Haju Tamara Ma Jiva Rahi Gayo Chhe Maro by Suresh Zala song Lyrics and video
Artist: | Suresh Zala |
---|---|
Album: | Single |
Music: | Hardik-Sanjay |
Lyricist: | M.S. Raval |
Label: | Vaghela Studio |
Genre: | Sad |
Release: | 2021-07-23 |
Lyrics (English)
HAJU TAMARA MA JIVA RAHI GAYO CHHE MARO LYRICS IN GUJARATI: હજુ તારા માં જીવ રહી ગયો છે મારો, The song is sung by Suresh Zala and released by Vaghela Studio label. "HAJU TAMARA MA JIVA RAHI GAYO CHHE MARO" is a Gujarati Sad song, composed by Hardik-Sanjay , with lyrics written by M.S. Raval . The music video of this song is picturised on Pankaj Vaghela (Thakor), Colour Thakor and Sweety Parekh. Pehlo taro pyaar yaar nathi re bhulato Ho bhulva magu toye nathi re bhulato Ho ho ho pehlo taro pyaar yaar nathi re bhulato Bhulva magu toye nathi re bhulato Haju tara ma jiv rahi gayo chhe maro Ho haju tara ma jiv rahi gayo chhe maro atozlyric.com Tane malva ne jiv maro jankhi re rahyo Har vakt harpal yaad kari hu rahyo Kone jai karu dil ni vato Haju tara ma jiv rahi gayo chhe maro Ho haju tara ma jiv rahi gayo chhe maro Ho juri juri jivvanu lakhai gayu Roj roj radvanu mare thai gayu Ho ho ho juri juri jivvanu lakhai gayu Roj roj radvanu mare thai gayu Mara samnani rakh shamshane thai gai Mara samnani rakh shamshane thai gai Yaad karu chhu raat dado Haju tara ma jiv rahi gayo chhe maro Ho haju tara ma jiv rahi gayo chhe maro Ho kone jai kahu aa dard dilna Vethe vethay na aa vasmi vedna Ho ho ho kone jai kahu aa dard dilna Vethe vethay na aa vasmi vedna Ho aena vina jivvanu mara naseebe hase Aena vina jivvanu mara naseebe hase Ekj hato ae saharo Haju tara ma jiv rahi gayo chhe maro Ho haju tara ma jiv rahi gayo chhe maro Haju tara ma jiv rahi gayo chhe maro Ho haju tara ma jiv rahi gayo chhe maro પેહલો તારો પ્યાર યાર નથી રે ભુલાતો જો ભૂલવા માંગુ તોયે નથી રે ભુલાતો હો હો હો પેહલો તારો પ્યાર યાર નથી રે ભુલાતો ભૂલવા માંગુ તોયે નથી રે ભુલાતો હજુ તારા માં જીવ રહી ગયો છે મારો હો હજુ તારા માં જીવ રહી ગયો છે મારો તને મળવા ને જીવ મારો જંખી રે રહ્યો હર વક્ત હરપલ યાદ કરી હું રહ્યો કોને જઈ કરું દિલની વાતો હજુ તારા માં જીવ રહી ગયો છે મારો હો હજુ તારા માં જીવ રહી ગયો છે મારો હો જુરી જુરી જીવવાનું લખાઈ ગયું રોજ રોજ રડવાનું મારે થઇ ગયું હો હો હો જુરી જુરી જીવવાનું લખાઈ ગયું રોજ રોજ રડવાનું મારે થઇ ગયું ભારતલીરીક્સ.કોમ મારા સમણાની રાખ શમશાને થઇ ગઈ મારા સમણાની રાખ શમશાને થઇ ગઈ યાદ કરું છું રાત દાડો હજુ તારા માં જીવ રહી ગયો છે મારો હો હજુ તારા માં જીવ રહી ગયો છે મારો હો કોને જઈ કહું આ દર્દ દિલના વેઠે વેઠાય ના આ વસમી વેદના હો હો હો કોને જઈ કહું આ દર્દ દિલના વેઠે વેઠાય ના આ વસમી વેદના હો એના વિના જીવવાનું મારા નસીબે હશે એના વિના જીવવાનું મારા નસીબે હશે એકજ હતો એ સહારો હજુ તારા માં જીવ રહી ગયો છે મારો હો હજુ તારા માં જીવ રહી ગયો છે મારો હજુ તારા માં જીવ રહી ગયો છે મારો હો હજુ તારા માં જીવ રહી ગયો છે મારો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Haju Tamara Ma Jiva Rahi Gayo Chhe Maro lyrics in Gujarati by Suresh Zala, music by Hardik-Sanjay. Includes YouTube video and lyrics in multiple languages.