Lili Varkhdi Ae Bethi Maa Chehar by Grishma Panchal song Lyrics and video
Artist: | Grishma Panchal |
---|---|
Album: | Single |
Music: | Hitesh Batham, Kaushik Raval |
Lyricist: | Vishnusinh Bihola |
Label: | Vaghela Brother's Official |
Genre: | Devotional |
Release: | 2021-01-11 |
Lyrics (English)
LYRICS OF LILI VARKHDI AE BETHI MAA CHEHAR IN GUJARATI: લીલી વરખડી એ બેઠી માં ચેહર, The song is sung by Grishma Panchal from Vaghela Brother's Official . "LILI VARKHDI AE BETHI MAA CHEHAR" is a Gujarati Devotional song, composed by Hitesh Batham and Kaushik Raval , with lyrics written by Vishnusinh Bihola . હે દરબારોની ડેલી એ બેઠી ચેહરમાં મારુ માં ને રે બાપ છે હા રાજપૂતોના રજવાડે બેઠી ચેહરમાં મારુ હાચુ હથિયાર છે મારા દરબારોની ડેલી એ બેઠી ચેહરમાં મારુ માં ને રે બાપ છે હા રાજપૂતોના રજવાડે બેઠી ચેહરમાં મારુ હાચુ રે હથિયાર છે મારા વડવાસા ગોમે બેસી કેશર ભવાની માડી ચેહરમાં મારુ માં ને રે બાપ છે હે દરબારોની ડેલી એ બેઠી ચેહરમાં મારુ માં ને રે બાપ છે હો ચેહરમાં મારુ માં ને રે બાપ છે હો ઉગમણો મઢડો સોના છત્ર રે જડિયો મારી ચેહરમાનો દીવડો જળહળિયો હો નાકે નથણી માંને હીરલા મુગટ માથે કંકુ કેસરની ટીલડી શોભે છે લલાટે રાઠોડોનું રખવાળું કરનારી ટહુકે હાજર થાતી ચેહરમાં મારુ માં ને રે બાપ છે મારા દરબારોની ડેલી એ બેઠી ચેહરમાં મારુ મારુ માં ને રે બાપ છે મારા રાજપૂતોના રજવાડે બેઠી ચેહરમાં મારુ હાચુ રે હથિયાર છે ભારતલીરીક્સ.કોમ મઢમાં બેઠી મારી માતા રે સિકોતર એના નામે કર્યું મેં તો મારુ જીવતર કુળની કુળદેવી માંના હંગાથે બેસણા હરખેથી લઇ એ માતા નાગણેચીના વારણાં હે રાઠોડોનું કુલ તારનારી કુળદેવી કહેવાણી નાગણેચી મારુ માં ને રે બાપ છે મારા દરબારોની ડેલી એ બેઠી ચેહરમાં મારુ મારુ માં ને રે બાપ છે મારા રાજપૂતોના રજવાડે બેઠી ચેહરમાં મારુ હાચુ રે હથિયાર છે મારા નારણસિંહ ભુવાજીના રુદિયાનો રોમ છે જગદીશસિંહ પઢિયારનો માં હાચુ માવતર છે મારા વડવાસા ગામે માતા ચેહરનું ધામ છે મારી ચેહરના પરચા ગામે ગામ છે મારા રાઠોડોની લાજ રાખનારી પરચાની પૂરનારી ચેહરમાં મારુ માં ને રે બાપ છે હે દરબારોની ડેલી એ બેઠી ચેહરમાં મારુ માં ને રે બાપ છે મારા રાજપૂતોના રજવાડે બેઠી ચેહરમાં મારુ હાચુ હથિયાર છે દરબારોની ડેલી એ બેઠી ચેહરમાં મારુ માં ને રે બાપ છે મારા રાજપૂતોના રજવાડે બેઠી ચેહરમાં મારુ હાચુ હથિયાર છે. He darbaroni deli ae bethi Cheharma maru ma ne re baap chhe Ha rajputona rajvade bethi Cheharma maru hachu hathiyaar chhe Mara darbaroni deli ae bethi Cheharma maru ma ne re baap chhe Ha rajputona rajvade bethi Cheharma maru hachu re hathiyaar chhe Mara vadvasa gome besi Keshar bhavani madi Cheharma maru ma ne re baap chhe He darbaroni deli ae bethi Cheharma maru ma ne re baap chhe Ho cheharma maru ma ne re baap chhe Ho ugmanno madhado sona chhatra re jadiyo Mari cheharmano divdo jadhadiyo Ho nake nathani maane hirla mugat mathe Kanku kesarni tiladi shobhe chhe lalate Rathodonu rakhvadu karnari Tahuke hajar thati Cheharma maru ma ne re baap chhe Mara darbaroni deli ae bethi Cheharma maru ma ne re baap chhe Mara rajputona rajvade bethi Cheharma maru hachu re hathiyaar chhe Madhma bethi mari mata re sikoitar Aena name karyu me to maru jivtar Kulni kuldevi mana hangathe besna Harkhethi lai ae mata nagnechina varna He rathodonu kul tarnari Kuldevi kahevani Nagnechi maru mane ne re bap chhe Mara darbaroni deli ae bethi Cheharma maru ma ne re baap chhe Mara rajputona rajvade bethi Cheharma maru hachu re hathiyaar chhe Mara naransinh bhuvajina rudiyano rom chhe Jagdishsinh padhiyarno maa hachu mavtar chhe Mara vadvasa game mata cheharnu dham chhe Mari cheharna parcha game gam chhe Mara rathodoni laaj rakhnari Parchani purnari Cheharma maru ma ne re baap chhe atozlyric.com He darbaroni deli ae bethi Cheharma maru ma ne re baap chhe Mara rajputona rajvade bethi Cheharma maru hachu re hathiyaar chhe Darbaroni deli ae bethi Cheharma maru ma ne re baap chhe Mara rajputona rajvade bethi Cheharma maru hachu hathiyaar chhe. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Lili Varkhdi Ae Bethi Maa Chehar lyrics in Gujarati by Grishma Panchal, music by Hitesh Batham, Kaushik Raval. Includes YouTube video and lyrics in multiple languages.