Hum Chalte Hai Log Jalte Hai by Vijay Jornang song Lyrics and video
Artist: | Vijay Jornang |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | T-Series |
Genre: | Playful |
Release: | 2023-08-25 |
Lyrics (English)
હમ ચલતે હે લોગ જલતે હે | HUM CHALTE HAI LOG JALTE HAI LYRICS IN GUJARATI is recorded by Vijay Jornang from T-Series Gujarati label. The music of the song is composed by Jitu Prajapati , while the lyrics of "Hum Chalte Hai Log Jalte Hai" are penned by Rajan Rayka and Dhaval Motan . The music video of the Gujarati track features Shahid Shaikh and Paresh Bhatt. Jab hum chalte hai sab log jalte hai Jab hum chalte hai log jalte hai He amari aagad taru koy na aave He amari aagad taru koy na aave He nazar medavavi tari himmat nathi Mari aagd koi tari kimmat nathi He nazar medavavi tari himmat nathi Mari aagd koi tari kimmat nathi Jab hum chalte hai log jalte hai He amari aagad taru koy na aave Ae mari aagad taru koy na aave He bajar vachhe game tya gadi park kare Sarkari saheb pan saram mari bhare He toll tax par fastag ni jarur na pade Amane aavta joi ne salam sau kare He rupiya ni sathe ame nom re kamaya Online ofline sabndh banaya Rupiya ni sathe ame nom re kamaya Online ofline sabndh banaya Jab hum chalte hai log jalte hai He amari aagad taru koy na aave Ae mari aagad taru koy na aave He jagat ma neta gana modiji alag che Em amari khandani jane aakhu jag che He bhai jeva bhaibandh madya ae amaru luck che Aapna ae aapna baki duniya aakhi thag che Ho tum apni jalan barkarar rakhna Ham apna jalava kayam rakhenge Tum apni jalan barkarar rakhna Ham apna jalava kayam rakhenge Jab hum chalte hai log jalte hai He amari aagad taru koy na aave Ae mari aagad taru koy na aave He mara bhaiyo aagad taru koy na aave જબ હમ ચલતે હે સબ લોગ જલતે હે જબ હમ ચલતે હે લોગ જલતે હે હે અમારી આગળ તારું કોય ના આવે હે અમારી આગળ તારું કોય ના આવે હે નઝર મેળવવાની તારી હિમ્મત નથી મારી આગળ કોઈ તારી કિંમત નથી હે નઝર મેળવવાની તારી હિમ્મત નથી મારી આગળ કોઈ તારી કિંમત નથી જબ હમ ચલતે હે લોગ જલતે હે હે અમારી આગળ તારું કોય ના આવે એ મારી આગળ તારું કોય ના આવે atozlyric.com હે બજાર વચ્ચે ગમે ત્યાં ગાડી પાર્ક કરે સરકારી સાહેબ પણ શરમ મારી ભરે હે ટોલ ટેક્સ પર ફાસ્ટેગ ની જરૂર ના પડેં અમને આવતા જોઈ ને સલામ સૌ કરે હે રૂપિયા ની સાથે અમે નોમ રે કામાય ઓનલાઇન ઓફલાઇન સંબન્ધ બનાયા રૂપિયા ની સાથે અમે નોમ રે કામાય ઓનલાઇન ઓફલાઇન સંબન્ધ બનાયા જબ હમ ચલતે હે લોગ જલતે હે હે અમારી આગળ તારું કોય ના આવે એ મારી આગળ તારું કોય ના આવે હે જગત માં નેતા ગણાં મોદીજી અલગ છે એમ અમારી ખાનદાની જાણે આખું જગ છે હે ભાઈ જેવા ભાઈબંધ મળ્યા એ અમારું લક છે આપણાં એ આપણાં બાકી દુનિયા આખી ઠગ છે હો તુમ પણી જલન બરકરાર રખના હમ અપના જલવા કાયમ રખેંગે તુમ અપની જલન બરકરાર રખના હમ અપના જલવા કાયમ રખેંગે જબ હમ ચલતે હે લોગ જલતે હે હે અમારી આગળ તારું કોય ના આવે એ મારી આગળ તારું કોય ના આવે હે મારા ભૈયો આગળ તારું કોઈ ના આવે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hum Chalte Hai Log Jalte Hai lyrics in Gujarati by Vijay Jornang, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.