Mele Zat Jaiye by Kairavi Buch, Vinay Nayak song Lyrics and video
Artist: | Kairavi Buch, Vinay Nayak |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Manu Rabari |
Label: | VM DIGITAL |
Genre: | Happy, Love |
Release: | 2022-03-15 |
Lyrics (English)
MELE ZAT JAIYE LYRICS IN GUJARATI: Mele Zat Jaiye (મેળે ઝટ જઇયે) is a Gujarati Happy and Love song, voiced by Kairavi Buch and Vinay Nayak from VM Digital . The song is composed by Dhaval Kapadiya , with lyrics written by Manu Rabari . The music video of the song features Vinay Nayak, Neha Suthar and Kairavi Buch. Formata fulde falyo gulabi faganiyo Sajiyo shagar gori aayo taro savariyo Chit chadhyu chakdole maru haiyu re nahi hath ma Chit chadhyu chakdole maru haiyu re nahi hath ma Ankho mari tarsi rahi chhe valam ji ni vat ma Man manelo mele malshe Man manelo mele malshe Manda keri vato karshe haiye tadhak thay Haiye rakhi hom mare chitaravu chhe nom Mele zat jaiye Haiye rakhi hom mare chitaravu chhe nom Mele zat jaiye Padariyo parnam tya to umtya gom na gom Mele zat jaiye Haiye rakhi hom mare chitaravu chhe nom Mele zat jaiye… Mele zat jaiye Chhudana vala pase mare chhudana chhudava chhe Mele pela maniyara na hath re ughadava chhe Chhudana vala pase mare chhudana chhudava chhe Mele pela maniyara na hath re khakhdava chhe Man gamti bangadi yo hori Man gamti bangadi yo hori Valam pase javu peri vatu na jovay Haiye rakhi hom mare chitaravu chhe nom Mele zat jaiye Padariyo parnam tya to umtya gom na gom Mele zat jaiye Formata fulde falyo gulabi faganiyo Sajiyo shagar gori aayo taro savariyo Mahendi bharya hathe mare nom re lakhavu sa Mangamta moraliya pase jaine batavu sa Mahendi bharya hathe mare nom re lakhavu sa Mangamta moraliya pase jaine batavu sa Valam kera nenala varsya Valam kera nenala varsya Bhina thai gya dalda tarsya haiya re harkhay Haiye rakhi hom mare chitaravu chhe nom Mele zat jaiye Padariyo parnam tya to umtya gom na gom Mele zat jaiye Haiye rakhi hom mare chitaravu chhe nom Mele zat jaiye Haiye rakhi hom mare chitaravu chhe nom Mele zat jaiye… Mele zat jaiye Mele zat zat zat zat jaiye. ફોરમતાં ફૂલડે ફાલ્યો ગુલાબી ફાગણીયો સજીયો શણગાર ગોરી આયો તારો સાંવરિયો ચિત્ત ચઢ્યું ચકડોળે મારુ હૈયું રે નહિ હાથમાં ચિત્ત ચઢ્યું ચકડોળે મારુ હૈયું રે નહિ હાથમાં આંખો મારી તરસી રહી છે વાલમજીની વાટમાં મન માનેલો મેળે મળશે મન માનેલો મેળે મળશે મનડાં કેરી વાતો કરશે હૈયે ટાઢક થાય હૈયે રાખી હોમ મારે ચીતરાવું છે નોમ મેળે ઝટ જઇયે હૈયે રાખી હોમ મારે ચીતરાવું છે નોમ મેળે ઝટ જઇયે પાદરીયો પરણામ ત્યાં તો ઉમટ્યા ગોમ ના ગોમ મેળે ઝટ જઇયે હૈયે રાખી હોમ મારે ચીતરાવું છે નોમ મેળે ઝટ જઇયે… ઝટ જઇયે છુંદણા વાળા પાસે મારે છુંદણા છુંદાવા સે મેળે પેલા મણિયારા ના હાટ રે ઉઘડાવા સે છુંદણા વાળા પાસે મારે છુંદણા છુંદાવા સે મેળે પેલા મણિયારા ના હાટ રે ખખડાવા સે મન ગમતી બંગડીયો હોરી મન ગમતી બંગડીયો હોરી વાલમ પાસે જાવું પેરી વાટુ ના જોવાય હૈયે રાખી હોમ મારે ચીતરાવું છે નોમ મેળે ઝટ જઇયે પાદરીયો પરણામ ત્યાં તો ઉમટ્યા ગોમ ના ગોમ મેળે ઝટ જઇયે ફોરમતાં ફૂલડે ફાલ્યો ગુલાબી ફાગણીયો સજીયો શણગાર ગોરી આયો તારો સાંવરિયો મહેંદી ભર્યા હાથે મારે નામ તો લખાવું સ મનગમતા મોરલીયા પાસે જઈને બતાવું સ મહેંદી ભર્યા હાથે મારે નામ તો લખાવું સ મનગમતા મોરલીયા પાસે જઈને બતાવું સ atozlyric.com વાલમ કેરા નેણલાં વરસ્યા વાલમ કેરા નેણલાં વરસ્યા ભીના થઇ ગ્યા દલડા તરસ્યા હૈયા રે હરખાય હૈયે રાખી હોમ મારે ચીતરાવું છે નોમ મેળે ઝટ જઇયે પાદરીયો પરણામ ત્યાં તો ઉમટ્યા ગોમ ના ગોમ મેળે ઝટ જઇયે હૈયે રાખી હોમ મારે ચીતરાવું છે નોમ મેળે ઝટ જઇયે હૈયે રાખી હોમ મારે ચીતરાવું છે નોમ મેળે ઝટ જઇયે… મેળે ઝટ જઇયે મેળે ઝટ ઝટ ઝટ ઝટ જઇયે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mele Zat Jaiye lyrics in Gujarati by Kairavi Buch, Vinay Nayak, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.