Hamana Thi Cham Tame Dekhato Nathi by Dhaval Barot, Darshna Vyas song Lyrics and video
Artist: | Dhaval Barot, Darshna Vyas |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Baldev Charakta, Bhikhu Maldhari, Pravin Ravat |
Label: | Shivam Music |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-07-07 |
Lyrics (English)
LYRICS OF HAMANA THI CHAM TAME DEKHATO NATHI IN GUJARATI: હમણા થી ચમ તમે દેખાતો નથી, The song is sung by Dhaval Barot and Darshna Vyas from Shivam Music . "HAMANA THI CHAM TAME DEKHATO NATHI" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Jitu Prajapati , with lyrics written by Baldev Charakta , Bhikhu Maldhari and Pravin Ravat . The music video of the track is picturised on Dhaval Barot, Jyoti Sharma and Krishna Shah. એ હમણો થી ચમ તમે દેખાતો નથી એ ડેરી એ દૂધ ભરાવા આવતો નથી અરે અરે રે હમણો થી ચમ તમે દેખાતો નથી ડેરી એ દૂધ ભરાવા આવતો નથી અલ્યા હું કરું ડોહા એ ડોબું વેચી માર્યું હે અલ્યા મારા બાપા એ ડોબું વેચી માર્યું એ સેતર મા ચાર લેવા આવતો નથી સિઝડા વાળા સેતર મા દેખાતો નથી અલ્યા હું કરું ડોહા એ ડોબું વેચી માર્યું હે અલ્યા મારા બાપા એ ડોબું વેચી માર્યું હો ચાર ગોમ વચ્ચે હતી એકજ ડેરી તારે મારે મળવા ની એક હતી બારી હો તારા ફોન ઉપર મેં રિંગ બહુ વગાડી ફોન મારો જોઈ ફોન કટ કરી નાખતી એ તારી બેનપણી ઉપર ફોન મેં કર્યો ત્યારે તારો હાચો મન જવાબ મળ્યો અલ્યા ઇના બાપા એ ફોન ફોડી રે નોસ્યો અલ્યા ઇના બાપા એ મોબાઈલ તોડી રે નોસ્યો એ હમણો થી ચમ તમે દેખાતો નથી ડેરી એ દૂધ ભરાવા આવતો નથી અલ્યા હું કરું ડોહા એ ડોબું વેચી માર્યું હે અલ્યા મારા બાપા એ ડોબું વેચી માર્યું એ વાળે તહેવારે આપણે રે મળતા હવે ચમ ઘર ની બાર નથી નેકળતા હો કોઈ ના જોડે તારા હંમાચાર ના મળતા એકલા એકલા અમે બહુ રડતા એ હુંયે હવે દૂધ ભરાવા જાતો નથી કારણ કે પ્રેમ મારો આવતો નથી હે અલ્યા અને પણ તારા વગર રેવાતું નથી હે શું કરું મળવું સે પણ મળાતું નથી અરે અરે રે હમણો થી ચમ તમે દેખાતો નથી ડેરી એ દૂધ ભરાવા આવતો નથી અલ્યા હું કરું ડોહા એ ડોબું વેચી માર્યું હે અલ્યા મારા બાપા એ ડોબું વેચી માર્યું હો કોકે કીધું તારી બીજે હંગઇ થઇ જઈ સે એટલે બકા તું બદલાઈ જઈ સે હો તારા લીધે મારી હંગઇ ટુટી ગઈ સે હાચુ કઉ ઘેર મારે જોવા જેવી થઇ સે એ આજ નઈ તો કાલ તમે પરણી જાશો ફરી વાર ચોકડી એ ના ભેળા થાશો આ ભવે નઈ આવતા ભવે જરૂર મળશું હો આવતા ભવે આપડે ફરી મળશું અરે અરે રે હમણો થી ચમ તમે દેખાતો નથી ડેરી એ દૂધ ભરાવા આવતો નથી અલ્યા હું કરું ડોહા એ ડોબું વેચી માર્યું હે અલ્યા મારા બાપા એ ડોબું વેચી માર્યું Ae hamno thi cham tame dekhato nathi Ae deri ae dudh bharava aavto nathi Are are re hamno thi cham tame dekhato nathi Deri ae dudh bharava aavto nathi Alya hu karu doha ae dobu vechi maryu He alya mara bapa ae dobu vechi maryu Ae setar ma chaar leva aavto nathi Sijda vara setar ma dekhato nathi Alya hu karu doha ae dobu vechi maryu He alya mara bapa ae dobu vechi maryu Ho char gom vhache hati ekj deri Tare mare malva ni ek hati bari Ho tara phone upaer me ring bahu vagadi Phone maro joi phone kat kari nakhti Ae tari benpani upaer phone me karyo Tyare taro hacho man javab malyo Alya inaa bapa ae phone fodi re nosyo Alya inaa bapa ae mobile todi re nosyo Ae hamno thi cham tame dekhato nathi Deri ae dudh bharava aavto nathi Alya hu karu doha ae dobu vechi maryu He alya mara bapa ae dobu vechi maryu Ae vare tahvare aapne re malta Have cham ghar ni baar nathi nekadta Ho koi na jode tara hamachar na malta Ekla ekla ame bahu radta Ae huye have dudh bharava jato nathi Kaaran ke prem maro aavto nathi He alya mane pan tara vagar revatu nathi He shu karu malvu se pan malatu nathi Are are re hamno thi cham tame dekhato nathi Deri ae dudh bharava aavto nathi Alya hu karu doha ae dobu vechi maryu He alya mara bapa ae dobu vechi maryu Ho koke kidhi tari bije hagai thai jai se Etle baka tu badlai jai se Ho tara lidhe mari hagai tuti gai se Hachu kau gher mare jova jevi thai se Ae aaj nai to kaal tame parni jasho Fari vaar chokdi ae na bhera thaso Aa bhave nai aavta bhave jarur malshu Ho aavta bhave aapde fari malshu Are are re hamno thi cham tame dekhato nathi Deri ae dudh bharava aavto nathi Alya hu karu doha ae dobu vechi maryu He alya mara bapa ae dobu vechi maryu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hamana Thi Cham Tame Dekhato Nathi lyrics in Gujarati by Dhaval Barot, Darshna Vyas, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.