Java Dyo Virana Lagan Ma by Kinjal Rabari, Vipul Susra song Lyrics and video
Artist: | Kinjal Rabari, Vipul Susra |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Amrat Vayad, Rajan Rathod Vayad |
Label: | Jannat Video Patan |
Genre: | Wedding |
Release: | 2021-04-21 |
Lyrics (English)
જવાદયો વીરાના લગન માં | JAVA DYO VIRANA LAGAN MA LYRICS IN GUJARATI: The song is sung by Kinjal Rabari and Vipul Susra from album Jannat Video Patan featuring Jyoti Parmar. "Java Dyo Virana Lagan Ma", a Wedding song was composed by Ravi-Rahul , with lyrics written by Amrat Vayad and Rajan Rathod Vayad . Ae utar na vayra vaya re dakhn ma Ho java dyo aaj mane vira na lagan ma Ho nathi javu vali vira na lagan ma Tara vina lagshe hunu nuhu ghar ma He monijo mon mat mago re valida Ae monijo hat tame melo hathila Ho ladakda vira na javu re lagan ma Ae utar na vayra vaya re dakhn ma Ho aavyu ek na ek bhai nu aaj tonu Hu nai jau to rehse jivan bhar nu menu Ho nai java doto aavshe mare onu Java dyo parnya jai veer nu gaau gonu Veer nu gaau gonu atozlyric.com Ho tara vina maal dhor bhuse vali marshe Char no potko kon laavi nakhshe He maiyar java dyo vala aalo mane raja Ae nai re java dau nai aalu tane raja Ho veer ne parnavana kod se jaja Ae utar na vayra vaya re dakhn ma Ho aakhu kutub maru bhedu re thase Fai fuva, moma muhar lai aavshe He vevar hachavva javu re padshe Nai java dyo to thapko re madshe Ho ghar ne vaakho tada chavi bodho cot ma Hu ae aavu tara vira na lagan ma Ho harkhe hedishu aaj mara re maiyar ma Ae beho hedo gadi ma tamara maiyar ma He utar na vayra vaya re dakhn ma He lagan na vayra vaya re vaishakh ma ભારતલીરીક્સ.કોમ એ ઉત્તર ના વાયરા વાયા રે દખણ માં હો જાવા દયો આજ મને વીરા ના લગન માં હો નથી જાવું વાલી વીરા ના લગન માં તારા વિના લાગશે હુનુ હુનુ ઘર માં હે મોનીજો મોન મત માંંગો રે વાલીડા એ મોનીજો હટ તમે મેલો હઠીલા હો લાડકડા વીરા ના જાવું રે લગન માં એ ઉત્તર ના વાયરા વાયા રે દખણ માં હો આવ્યું સે એક ના એક ભઈ નું આજ ટોણુ હું નઈ જઉં તો રહેશે જીવન ભર નુ મેણું હો નઈ જાવા દોતો આવશે માંરે ઓણું જાવા દયો પરણ્યા જઈ વીર નુ ગાઉ ગોનું વીરા નુ ગાઉ ગોનું હો તારા વિના માંલ ઢોર ભૂંસે વાલી મરશે ચાર નો પોટકો કોણ લાવી નાખશે હે મૈયર જાવા દયો વાલા આલો મને રજા એ નઈ રે જાવા દઉં નઈ આલુ તને રજા હો વીર ને પરણાવાના કોળ સે જાજા એ ઉત્તર ના વાયરા વાયા રે દખણ માં હો આખું કુટુંબ માંરુ ભેળું રે થાશે ફઈ ફુવા, મોમાં મુહાળ લઇ આવશે હે વેવાર હાચવવા જાવું રે પડશે નઈ જાવા દયો તો ઠપકો રે મળશે હો ઘર ને વાખો તાળા ચાવી બોધો કોટ માં હું એ આવું તારા વીરા ના લગન માં હો હરખે હેડીશું આજ માંરા રે મૈયર માં એ બેહો હેંડો ગાડી માં તમાંરા મૈયર માં હે ઉત્તર ના વાયરા વાયા રે દખણ માં હે લગન ના વાયરા વાયા રે વૈશાખ માં Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Java Dyo Virana Lagan Ma lyrics in Gujarati by Kinjal Rabari, Vipul Susra, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.