Kyare Aavsho by Vipul Susra song Lyrics and video
Artist: | Vipul Susra |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Manu Rabari |
Label: | VM DIGITAL |
Genre: | Sad |
Release: | 2021-07-02 |
Lyrics (English)
ક્યારે આવશો | KYARE AAVSHO LYRICS IN GUJARATI is recorded by Vipul Susra from VM Digital label. The music of the song is composed by Mayur Nadiya , while the lyrics of "Kyare Aavsho" are penned by Manu Rabari . The music video of the Gujarati track features Samarth Sharma, Arzu Limmbachiya and Bhavesh Khatri. Ae kyare aavsho…? Kyare aavsho…? Mari hedya godi tame kyare aavsho…? Ae kyare aavsho…? Kyare aavsho…? Kyare aavsho…? Kyare aavsho…? Mari hedya godi tame kyare aavsho…? Ae jivata shiye to shu jova aavsho Ae mari gaya pachi shu rova aavsho Jivata shiye to shu jova aavsho Mari gaya pachi shu rova aavsho Ae kyare aavsho…? Kyare aavsho…? Mari hedya godi tame kyare aavsho…? Kyare aavsho…? Kyare aavsho…? Kyare aavsho…? Kyare aavsho…? Mari hedya godi tame kyare aavsho…? atozlyric.com Ho vaat joine mari ankho thaki gai chhe Vaatma tamari halat amari jova jevi thai chhe Godi jova jevi thai chhe Ho palakhima besi parnava aavsho Ke nanamima suta shu jova aavsho Palakhima besi parnava aavsho Ke nanamima suta shu jova aavsho Ae kyare aavsho…? Kyare aavsho…? Mari hedya godi tame kyare aavsho…? Kyare aavsho…? Kyare aavsho…? Kyare aavsho…? Kyare aavsho…? Mari hedya godi tame kyare aavsho…? Ho ghadi beghadi chhe jivanani baki Dilma aash chhe mane vishwas chhe Jarur ae aavshe, jarur ae aavshe Ae varmala lai shu mandapma aavsho Ke mati nakhava shu smashane aavsho Varmala lai shu mandapma aavsho Ke mati nakhava shu smashane aavsho Ae kyare aavsho…? Kyare aavsho…? Mari hedya ame tame kyare aavsho…? Are kyare aavsho…? Kyare aavsho…? Kyare aavsho…? Kyare aavsho…? Mari hedya ame tame kyare aavsho…? Mari hedya godi tame kyare aavsho…? Tame kyare aavasho…? એ ક્યારે આવશો…? ક્યારે આવશો…? મરી હેંડ્યા ગોંડી તમે ક્યારે આવશો…? એ ક્યારે આવશો…? ક્યારે આવશો…? ક્યારે આવશો…? ક્યારે આવશો…? મરી હેંડ્યા અમે તમે ક્યારે આવશો…? એ જીવતા શીયે તો શું જોવા આવશો એ મરી ગયા પછી શું રોવા આવશો જીવતા શીયે તો શું જોવા આવશો મરી ગયા પછી શું રોવા આવશો અરે ક્યારે આવશો…? ક્યારે આવશો…? મરી હેંડ્યા અમે તમે ક્યારે આવશો ક્યારે આવશો…? ક્યારે આવશો…? ક્યારે આવશો…? ક્યારે આવશો…? મરી હેંડ્યા અમે તમે ક્યારે આવશો…? હો વાટ જોઈને મારી ઓખો થાકી ગઈ છે વાટમાં તમારી હાલત અમારી જોવા જેવી થઇ છે ગોંડી જોવા જેવી થઇ છે વાટ જોઈને મારી ઓખો થાકી ગઈ છે વાટમાં તમારી હાલત અમારી જોવા જેવી થઇ છે ગોંડી જોવા જેવી થઇ છે હો પાલખીમાં બેસી પરણવા આવશો કે નનામીમાં સુતા શું જોવા આવશો પાલખીમાં બેસી પરણવા આવશો કે નાનામીમાં સુતા શું જોવા આવશો અરે ક્યારે આવશો…? ક્યારે આવશો…? મરી હેંડ્યા અમે તમે ક્યારે આવશો…? ભારતલીરીક્સ.કોમ અરે ક્યારે આવશો…? ક્યારે આવશો…? ક્યારે આવશો…? ક્યારે આવશો…? મરી હેંડ્યા અમે તમે ક્યારે આવશો…? હો ઘડી બેઘડી છે જીવનની બાકી દિલમાં આશ છે મને વિશ્વાસ છે જરૂર એ આવશે જરૂર એ આવશે હો ઘડી બેઘડી છે જીવનની બાકી દિલમાં આશ છે મને વિશ્વાસ છે જરૂર એ આવશે, જરૂર એ આવશે એ વરમાળા લઈ શું મંડપમાં આવશો કે માટી નાખવા શું સ્મશાને આવશો વરમાળા લઈ શું મંડપમાં આવશો કે માટી નાખવા શું સ્મશાને આવશો અરે ક્યારે આવશો…? ક્યારે આવશો…? મરી હેંડ્યા અમે તમે ક્યારે આવશો…? અરે ક્યારે આવશો…? ક્યારે આવશો…? ક્યારે આવશો…? ક્યારે આવશો…? મરી હેંડ્યા અમે તમે ક્યારે આવશો…? મરી હેંડ્યા ગોંડી તમે ક્યારે આવશો…? તમે ક્યારે આવશો…? Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kyare Aavsho lyrics in Gujarati by Vipul Susra, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.