Mandap Joya Tara Aagande by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Rahul Nadiya, Ravi Nagar |
Lyricist: | Naresh Thakor |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2023-08-21 |
Lyrics (English)
MANDAP JOYA TARA AAGANDE LYRICS IN GUJARATI: મંડપ જોયા તારા આંગણે, This Gujarati Sad song is sung by Rakesh Barot & released by Saregama Gujarati . "MANDAP JOYA TARA AAGANDE" song was composed by Rahul Nadiya and Ravi Nagar , with lyrics written by Naresh Thakor . The music video of this track is picturised on Rakesh Barot, Nivedita Mukhi and Aanand Thakor. Ye meto mandap joya tara aagande ho jire He meto mandap joya tara aagande ho jire Parne tyare poni aaya popne ho jire Ye meto mandap joya tara aagande ho jire Parne tyare poni aaya popne ho jire Ho ugamne thi aavse tari jon re Utarse nai gare mara dhan re Ugamne thi aavse tari jon re Utarse nai gare mara dhan re Ye babudo taro rose besi bokade ho jire Ye meto mandap Ye meto mandap joya tara aagande ho jire Ho patan nu patodu peri chori ma aavse Gomni gotheno tara haru gift lavse O tara jode benpani hau selfi re padavse Haath pida kari gor hast medap karavse Verna laine aavse taro var re Perso godi parku panetar re Verna laine aavse taro var re Perso godi parku panetar re Ho betha resu meli haath lamne ho jire Ye meto mandap Ye meto mandap joya tara aagande ho jire Ho tari vidai gomna godare re thase Su thase mara jiv karo ker vartase Ho jivn ne mot vache jiv jola khase Tadapi tadapi khodiyu mot ne bheti jase He paini jaso hahriya ni vate re Ame jasu juna shamshan ghat re Paini jaso hahriya ni vate re Ame jasu juna shamshan ghat re He haga vala aavse rova lakde ho jire Ye meto mandap Ye meto mandap joya tara aagande ho jire Parne tyare poni aaya popne ho jire Ye meto mandap joya tara aagande ho jire યે મેતો મંડપ જોયા તારા ઓગણે હો જીરે હે મેતો મંડપ જોયા તારા ઓગણે હો જીરે પરને ત્યારે પોની આયા પોપણે હો જીરે યે મેતો મંડપ જોયા તારા ઓગણે હો જીરે પરને ત્યારે પોની આયા પોપણે હો જીરે હો ઉગમણે થી આવશે તારી જોન રે ઉતરશે નઈ ગળે મારા ધાન રે ઉગમણે થી આવશે તારી જોન રે ઉતરશે નઈ ગળે મારા ધાન રે એ બબુડો તારો રોશે બેસી બોકડે હો જીરે એ મેતો મંડપ એ મેતો મંડપ જોયા તારા ઓગણે હો જીરે હો પાટણ નું પટોળુ પેરી ચોરી માં આવશે ગોમની ગોઠેનો તારા હારું ગિફ્ટ લાવશે ઓ તારા જોડે બેનપણી હઉ સેલ્ફી રે પડાવશે હાથ પીળા કરી ગોર હસ્ત મેળાપ કરાવસે atozlyric.com વર્ના લઈને આવશે તારો વર રે પેરસો ગોડી પારકુ પાનેતર રે વર્ના લઈને આવશે તારો વાર રે પેરસો ગોડી પારકુ પાનેતર રે હો બેઠા રેસુ મેલી હાથ લમને હો જીરે એ મેતો મંડપ એ મેતો મંડપ જોયા તારા ઓગણે હો જીરે હો તારી વિદાઇ ગોમના ગોદરે રે થાશે સુ થશે મારા જીવ કારો કેર વર્તાશે હો જીવન ને મોત વચ્ચે જીવ જોલા ખાસે તડપી તડપી ખોળિયું મોત ને ભેટી જાશે હે પૈણી જસો હાહરીયા ની વાટે રે અમે જાસુ જુના સમશાન ઘાટ રે પૈણી જસો હાહરીયા ની વાતે રે અમે જાસુ જુના સમશાન ઘાટ રે હે હગા વાલા આવશે રોવા લાકડે હો જીરે એ મેતો મંડપ એ મેતો મંડપ જોયા તારા ઓગણે હો જીરે પરણે ત્યારે પોની આયા પોપને હો જીરે એ મેતો મંડપ જોયા તારા ઓગણે હો જીરે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mandap Joya Tara Aagande lyrics in Gujarati by Rakesh Barot, music by Rahul Nadiya, Ravi Nagar. Includes YouTube video and lyrics in multiple languages.