Gokulno Govaliyo by Kirtidan Gadhvi, Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Kirtidan Gadhvi, Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Ravi-Rahul |
Lyricist: | Kavi K Dan Gadhvi |
Label: | Kirtidan Gadhvi Official |
Genre: | Krishna Bhajan Lyrics |
Release: | 2021-08-27 |
Lyrics (English)
ગોકુળનો ગોવાળીયો | GOKULNO GOVALIYO LYRICS IN GUJARATI is recorded by Kirtidan Gadhvi and Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Kirtidan Gadhvi Official label. The music of the song is composed by Ravi Nagar and Ravi-Rahul , while the lyrics of "Gokulno Govaliyo" are penned by Kavi K Dan Gadhvi . The music video of the Gujarati track features Neha Suthar and Gopal Raval. He kaan gokul te gaam no govaliyo He kaan gokul re gom no govaliyo Tu maro dwarka no naath Ho kaan gokul te gom no govaliyo Tu maro dwarka no naath He kem bhuli gayo bhagwan re, He maro dwarka no naath Kem bhuli gayo bhagwan re, He maro dwarka no naath He gokul te gaam no govaliyo Tu maro dwarka no naath Ho ho kon gokul te gom no govaliyo He maro dwarka no naath He gokul te gaam maa gaayu charavto Gaayu charavto ne bhelo bhelo haalto Ho bhuli gayo bhaibandhi ame nathi bhuliya Mota mota mehlo maa tu moj maanto He tu chho nand re jashodano laal re, Tu chho nand jashodano laal re He maro dwarkano naath Ho kaan gokul te gaam no govaliyo, He maro dwarka no naath Ho kaan gokul te gomno govaliyo, He maro dwarka no naath Yamuna naa kaanthe tu raahde ramadto, Rahde ramadto ne vaahdi vagadto He ghelu karyu gokul ne gheli kari gopiyu, Ghela kidha re te to gop ne govaliya He tu chho radha naa haiya no haar re Tu chho radha naa haiya no haar re He maro dwarka no naath atozlyric.com He kon gokul te gom no govaliyo, Tu maro dwarka no naath Ho ho kaan gokul te gaam no govaliyo, He maro dwarka no naath He kon gokul te gaam no govaliyo, He maro dwarka no naath હે કાન ગોકુળ તે ગામનો ગોવાળિયો હે કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયો, તું મારો દ્વારકાનો નાથ હો કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયો, તું મારો દ્વારકાનો નાથ હે કેમ ભુલી ગયો ભગવાન રે હે મારો દ્વારકાનો નાથ કેમ ભુલી ગયો ભગવાન રે હે મારો દ્વારકાનો નાથ હે ગોકુળ તે ગામનો ગોવાળિયો તું મારો દ્વારકાનો નાથ હો હો કોન ગોકુળ તે ગોમનો ગોવાળિયો હે મારો દ્વારકાનો નાથ હે ગોકુળ તે ગામમાં ગાયુ ચરાવતો ગાયુ ચરાવતો ને ભેળો ભેળો હાલતો હો ભુલી ગયો ભાઈબંધી અમે નથી ભુલીયા મોટા મોટા મેલોમાં તું મોજ માણતો હે તું છો નંદ રે જશોદાનો લાલ રે, તું છો નંદજશોદાનો લાલ રે હે મારો દ્વારકાનો નાથ હે કાન ગોકુળ તે ગામનો ગોવાળિયો, હે મારો દ્વારકાનો નાથ હો કાન ગોકુળ તે ગોમનો ગોવાળિયો, હે મારો દ્વારકાનો નાથ ભારતલીરીક્સ.કોમ યમુનાના કાંઠે તું રાહડે રમાડતો, રાહડે રમાડતો ને વાંહળી વગાડતો હે ઘેલું કર્યું ગોકુળને ઘેલી કરી ગોપીયુ, ઘેલા કીધા રે તે તો ગોપ ને ગોવાળિયા હે તું છો રાધા ના હૈયા નો હાર રે તું છો રાધા ના હૈયા નો હાર રે હે મારો દ્વારકાનો નાથ હે કોન ગોકુળ તે ગોમનો ગોવાળિયો, તુ મારો દ્વારકાનો નાથ હો હો કાન ગોકુળ તે ગામનો ગોવાળિયો, હે મારો દ્વારકાનો નાથ હે કોન ગોકુળ તે ગામનો ગોવાળિયો, હે મારો દ્વારકાનો નાથ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Gokulno Govaliyo lyrics in Gujarati by Kirtidan Gadhvi, Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi Nagar, Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.