Kanha Ne Makhan Bhave Re by Anuradha Paudwal song Lyrics and video
Artist: | Anuradha Paudwal |
---|---|
Album: | Single |
Music: | Jitendra Singh |
Lyricist: | Traditional |
Label: | T-Series |
Genre: | Bhajan |
Release: | 2020-10-18 |
Lyrics (English)
KANHA NE MAKHAN BHAVE RE LYRICS IN GUJARATI: Kanha Ne Makhan Bhave Re (કાન્હાને માખણ ભાવે) is a Bhajan song, recorded by Anuradha Paudwal from album Shrinathji Ne Arpan-Vallabh Ke Charanarvind . The music of "Kanha Ne Makhan Bhave Re" song is composed by Jitendra Singh , while the lyrics are penned by Traditional . કાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે કાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે કાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે કાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે ઘારી ધરાવું ને ઘુઘરા ધરુ ઘેવર ધરુ સી ઘારી ધરાવું ને ઘુઘરા ધરુ ઘેવર ધરુ સી મોહનથાળ ને માલપુઆ પણ મોહનથાળ ને માલપુઆ પણ માખણ જેવા નઈ માખણ જેવા નઈ કાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે કાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે શીરો ધરાવુ ને શ્રીખંડ ધરુ સુતરફેણી સી શીરો ધરાવુ ને શ્રીખંડ ધરુ સુતરફેણી સી ઉપર તાજા ઘી ઘરુ પણ ઉપર તાજા ઘી ઘરુ પણ માખણ જેવાં નઈ માખણ જેવાં નઈ કાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે કાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે જાત જાતના મેવા ધરાવુ દુધ સાકર ને દહીં જાત જાતના મેવા ધરાવુ દુધ સાકર ને દહીં છપ્પ્નભોગ સામગ્રી ઘરુ પણ છપ્પ્નભોગ સામગ્રી ઘરુ પણ માખણ જેવા નઈ માખણ જેવા નઈ કાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે કાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે ભારતલીરીક્સ.કોમ ગોપી માખણ ધર્યું ને હાથ જોડી ઊભી રઈ ગોપી માખણ ધર્યું ને હાથ જોડી ઊભી રઈ દીનાનાથ રીઝ્યા ત્યારે દીનાનાથ રીઝીયા ત્યારે નાચીયા થૈ થૈ થૈ નાચીયા થૈ થૈ થૈ કાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે કાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે કાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે કાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે. Kanha ne makhan bhave re vhala ne misri bhave re Kanha ne makhan bhave re vhala ne misri bhave re Kanha ne makhan bhave re vhala ne misri bhave re Kanha ne makhan bhave re vhala ne misri bhave re Ghaari dharaavun ne ghughra dharun ghebar dharun si Ghaari dharaavun ne ghughra dharun ghebar dharun si Mohanthal ne malpuaa pan Mohanthal ne malpuaa pan makhan jeva nai Makhan jeva nai Kanha ne makhan bhave re vhala ne misri bhave re Kanha ne makhan bhave re vhala ne misri bhave re Shiro dharavu ne shikhand dharu sutarfeni si Shiro dharavu ne shikhand dharu sutarfeni si Upar taja ghee dharu pan Upar taja ghee dharu pan makhan jeva nai Makhan jeva nai Kanha ne makhan bhave re vhala ne misri bhave re Kanha ne makhan bhave re vhala ne misri bhave re Jaat jaat na meva dharavu, dudh saakar ne dahi Jaat jaat na meva dharavu, dudh saakar ne dahi Chhapan bhog samagri dharu pan Chhapan bhog samagri dharu pan makhan jeva nai Makhan jeva nai Kanha ne makhan bhave re vhala ne misri bhave re Kanha ne makhan bhave re vhala ne misri bhave re atozlyric.com Gopi makhan dhariyu ne hath jodi ubhi rai Gopi makhan dhariyu ne hath jodi ubhi rai Dino nath rizya tyare Dino nath rizya tyare nachiya thai thai thai Nachiya thai thai thai Kanha ne makhan bhave re vhala ne misri bhave re Kanha ne makhan bhave re vhala ne misri bhave re Kanha ne makhan bhave re vhala ne misri bhave re Kanha ne makhan bhave re vhala ne misri bhave re. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kanha Ne Makhan Bhave Re lyrics in Gujarati by Anuradha Paudwal, music by Jitendra Singh. Includes YouTube video and lyrics in multiple languages.