Aakho Na Aasu by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Darshan Bazigar |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2023-03-12 |
Lyrics (English)
AAKHO NA AASU LYRICS IN GUJARATI: Aakho Na Aasu (આંખો ના આંસુ) is a Gujarati Sad song, voiced by Kajal Maheriya from Saregama Gujarati . The song is composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Darshan Bazigar . The music video of the song features Rutvik Patel and Arti Bhavshar. Aakho na aasu gani na shaku Aakho na aasu gani na shaku Malava mangu toy mali na shaku Door rahine hu to tarathi Jivi na shaku e hu to mari na shaku Jivi na shaku e hu to mari na shaku Aako na aasu gani na shaku Malava mangu toy mali na shaku O rah tari joi swash khutva lagya Ame have dil thi tutva re lagya Aakhothi aasu have vaheva lagya Dil ma dard tara chubhava lagya Ho yaad ma tari roj tadapine Yaad ma tari roj tadapine Jivi na shaku e hu to mari na shaku Jivi na shaku e hu to mari na shaku Ho haiya ma roj tari chitao bale che Jiv ne mara have chen kya pade che Ho gotu chu galiyo ma mane kya male tu Raah joi thaki chhu chyoy na jade tu Ho pagal bani ne tari chahat ma Pagal bani ne tari chahat ma Jivi na shaku e hu to mari na shaku Rahi na shaku e hu to kahi na shaku Aakho na aasu gani na shaku Malava mangu toy mali na shaku Door rahine hu to tarathi jivi na shaku E hu to mari na shaku Jivi na shaku e hu to mari na shaku. આંખોના આંસુ ગણી ના શકું આંખોના આંસુ ગણી ના શકું મળવા માંગુ મળી ના શકું દૂર રહીને હું તો તારાથી જીવી ના શકું એ હું તો મરી ના શકું જીવી ના શકું એ હું તો મરી ના શકું આંખોના આંસુ ગણી ના શકું મળવા માંગુ તોય મળી ના શકું ઓ રાહ તારી જોઈ શ્વાસ ખૂટવા લાગ્યા અમે હવે દિલથી તૂટવા રે લાગ્યા આંખોથી આંસુ હવે વહેવા લાગ્યા દિલમાં દર્દ તારા ચૂભવા લાગ્યા હો યાદ માં તારી રોજ તડપીને યાદ માં તારી રોજ તડપીને જીવી ના શકું એ હું તો મરી ના શકું જીવી ના શકું એ હું તો મરી ના શકું atozlyric.com હો હૈયા માં તારી રોજ ચિતાઓ બળે છે જીવ ને મારા હવે ચેન ક્યાં પડે છે હો ગોતું છું ગલિયો માં મને ક્યાં મળે તું રાહ જોઈ થાકી છું ચ્યોંય ના જડે તું હો પાગલ બનીને તારી ચાહત માં પાગલ બનીને તારી ચાહત માં જીવી ના શકું એ હું તો મરી ના શકું રહી ના શકું એ હું તો કહી ના શકું આંખોના આંસુ ગણી ના શકું હું મળવા માંગુ તોય મળી ના શકું દૂર રહીને હું તો તારાથી જીવી ના શકું એ હું તો મરી ના શકું જીવી ના શકું એ હું તો મરી ના શકું. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Aakho Na Aasu lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.