તારૂં એ હમજું છું દુઃખ તારૂં ભાભી ને શુ ઠપકો આલું કજીયા નું મોઢું રે કાણુ રાગે પડી રોતો રે હારૂં જેઠાણી કજીયા કરે સે ગોમ જોવે લાગે ના હારું Ho piyu roj na che kajiya ame ghar na thi dajya Tame sher na chho rasiya jai sher ma vasiya Hi nathi sher na shokh jaja majaburi e karya aga Jiv se maro tara ma kai vaat na padya vandha He piyu mono maru He piyu mono maru kavasu lai lo juvaru He piyu mono maru kavasu lai lo juvaru Jethani kajiya kare se gom jove lage na haru He mobhadar khoradu maru hede chekathi majiyaru He mobhadar khoradu maru hede chekathi majiyaru Su rese bapani abaru leva behu jo juvaru Ho tamare se nokari tokan makan lailo Nathi revu oya mana sher ma laijo He sher ma moghu bhadu He sher ma moghu bhadu chamanu puru padu Chodi ne roja na jhagada rage padi roto re haru Jethani kajiya kare se gom jove lage na haru Ho sadahuli jethoni maro bavu kare sadhare Homu bolu jagadi ubho kare akho vahare Ho na boliye homu thay etalu kom karie Bolya kare bhabhi bhale apade na re hobhariye Ho evu bolese ke na mana sahan thaya re Mane bole to haru mara piyar hudhi jay re He khote khoti melo radu He melo khoti radu mane alone varu Nona so tame vavuvaru thodu hamajo tore haru Jethani kajiya kare se goma jove lage na harum Ho tamena hombharoso maru hobhare na koi ghar ma Hu rese abaru jo vaat karu hu piyara ma Ho gharani vaatu ghar ma rakho kevay na haga ma Kal haso bhera khotu vakh venaya haga ma Ho hara gharana sa etale koy nathi keta Mane boly karo tame emane nathi keta E hamaju chu duhkh taru E hamaju chu duhkh taru bhabhi ne su thapako alu Kajiya nu modhu re kanu rage padi roto re haru Jethani kajiya kare se gom jove lage na haru Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Piyu Maano Maru lyrics in Gujarati by Kajal Maheriya, Gopal Bharwad, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.