Tu Tarase Prem Maate by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Ketan Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2021-09-24 |
Lyrics (English)
TU TARASE PREM MAATE LYRICS: This song is sung by Rakesh Barot & released by Saregama Gujarati . "TU TARASE PREM MAATE" Gujarati song was composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , with lyrics written by Ketan Barot . The song features Rakesh Barot and Neha Suthar in the video. Ho mara prem ne thukaravi apmaan te karyu Ho mara prem ne thukaravi apmaan te karyu Mara prem ne thukaravi apmaan te karyu Tu tarase prem mate tane hu nai malu Ho mara dil ne salagavi ne raakh te karyu Tu tarase prem maate tane hu nai malu Ho ja tane nai malu ja hu nai malu Ja tane nai malu ja hu nai malu Maru dil dubhavi ne tane shu malyu Dil dubhavine tane shu malyu Dard aa judai nu mujane malyu Tu tarase prem maate tane hu nai malu Ho tu tarase prem maate tane hu nai malu atozlyric.com Ho mane chhodi ne jaanu bhale tu khush chhe Pan taro prem mane hajuye mahesus chhe Jindagi ma jaanu mane badhi vaate sukh che Pan dil todyu te to aenu mane dukh chhe Ho ja tane nai malu ja hu nai malu Ja tane nai malu ja hu nai malu Ho tara pagala ma me pagalu bharyu Tara pagala ma me pagalu bharyu Toye te chhevate kem modhu fervyu Tu tarase prem mate tane hu nai malu Tu tarase prem mate tane hu nai malu Ho ek ek dado taro thashe varah jevo Tyare hamjashe tane gam hoy kevo Mara jode revani padi tane tevo Yaad karish to thashe noto jevo tevo Ho ja tane nai malu ja hu nai malu Ja tane nai malu ja hu nai malu Tane hamjashe tyare thai jashe modu Tane hamjashe tyare thai jashe modu Divas ne raat tane aavashe radu Tu tarase prem maate tane hu nai malu Ho ja tane nai malu ja hu nai malu Ja tane nai malu ja hu nai malu Ja tane nai malu ja hu nai malu Ja tane nai malu ja hu nai malu Tu tarase prem maate tane hu nai malu Tu tarase prem maate tane hu nai malu. હો મારા પ્રેમ ને ઠુકરાવી અપમાન તે કર્યું હો મારા પ્રેમ ને ઠુકરાવી અપમાન તે કર્યું મારા પ્રેમ ને ઠુકરાવી અપમાન તે કર્યું તું તરસે પ્રેમ માટે તને હું નઈ મળું હો મારા દિલ ને સળગાવીને રાખ તે કર્યું તું તરસે પ્રેમ માટે તને હું નઈ મળું હો જા તને નઈ મળું જા હું નઈ મળું જા તને નઈ મળું જા હું નઈ મળું ભારતલીરીક્સ.કોમ મારુ દિલ દુભાવીને તને શું મળ્યું દિલ દુભાવીને તને શું મળ્યું દર્દ આ જુદાઈ નું મુજને મળ્યું તું તરસે પ્રેમ માટે તને હું નઈ મળું હો તું તરસે પ્રેમ માટે તને હું નઈ મળું હો મને છોડીને જાનુ ભલે તું ખુશ છે પણ તારો પ્રેમ મને હજુયે મહેસૂસ છે જિંદગીમાં જાનુ મને બધી વાતે સુખ છે પણ દિલ તોડ્યું તે તો એનું મને દુઃખ છે હો જા તને નઈ મળું જા હું નઈ મળું જા તને નઈ મળું જા હું નઈ મળું હો તારા પગલામાં મેં પગલું ભર્યું તારા પગલામાં મેં પગલું ભર્યું તોયે તે છેવટે કેમ મોઢું ફેરવ્યું તું તરસે પ્રેમ માટે તને હું નઈ મળું તું તરસે પ્રેમ માટે તને હું નઈ મળું હો એક એક દાડો તારો થાશે વરહ જેવો ત્યારે હમજાશે તને ગમ હોય કેવો મારા જોડે રેવાની જે પડી તને ટેવો યાદ કરીશ તો થાશે નોતો જેવો તેવો હો જા તને નઈ મળું જા હું નઈ મળું જા તને નઈ મળું જા હું નઈ મળું તને હમજાશે ત્યારે થઇ જાશે મોડું તને હમજાશે ત્યારે થઇ જાશે મોડું દિવસ ને રાત તને આવશે રડું તું તરસે પ્રેમ માટે તને હું નઈ મળું હો જા તને નઈ મળું જા હું નઈ મળું જા તને નઈ મળું જા હું નઈ મળું જા તને નઈ મળું જા હું નઈ મળું જા તને નઈ મળું જા હું નઈ મળું તું તરસે પ્રેમ માટે તને હું નઈ મળું તું તરસે પ્રેમ માટે તને હું નઈ મળું. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Tarase Prem Maate lyrics in Gujarati by Rakesh Barot, music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.