Pastavo by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Amarat Vayad, Maulik Desai |
Label: | Rudrax Digital |
Genre: | Sad |
Release: | 2021-11-15 |
Lyrics (English)
PASTAVO LYRICS IN GUJARATI: પસ્તાવો, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) and released by Rudrax Digital label. "PASTAVO" is a Gujarati Sad song, composed by Ravi-Rahul , with lyrics written by Amarat Vayad and Maulik Desai . The music video of this song is picturised on Jignesh Barot and Komal Thakkar. Ae have na rosho Ae mari hamu na josho Ae have na rosho mari homu na josho Khoto pastavo na karsho Ae godi pastavo kare dado nai vale Ae nai vale Ae godi pastavo kare dado nai vale Ae nai vale Ae vitelo re samay have pachho na aave Rahevu padshe dur bhale fave ke na fave Fave ke na fave Ae tame odkhan na kadhsho Khoti aokho na paladsho atozlyric.com Ae tame odkhan na kadhsho Khoti aokho na paladsho Khoto pastavo na karsho Ae have rove rihomna nai mate Ae nai mate Ae tara premi ne koi farak nai pade Ae time ni layeli haji padi chhe bangdiyo Je samaye tu mane hamjati kalariyo Ho… Godo thai ne goda jem tari pachhad rakhdato Tari jode vaat karva tane re kagarto Ae nai hoi naseeb ma have shu kariye Dubya pachhi have kevi rite tariye Ae aota fera na marsho Ae chen chala na karsho Ae aota fera na marsho Chen chala na karsho Khoto pastavo na karsho Ae godi khote khoto jiv na balsho Na balsho Ae tara jiga ne koi farak nai pade Ae mari hedyata tara mate jyare ame Ae dade to bau hava ma udtata tame Ho… Taro jamno hath zali love you kidhutu tane Ae dade lafo mari lachar padyo mane Ho tame natu joyu have mare shu jovu Bau roya pela have nathi mare rovu He khota sandesha na melsho Gotheno hare na kevdavsho He khota sandesha na melsho Gotheno hare na kevdavsho Khoto pastavo na karsho Ae have kidhe kevraye koi nai vale Ae nai vale Have tu mare toye jannat tane nai male Ae godi tara premi ne farak koi nai pade Ae nai pade Ae godi pastavo kare dado nai vale Ae nai vale. એ હવે ના રોશો એ મારી હામું ના જોશો એ હવે ના રોશો મારી હામું ના જોશો ખોટો પસ્તાવો ના કરશો એ ગોંડી પસ્તાવો કરે દાડો નઈ વળે એ નઈ વળે એ ગોંડી મારી પસ્તાવો કરે દાડો નઈ વળે એ નઈ વળે એ વીતેલો રે સમય હવે પાછો ના આવે રહેવું પડશે દુર ભલે ફાવે કે ના ફાવે ફાવે કે ના ફાવે એ તમે ઓળખાણ ના કાઢશો એ ખોટી ઓખો ના પાલાળશો એ તમે ઓળખાણ ના કાઢશો ખોટી ઓખો ના પાલાળશો ખોટો પસ્તાવો ના કરશો એ હવે રોવે રિહોમણા નઈ મટે એ નઈ મટે એ તારા પ્રેમનીને કોઈ ફરક નઈ પડે એ ટાઈમની લાયેલી હજી પડી છે બંગડીયો જે સમયે તું મને હમજતી કલરીયો હો… ગોંડો થઈને ગોંડા જેમ તારી પાછળ રખડતો તારી જોડે વાત કરવા તને રે કગરતો ભારતલીરીક્સ.કોમ એ નઈ હોઈ નસીબમાં હવે શું કરીયે ડુબ્યા પછી હવે કેવી રીતે તરીયે એ ઓટા ફેરા ના મારશો એ ચેન ચાળા ના કરશો એ ઓટા ફેરા ના મારશો ચેન ચાળા ના કરશો ખોટો પસ્તાવો ના કરશો એ ગોંડી ખોટે ખોટો જીવ ના બાળશો ના બાળશો એ તારા જીગાને કોઈ ફરક નઈ પડે એ મરી હેંડયાતાં તારા માટે જયારે અમે એ દાડે તો બઉ હવામાં ઉડતાતા તમે હો… તારો જમણો હાથ ઝાલી લવ યુ કીધુંતું તને એ દાડે લાફો મારી લાચાર પાડયો મને હો તમે નતુ જોયું હવે મારે શું જોવું બઉ રોયા પેલા હવે નથી મારે રોવું હે ખોટા સંદેશા ના મેલશો ગોઠેણો હારે ના કેવડાવશો હે ખોટા સંદેશા ના મેલશો ગોઠેણો હારે ના કેવડાવશો ખોટો પસ્તાવો ના કરશો એ હવે કીધે કેવરાયે કોઈ નઈ વળે એ નઈ વળે હવે તું મરે તોયે જન્નત તને નઈ મળે એ ગોંડી તારા પ્રેમીને ફરક કોઈ નઈ પડે એ નઈ પડે એ ગોંડી પસ્તાવો કરે દાડો નઈ વળે એ નઈ વળે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pastavo lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.