Vaat Che by Siddharth Amit Bhavsar song Lyrics and video
Artist: | Siddharth Amit Bhavsar |
---|---|
Album: | Single |
Music: | Shadaab Hashmi |
Lyricist: | Priya Saraiya |
Label: | Tips Gujarati |
Genre: | Love |
Release: | 2024-05-30 |
Lyrics (English)
VAAT CHE LYRICS IN GUJARATI: Vaat Che (વાત છે) is a Gujarati song from the Dhollywood film Jhamkudi , starring Manasi ParekhViraj, Ghelani and Sanjay Goradia, directed by Umang Vyas. "VAAT CHE" song was composed by Shadaab Hashmi and sung by Siddharth Amit Bhavsar , with lyrics written by Priya Saraiya . વાત છે ફૂલો માં વાત છે કોન આ મહેકે મારી સાથ છે હાલ હૂં દિલ ના હવે શુ કહું પ્રેમ થી થઈ ગઈ મુલાકાત છે વાદળો ને મન થયું છે બે મૌસમ વરસવાનું જાણે કોઈ આજે મળ્યું છે દિલ ને મારા સપના નુ વાત છે ફૂલો માં વાત છે કોન આ મહેકે મારી સાથ છે હાલ હૂં દિલ ના હવે શુ કહું પ્રેમ થી થઈ ગઈ મુલાકાત છે કોરો કોરો દિલ નો આ કાગળ જો લખી એમાં જાણે ગઝલ તે કોઈ ઉડે મારા સપના આગળ જો મલી આ સફર ને મજાલ રે કોઈ ભીની ભીની માટી જેવી લઈ ને આવે સુગંધ તું થઈ રહ્યુ છે પ્રેમ જેવુ ધીમે ધીમે હંસે જો તુ વાત છે ફૂલો માં વાત છે કોન આ મહેકે મારી સાથ છે હાલ હૂં દિલ ના હવે શુ કહું પ્રેમ થી થઈ ગઈ મુલાકાત છે વાત છે Vaat che phoolon ma vaat che Kon aa mehke mari saath che Haal hoon dil na have shu kahoon Prem thi thai gayi mulaqat che Vaadalon ne mann thayu che Be mausam varasva nu Jaane koi aaje malyu che Dil ne mara sapna nu Vaat che phoolon ma vaat che Kon aa mehke mari saath che Haal hoon dil na have shu kahoon Prem thi thai gayi mulaqat che Koro koro dil no aa kaagad jo Lakhi ema jaane ghazal te koi Ude maara sapna aagad jo Mali aa safar ne majal re koi Bheeni bheeni maati jevi Lai ne aave sugandh tu Thai rahyu che prem jevu Dheeme dheeme hanse jo tu Vaat che phoolon ma vaat che Kon aa mehke mari saath che Haal hoon dil na have shu kahoon Prem thi thai gayi mulaqat che vaat che Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vaat Che lyrics in Gujarati by Siddharth Amit Bhavsar, music by Shadaab Hashmi. Includes YouTube video and lyrics in multiple languages.