Dil Amaru Dhabkaro Tamaro by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2022-07-04 |
Lyrics (English)
DIL AMARU DHABKARO TAMARO LYRICS IN GUJARATI: Dil Amaru Dhabkaro Tamaro (દિલ અમારું ધબકારો તમારો) is a Gujarati Love song, voiced by Rakesh Barot from Saregama Gujarati . The song is composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Manu Rabari . The music video of the song features Rakesh Barot and Neha Suthar. Dil amaru ima taro dhabkaro Dil amaru ima taro dhabkaro Khodiyu amaru ima jiv chhe tamaro Malshu ke marshu have rom jone maro Malshu ke marshu have rom jone maro He… Tame cho chho mari jaan Mane nathi aeni jan Tame cho chho mari jaan Mane nathi aeni jan Tara vina nahi chale shvas maro Are tara vina nahi chale shvas maro Tame to hata mara ankhadi no taro Malshu ke marshu have rom jone maro Malshu ke marshu have rom jone maro Yaad ne kahi do ke yaad na aave Mane marela ne zazo na tadpave Vato joine ankho mari thaki Yaad tari aavi pan tu na aavi Shu thayu tari hare mane jan na lagare Shu thayu tari hare mane jan na lagare Ae ghadi ghadi aave mane aek ja vicharo Koi ae majburi no faydo nathi uthayo taro Ghadi ghadi aave mane aek ja vicharo Malshu ke marshu have rom jone maro Malshu ke marshu have rom jone maro Tu bhuli na shake aevo bharoso chhe pako Dhokho na khay aevo kadi mari ankho Harpal mane taro intjaar raheto Kone kevano hu to dil ma dabi deto Koi male na marag maru mandu dagmag Koi male na marag maru mandu dagmag Ankha amari ne taro palkaro Ankha amari ne taro palkaro Hoth amara ne shabd chhe tamaro Malshu ke jivshu have rom jone maro Jivashu ke marshu aeto rom jone maro Malshu ke marshu have rom jone maro Malshu ke marshu have rom jone maro Rom jone maro. દિલ અમારું ઈમાં તારો ધબકારો દિલ અમારું ઈમાં તારો ધબકારો ખોળિયું અમારું ઈમાં જીવ છે તમારો મળશું કે મરશું હવે રોમ જોણે મારો મળશું કે મરશું હવે રોમ જોણે મારો હે… તમે ચો છો મારી જાન મને નથી એની જાણ તમે ચો છો મારી જાન મને નથી એની જાણ atozlyric.com તારા વિના નહિ ચાલે શ્વાસ મારો અરે તારા વિના નહિ ચાલે શ્વાસ મારો તમે તો હતા મારી આંખડી નો તારો મળશું કે મરશું હવે રોમ જોણે મારો મળશું કે મરશું હવે રોમ જોણે મારો યાદ ને કહી દો કે યાદ ના આવે મને મરેલા ને ઝાઝો ના તડપાવે વાટ જોઈને આંખો મારી થાકી યાદ તારી આવે પણ તું ના આવી શું થયું તારી હારે મને જાણ ના લગારે શું થયું તારી હારે મને જાણ ના લગારે એ ઘડી ઘડી આવે મને એક જ વિચારો કોઈ એ મજબૂરી નો ફાયદો નથી ઉઠાયો તારો ઘડી ઘડી આવે મને એક જ વિચારો મળશું કે મરશું હવે રોમ જોણે મારો હવે મળશું કે મરશું એતો રોમ જોણે મારો તું ભૂલી ના શકે એવો ભરોસો છે પાકો ધોખો ના ખાય એવો કદી મારી આંખો હરપળ મને તારો ઇન્તજાર રહેતો કોને કહેવાનો હું તો દિલમાં દાબી દેતો કોઈ મળે ના મારગ મારુ મનડું ડગમગ કોઈ મળે ના મારગ મારુ મનડું ડગમગ આંખ અમારી ને તારો પલકારો આંખ અમારી ને તારો પલકારો હોઠ અમારા ને શબ્દ છે તમારો મળશું કે જીવશું હવે રોમ જોણે મારો જીવશું કે મરશું એતો રોમ જોણે મારો મળશું કે મરશું એતો રોમ જોણે મારો મળશું કે મરશું એતો રોમ જોણે મારો રોમ જોણે મારો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Amaru Dhabkaro Tamaro lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.