Vaari Gayo by Jigrra (Jigardan Gadhavi) song Lyrics and video
Artist: | Jigrra (Jigardan Gadhavi) |
---|---|
Album: | Single |
Music: | Prashant Satose |
Lyricist: | Bhargav Purohit |
Label: | Jc Entertainment |
Genre: | Love |
Release: | 2025-03-13 |
Lyrics (English)
VAARI GAYO LYRICS IN GUJARATI: "વારી ગયો", The song is sung by Jigrra (Jigardan Gadhavi) from the soundtrack album for the film All the Best Pandya , directed by Rahul Bhole and Vinit Kanojia, starring Malhar Thakar, Darshan Jariwala, Vandana Pathak and Yukti Randeria. "VAARI GAYO" is a Gujarati Love song, composed by Prashant Satose , with lyrics written by Bhargav Purohit . બસ મારી મોજ માં હુ તો રમતો ગઈકાલ લગી હુ તો બધે ભમતો બસ તુ ના કોઈ મારા મન મા કોઈ ને હું ભલે ને ગમતો ઝરમરતી ઝરમરતી આવી તું સરસરતી ખુશ્બુઓ લાવી તુ તને જોઈ ના જોઈ ત્યા હારી ગયો વારી ગયો વારી ગયો વારી ગયો વારી ગયો તારી એક ઝલક પર હુ તો વારી ગયો વારી ગયો વારી ગયો વારી ગયો વારી ગયો તારી એક પલક માં હુ તો વારી ગયો રંગ માં તારા ભીંજાવું રે સંગ મા તારા રહેવું મારે રંગ માં તારા ભીંજાવું રે સંગ મા તારા રહેવું મારે હુ તારા નામે થઈ તો ગયો તુ મારા નામે થઈ જા હવે પ્રેમ ગલી માં ફરીશું બંજારા તરવરતી તરવરતી આંખુ મા ખડખડતી રહેતી આ વાતું મા હુ તો પુરે પુરો પરવારી ગયો વારી ગયો વારી ગયો વારી ગયો વારી ગયો તારી એક ઝલક પર હુ તો વારી ગયો વારી ગયો વારી ગયો વારી ગયો વારી ગયો બસ એક પલક માં હુ તો હારી ગયો વારી ગયો રે એ એ એ વારી ગયો રે એ એ એ બસ એક પલક માં હુ તો વારી ગયો છે મારુ નસીબ કે આ કયા જનમ ના કરમ તુ મળી એ સપનુ લાગે એ એ હજુ એ તારા સંગ Bas mari moj ma hu to ramto Gaikal lagi hu to badhe bhamto Bas tu na koi mara mann ma Koi ne hu bhale ne gamto Jharmarti jharmarti aavi tu Sarsarti khushbuo lavi tu Tane joi na joi tya haari gayo Vaari gayo vaari gayo Vaari gayo vaari gayo Tari ek jhalak par hu to vaari gayo Vaari gayo vaari gayo Vaari gayo vaari gayo Tari ek palak ma hu to vaari gayo Rang ma tara bhinjavu re Sang ma tara rahevu mare Rang ma tara bhinjavu re Sang ma tara rahevu mare Hu tara name thai to gayo Tu mara name thai ja have Prem gali ma farisu banjara Tarvarti tarvarti aankhu ma Khadkhadti raheti aa vatu ma Hu to pure puro parwari gayo Vaari gayo vaari gayo Vaari gayo vaari gayo Tari ek jhalak par hu to vaari gayo Vaari gayo vaari gayo Vaari gayo vaari gayo Bas ek palak ma hu to haari gayo Vaari gayo re ae ae aye Vaari gayo re ae ae aye Bas ek palak ma hu to vaari gayo Che maru nasib ke aa Kaya janam na karam Tu madi ae sapnu lage he ae Haju ae tara sang Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vaari Gayo lyrics in Gujarati by Jigrra (Jigardan Gadhavi), music by Prashant Satose. Includes YouTube video and lyrics in multiple languages.