Tari Reel Hati Trending Ma by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | Saregama Gujarati |
Genre: | Love |
Release: | 2022-02-14 |
Lyrics (English)
તારી રીલ હતી ટ્રેન્ડિંગ મા | TARI REEL HATI TRENDING MA LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Saregama Gujarati label. "TARI REEL HATI TRENDING MA" Gujarati song was composed by Mayur Nadiya , with lyrics written by Manu Rabari . The music video of this Love song stars Rakesh Barot, Ishika Sirsath and Jignesh Modi. Ho… Tari reel hati trending ma te man maya lagadi Ae tari reel hati trending ma te man maya lagadi Ae tane joi collage canteen ma te man maya lagadi Ae jota ta roj tari reel te man maya lagadi Dil ni dori mele dheel te man maya lagadi Tari reel hati trending ma He… Tari reel hati trending ma te man maya lagadi He… Instagram ma tan follow kari rakhu Insta nu id aakhu taru fedi nakhu He… Instagram ma tan follow kari rakhu Insta nu id tari aakhu fedi nakhu Ae mast lage chhe dress white te man maya lagadi Karu darek post tari like te man maya lagadi Joi phota tara walking ma Ae joi phota tara walking ma te mane maya lagadi Ae tari reel joi trending ma te man maya lagadi Ae latka jhatka tara magaj hack kari nakhe Aakho mari tane jova mate jage Ae latka jhatka tara magaj hack kari nakhe Aakho mari tane jova mate jage Ae tane jovanu hatu sapnu te man maya lagadi Tane joi me aaj rubru te man maya lagadi Story joi leto morning ma Ae story joi leto morning ma te mane maya lagadi Ae tari reel hati trending ma te man maya lagadi Ae tane joyi collage canteen ma te man maya lagadi. હો… તારી રીલ હતી ટ્રેન્ડિંગ મ તે મન માયા લગાડી એ તારી રીલ હતી ટ્રેન્ડિંગ મ તે મન માયા લગાડી એ તને જોઈ કોલેજ કેન્ટીન મ તે મન માયા લગાડી એ જોતા તા રોજ તારી રીલ તે મન માયા લગાડી દિલ ની દોરી મેલે ઢીલ તે મન માયા લગાડી તારી રીલ હતી ટ્રેન્ડિંગ મ હે.. તારી રીલ હતી ટ્રેન્ડિંગ મ તે મન માયા લગાડી હે… ઇન્સ્ટાગ્રામ માં તન ફોલો કરી રાખું ઇન્સ્ટા નું આઈડી આખું તારું ફેંદી નાખું હે… ઇન્સ્ટાગ્રામ માં તન ફોલો કરી રાખું ઇન્સ્ટા નું આઈડી તારું આખું ફેંદી નાખું atozlyric.com એ મસ્ત લાગે છે ડ્રેસ વાઈટ તે મન માયા લગાડી કરું દરેક પોસ્ટ તારી લાઈક તે મન માયા લગાડી જોઈ ફોટા તારા વોકિંગ મ એ જોઈ ફોટા તારા વોકિંગ મ તે મને માયા લગાડી એ તારી રીલ જોઈ ટ્રેન્ડિંગ મ તે મન માયા લગાડી એ લટકા ઝટકા તારા મગજ હેક કરી નાખે ઓખો મારી તને જોવા માટે જાગે એ લટકા ઝટકા તારા મગજ હેક કરી નાખે આંખો મારી તને જોવા માટે જાગે એ તને જોવાનું હતું સપનું તે મન માયા લગાડી તને જોઈ મેં આજ રૂબરૂ તે મન માયા લગાડી સ્ટોરી જોઈ લેતો મોર્નિંગ મ એ સ્ટોરી જોઈ લેતો મોર્નિંગ મા તે મને માયા લગાડી એ તારી રીલ હતી ટ્રેન્ડિંગ મ તે મન માયા લગાડી એ તને જોઈ કોલેજ કેન્ટીન મ તે મન માયા લગાડી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tari Reel Hati Trending Ma lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.