Tara Prem Ma Loan Na Hafta Thai Gaya by Arvind Vegda song Lyrics and video
Artist: | Arvind Vegda |
---|---|
Album: | Single |
Music: | Yash Limbachiya |
Lyricist: | Rajvinder Singh |
Label: | T-Series |
Genre: | Playful |
Release: | 2024-08-22 |
Lyrics (English)
TARA PREM MA LOAN NA HAFTA THAI GAYA LYRICS IN GUJARATI: તારા પ્રેમ માં લોન ના હપ્તા થઇ ગયા, This Gujarati Playful song is sung by Arvind Vegda & released by T-Series Gujarati . "TARA PREM MA LOAN NA HAFTA THAI GAYA" song was composed by Yash Limbachiya , with lyrics written by Rajvinder Singh . The music video of this track is picturised on Piyush Patel, Pooja Rai, Amit Shah and Krishna Zala. હો પડયો હુ તો જાનુ તારા પ્રેમ માં જ્યાર થી હો પડયો હુ તો જાનુ તારા પ્રેમ માં જ્યાર થી લુટાઈ ગયો હુ તો મારા ઘર બાર થી તારા પ્રેમ માં મારી પર દેવા થઈ ગયા લેણદારો ના ફોન બધા ચાલુ થઈ ગયા તારા પ્રેમ માં મારી પર દેવા થઈ ગયા લેણદારો ના ફોન બધા ચાલુ થઈ ગયા હારા ભલા રે હતા અમે રસ્તે આઈ ગયા કે તારા પ્રેમ માં લોન ના હપ્તા થઈ ગયા હા વાટ લાગી મારી કર્યો તને પ્યાર ગરમી માં તારે જોઈએ એસી કાર હા શોપિંગ કરવા જ્યા તમે લઈ જાઓ એક ના બદલે ગીફ્ટો જોઈએ તારે ચાર તારી જલદી માં નો પાર્કિંગ થઈ ગયા ઓલા ટોઇંગ વાળા બાઇક મારી ઉઠાઈ ગયા તારી જલદી માં નો પાર્કિંગ થઈ ગયા ઓલા ટોઇંગ વાળા બાઇક મારી ઉઠાઈ ગયા હારા ભલા રે હતા અમે રસ્તે આઈ ગયા કે તારા પ્રેમ માં લોન ના હપ્તા થઈ ગયા હા તારા સાથ કરવા પડે મારે રોજ ઝોલ લગન ની વાત કરું ફેરવે તુ ગોલ હા દિવસો કાઢું છુ ખઈ ને ક્રીમ રોલ ફાટી ગયા ખિસ્સા મારા ઘસાઈ ગયા શોલ હે મારી જિંદગી માં લોચા લબાચા થઈ ગયા મારા ભાઈબંધો મારી પર હસતા થઈ ગયા મારી જિંદગી માં લોચા લબાચા થઈ ગયા મારા ભાઈબંધો મારી પર હસતા થઈ ગયા હારા ભલા રે હતા અમે રસ્તે આઈ ગયા કે તારા પ્રેમ માં લોન ના હપ્તા થઈ ગયા Ho padyo hu to jaanu tara prem ma jyaar thi Ho padyo hu to jaanu tara prem ma jyaar thi Lutayi gayo hu to mara ghar baar thi Tara prem ma mari par devaa thai gaya Lendaaro na phone badha chalu thai gaya Tara prem ma mari par deva thai gaya Lendaaro na phone badha chalu thai gaya Hara bhala re hata ame raste aayi gaya Ke tara prem ma loan na hafta thai gaya Ha vaat laagi mari karyo tane pyaar Garmi ma tare joiye ac car Ha shopping karva jya tame lai jaao Ek na badale gifto joiye tare chaar Tari jaldi ma no parking thai gaya Ola toing vada bike mari uthayi gaya Tari jaldi ma no parking thai gaya Ola toing vada bike mari uthayi gaya Hara bhala re hata ame raste aayi gaya Ke tara prem ma loan na hafta thai gaya Ha tara mate karva pade mare roj jhol Lagan ni vaat karu ferve tu gol Ha divaso kadhu chu khai ne cream roll Faati gaya khissa mara ghasai gaya shol He mari zindgi ma locha labacha thai gaya Mara bhaibandho mari par hasta thai gaya Mari zindgi ma locha labacha thai gaya Mara bhaibandho mari par hasta thai gaya Hara bhala re hata ame raste aayi gaya Ke tara prem ma loan na hafta thai gaya Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Prem Ma Loan Na Hafta Thai Gaya lyrics in Gujarati by Arvind Vegda, music by Yash Limbachiya. Includes YouTube video and lyrics in multiple languages.