Shakti Ane Bhakti Be Sukh Dukh Ni Chavio by Premilaben song Lyrics and video
Artist: | Premilaben |
---|---|
Album: | Single |
Music: | Traditional |
Lyricist: | Traditional |
Label: | Satsangi Mandal |
Genre: | Krishna Bhajan Lyrics |
Release: | 2022-08-17 |
Lyrics (English)
SHAKTI ANE BHAKTI BE SUKH DUKH NI CHAVIO LYRICS IN GUJARATI: શક્તિ અને ભક્તિ બે સુખ દુઃખ ની ચાવીઓ, The song is sung by Premilaben and released by Satsangi Mandal label. "SHAKTI ANE BHAKTI BE SUKH DUKH NI CHAVIO" is a Gujarati Krishna Bhajan song, composed by Traditional , with lyrics written by Traditional . Shakti ane bhakti be sukh dukh ni chavio Chavi chadhave tem chadhiye to Pachi bhagvaan kyan thi sambhade re Bhakti kero rang me to kadi nav pidho Sansaar ma rachya pachya rahiye to Pachi bhagvaan kyan thi sambhade re Shakti na jore hu to khub kamayo Paachu vaadi ne nav joyu re Pachi bhagvaan kyan thi sambhade re Shakti ane bhakti be sukh dukh ni chavio Mandir na otle kadi nav betho Vat vyavhaar ma farto to Pachi bhagvaan kyan thi sambhade re Shakti ane bhakti be sukh dukh ni chavio Chavi chadhave tem chadhiye to Pachi bhagvaan kyan thi sambhade re Gharvadi ni chavi thi roj hu to chadhato Ma baap ni seva hu to bhulyo to Pachi bhagvaan kyan thi sambhade re Sukh ane dukh ma tame bhagvaan bhajajo Bhakti ni shikhaman lesho to Pachi bhagvaan jarur aavase re Shakti ane bhakti be sukh dukh ni chavio Chavi chadhave tem chadhiye to Pachi bhagvaan kyan thi sambhade re. atozlyric.com શક્તિ અને ભક્તિ બે સુખ દુઃખ ની ચાવીઓ ચાવી ચઢાવે તેમ ચઢીયે તો પછી ભગવાન ક્યાંથી સાંભળે રે ભક્તિ કેરો રંગ મેં તો કદી નવ પીધો સંસાર માં રચ્યા પચ્યા રહીયે તો પછી ભગવાન ક્યાંથી સાંભળે રે શક્તિ ના જોરે હું તો ખુબ કમાયો પાછું વળી ને નવ જોયું રે પછી ભગવાન ક્યાંથી સાંભળે રે શક્તિ અને ભક્તિ બે સુખ દુઃખ ની ચાવીઓ મંદિર ના ઓટલે કદી નવ બેઠો વટ વ્યવહાર માં ફરતો તો પછી ભગવાન ક્યાંથી સાંભળે રે શક્તિ અને ભક્તિ બે સુખ દુઃખ ની ચાવીઓ ચાવી ચઢાવે તેમ ચઢીયે તો પછી ભગવાન ક્યાંથી સાંભળે રે ઘરવાળી ની ચાવી થી રોજ હું તો ચઢતો માં બાપ ની સેવા હું તો ભુલ્યો તો પછી ભગવાન ક્યાંથી સાંભળે રે સુખ અને દુઃખ માં તમે ભગવાન ભજ જો ભક્તિ ની શિખામણ લેશો તો પછી ભગવાન જરૂર આવશે રે શક્તિ અને ભક્તિ બે સુખ દુઃખ ની ચાવીઓ ચાવી ચઢાવે તેમ ચઢીયે તો પછી ભગવાન ક્યાંથી સાંભળે રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Shakti Ane Bhakti Be Sukh Dukh Ni Chavio lyrics in Gujarati by Premilaben, music by Traditional. Includes YouTube video and lyrics in multiple languages.