Sami Sanj Na Sapna by Jyoti Vanzara song Lyrics and video
Artist: | Jyoti Vanzara |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Harshad Patel, Baldevsinh Chauhan |
Label: | Jãy Rãj Creation |
Genre: | Sad |
Release: | 2020-02-23 |
Lyrics (English)
SAMI SANJ NA SAPNA LYRICS IN GUJARATI: Sami Sanj Na Sapna (સમી સાંજના સપના) is a Gujarati Sad song, voiced by Jyoti Vanzara from Jay Raj Creation . The song is composed by Ravi-Rahul , with lyrics written by Harshad Patel and Baldevsinh Chauhan . તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય સમી સાંજના સપના માં મને તુને તું દેખાય મેતો દિલ થી બાંધી પ્રીત તમે બન્યા મન મિત મેતો દિલ થી બાંધી પ્રીત તમે બન્યા મન મિત ગાયા પ્રેમ ના રે ગીત પછી ભૂલ્યા કેમ પ્રીત તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય સમી સાંજના સપના માં મને તુને તું દેખાય સમી સાંજના સપના માં મને તુને તું દેખાય આપણે બે અજાણ્યા પરદેશી પંખી એક બીજાનો રહ્યા સથવારો જંખી દીધા કોલ બોલ ના જુદા રે થઇ છું તમે કેતા તા સદા ભેગા રે રહીશું ભૂલ્યા કોલ અને બોલ કેમ થયારે કઠોર ભૂલ્યા કોલ અને બોલ કેમ થયારે કઠોર તમે કાપીને ચાલ્યા ગયા પ્રેમ ની દોર તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય સમી સાંજના સપના માં મને તુને તું દેખાય સમી સાંજના સપના માં મને તુને તું દેખાય ભારતલીરીક્સ.કોમ પ્રેમ કરીને મને મરી રે નિરાશા તમ સંઘ જીવવાની હતી એક આશા દિલ તૂટવા નો દર્દ શું હોય છે એતો જે ઘાયલ થાય એને સમજાય છે હવે એકલા ના રેવાય કેમ જન્મારો રે જાય હવે એકલા ના રેવાય કેમ જન્મારો રે જાય હું હાલ મરી જવ એવું મન માં મારા થાય તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય તારા વિના ના જીવાય જીવન ઝેર જેવું થાય સમી સાંજના સપના માં મને તુને તું દેખાય સમી સાંજના સપના માં મને તુને તું દેખાય સમી સાંજના સપના માં મને તુને તું દેખાય Tara vina na jivay jivan jer jevu thay Tara vina na jivay jivan jer jevu thay Tara vina na jivay jivan jer jevu thay Sami sanjna sapna ma mane tune tu dekhay Meto dil thi badhi prit tame banya man meet Meto dil thi badhi prit tame banya man meet Gaya prem na re geet pachi bhulya kem prit Tara vina na jivay jivan jer jevu thay Tara vina na jivay jivan jer jevu thay Sami sanjna sapna ma mane tune tu dekhay Sami sanjna sapna ma mane tune tu dekhay Aapne be ajanya pardeshi pankhi Ek bijano rahya sathvaro jankhi Didha call bol na juda re thai chhu Tame ketata sada bhega re raishu Bhulya call ane bol kem thayare kathor Bhulya call ane bol kem thayre kathor Tame kaapine chalya gaya prem ni re dor Tara vina na jivay jivan jer jevu thay Tara vina na jivay jivan jer jevu thay Sami sanjna sapna ma mane tune tu dekhay Sami sanjna sapna ma mane tune tu dekhay atozlyric.com Prem karine mane mri re nirasha Tam sangh jivavani hati ek asha Dil tutva no dard shu hoy chhe Eto je gayal thay ene samjay chhe Have ekla na revay kem janmaro re jaay Have ekla na revay kem janmaro re jaay Hu haal mari jav avu man ma mara thay Tara vina na jivay jivan jer jevu thay Tara vina na jivay jivan jer jevu thay Sami sanjna sapna ma mane tune tu dekhay Sami sanjna sapna ma mane tune tu dekhay Sami sanjna sapna ma mane tune tu dekhay Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sami Sanj Na Sapna lyrics in Gujarati by Jyoti Vanzara, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.