Jay Veeru by Kaushik Bharwad song Lyrics and video
Artist: | Kaushik Bharwad |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Dear Dreams |
Genre: | Friendship |
Release: | 2025-06-02 |
Lyrics (English)
JAY VEERU LYRICS IN GUJARATI: જીગર જાન, This Gujarati Friendship song is sung by Kaushik Bharwad & released by Dear Dreams . "JAY VEERU" song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this track is picturised on Kaushik Bharwad, Anil Meer and Sudha Tripathi. એ જે લેલા પાછળ ગોડા થયા એ મજનું થોડી છીએ એ જે લેલા પાછળ ગોડા થયા એ મજનું થોડી છીએ અમે જુલિયટ જુલિયટ કરવા વાળા રોમિયો થોડી છીએ અમે ભાઈબંધીમાં અમે દોસ્તીમાં અમે યારી ખાતર મરવા વાળા જય વિરુ છીએ એ અમે જાનું બક્કું ચીકુ વાળા દીકું થોડી છીએ અમે સીટુ બીટુ કેવા વાળા લટ્ટુ થોડી છીએ અમે ભાઈબંદીમાં એ અમે દોસ્તીમાં એ અમે ભઈઓ પાછળ મરવા વાળા જય વિરુ છીએ હો અમે બે ભાઈ બે બે તબાહી શોખ સે સાહી જીવીએ રાજા સાહી જે લેલા પાછળ ગોંડા થયા એ મજનું થોડી છીએ અમે જુલિયટ જુલિયટ કરવા વાળા રોમિયો થોડી છીએ અમે ભાઈબંદીમાં એ અમે દોસ્તીમાં એ અમે ભાઈઓ ખાતર મરવા વાળા જય વિરુ છીએ હે અમે બચ્ચનને ધર્મેન્દ્ર જેવા જય વિરુ છીએ હો ના આશિકી બાયોની મારી બેઠક ભાયોની ના પાળીએ કુતરા અમને માયા છે ગાયોની એ તાહણે દૂધ પીવા વાળા ના કઈ બિસ્કિટ ઓરીયો છોડીયો નહી આતો ફેરવે છે ભઈ ઘોડિયો એ કોડા પેરવા વાળા ના હોય બંગડીઓમાં ઘેલા ખેસ નોખવા વાળા ના હોય દુપટ્ટે મોયેલા એ જે લેલા પાછળ ગોડા થયા એ મજનું થોડી છીએ અમે જુલિયટ જુલિયટ કરવા વાળા રોમિયો થોડી છીએ અમે ભાઈબંદીમાં એ અમે દોસ્તીમાં એ અમે ભઈઓ પાછળ મરવા વાળા જય વિરુ છીએ એ અમે ગબ્બરથી ના ડરવા વાળા જય વિરુ છીએ એ અમે બે બંધવો જ્યારે જોડે રે નેકળીએ આખી દુનિયા નચાવીએ અલ્યા એકને ઓગળીએ હો પૈસાથી ભરાય જીત વસ્તુના બિલ અમે માહોલથી જીતી લઈએ મહેફિલોના દિલ ભારતલીરીક્સ.કોમ હો લાગણીઓ જ્યારે લોહીથી વધી જાય ભાઈબંધને એ લાયાને ભાઈ રે કહેવાય એ જે લેલા પાછળ ગોડા થયા એ મજનું થોડી છીએ અમે જુલિયટ જુલિયટ કરવા વાળા રોમિયો થોડી છીએ અમે ભાઈબંદીમાં એ અમે દોસ્તીમાં એ અમે યારી ખાતર મરવા વાળા જય વિરુ છીએ હે અમે ભઈબંદી લુટાવા વાળા જય વિરુ છીએ એ અમે ફોરડે ખપી જાવા વાળા જય વિરુ છીએ હો તું પાછો નહી આવે એવું કહે છે બધા મારા હોમોના જોયું તે કેમ જતા રે જતા કેમ ભૂલી ગયો ભેરું આપણે જય વીરું હતા રાજન ધવલ લખે કે આપણે જય વિરુ હતા Ae je laila pachad goda thaya ae majnu majnu thodi chiye Ae je laila pachad goda thaya ae majnu majnu thodi chiye Ame juliet juliet karva vada romeo thodi chiye Ame bhaibandhi ma ame dosti ma Ame yaari khatar marva vada jay veeru chiye Ae amne jaanu baku chiku vada diku thodi chiye Ame situ bitu keva vada lattu thodi chiye Ame bhaibandi ma ae ame dosti ma Ae ame bhaio pachad marva vada jay veeru chiye Ho ame be bhai be be tabahi Sokh se saahi jiviye raja saahi Je laila pachad goda thaya ae majnu thodi chiye Ame juliet juliet karva vada romeo thodi chiye Ame bhaibandi ma ae ame dosti ma Ae ame bhaio khatar marva vada jay veeru chiye He ame bacchan ne dhrmendra jeva jay veeru chiye Ho na aashiqui bayoni mari bethak bhayoni Na padiye kutara amne maya che gayo ni Ae tahne dudh piva vada na kai bisuit oreo Chodiyo nahi aato ferve che bhai ghodiyo Ae koda perva vada na hoy bangadiyo ma ghela Khes nokhva vada na hoy dupatta moyela Ae je laila pachad goda thaya ae majnu thodi chiye Ame juliet juliet karva vada romeo thodi chiye Ame bhaibandi ma ae ame dosti ma Ae ame bhaio pachad marva vada jay veeru chiye Ae ame gabbar thi na darva vada jay veeru chiye Ae ame be bandhvo jyare jode re nekadiye Aakhi duniya nachaviye alya ekne ogadiye Ho paisa thi bharay jit vastu na bill Ame mahol thi jiye laiye mahefilo na dil atozlyric.com Ho laganiyo jyare lohi thi vadhi jay Bhaiband ne ae laya ne bhai re kahevay Ae je laila pachad goda thaya ae majnu thodi chiye Ame juliet juliet karva vada romeo thodi chiye Ame bhaibandi ma ae ame dosti ma Ae ame yaari khatar marva vad jay veeru chiye He ane bhaibandi lutava vada jay veeru chiye Ae ame forde khapi java vada jay veeru chiye Ho tu pacho nahi aave evu kahe che badha Mara homona joyu te kem jata re jata Kem bhuli gayo bheru aapne jay veeru hata Rajan dhaval lakhe ke aapne jay veeru hata Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Jay Veeru lyrics in Gujarati by Kaushik Bharwad, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.