Tik Tok Ma Rok Tok Na Chale by Hiral Raval song Lyrics and video
Artist: | Hiral Raval |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheswari |
Lyricist: | Manojsinh Rajput |
Label: | SCV Films |
Genre: | Dance |
Release: | 2020-01-31 |
Lyrics (English)
Tik Tok Ma Rok Tok Na Chale lyrics, ટીક ટોક મા રોક ટોક ના ચાલે the song is sung by Hiral Raval from SCV Films. The music of Tik Tok Ma Rok Tok Na Chale Dance track is composed by Vishal Vagheshwari, Sunil Vagheswari while the lyrics are penned by Manojsinh Rajput. He tik tok ma rok tok na chale re A tik tok ma rok tok na chale re Alya tik tok ma rok tok na chale re A jut dain video vairal thase re Fatafat video vairal thase re A tik tok ma rok tok na chale re bhai Alya tik tok ma rok tok na chale na chale ho Alya aaj kaal feshon jabri jomi re Girlfriend jode lai video banave re atozlyric.com Ho tik tok ma mari bahu charcha Video ma vadhi gaya kharcha Alya tik tok ma aaj kaal charcha Video ma vadhi gaya kharcha Mara chahko ne so so salam che Geeto jove ane so so salam che A tik tok ma rok tok na chale re bahi Bhai tik tok ma rok tok nai chale re Tik tok ma havjo na rola pade che A bhaiband bhera joi loko bari jaay Tik tok ma rola pade Bhaiband bhera joi loko bari jaay Tik tok ma rola pade che Alya tik tok no vadhi gayo craze re Oma padyo che intras re Alya tik tok no vadhi gayo craze re Oma padyo che intras re A video ma like gani male re Loko to gana fremos thaye re A tik tok ma rok tok na chale re bhai Alya tik tok ma rok tok na chale na chale ho Alya tik tok ma pade tari mari entry Alya tari mari tik tok ma pade entry Tan man joi havni ude battery Tik tok ma badha follow karjo Nava nava video banvjo Alya tik tok ma follow karjo Pachi nava nava video banvjo A honu pahri tame video banvjo Rom lakhman jevi tame jodi rakhjo A tik tok ma rok tok na chale re bhai Alya tik tok ma rok tok na chale na chale ho A tik tok ma rok tok nai chale re Alya tik tok ma rok tok nai chale re vishal bhai હે ટીક ટોક મા રોક ટોક ના ચાલે રે એ ટીક ટોક મા રોક ટોક ના ચાલે રે અલ્યા ટીક ટોક માં રોક ટોક ના ચાલે રે એ ઝટ દઈંન વિડિઓ વાઇરલ થશે રે ફટાફટ વિડિઓ વાઇરલ થશે રે એ ટીક ટોક મા રોક ટોક ના ચાલે રે ભઈ અલ્યા ટીક ટોક માં રોક ટોક ના ચાલે ના ચાલે હો અલ્યા આજ કાલ ફેશન જબરી જોમી રે ગર્લફ્રેન્ડ જોડે લઇ વિડિઓ બનાવે રે હો ટીક ટોક મા મારી બહુ ચર્ચા વિડિઓ માં વધી ગયા ખર્ચા અલ્યા ટીક ટોક માં આજ કાલ ચર્ચા વિડિઓ મા વધી ગયા ખર્ચા મારા ચાહકો ને સો સો સલામ છે ગીતો જોવે અને સો સો સલામ છે એ ટીક ટોક મા રોક ટોક ના ચાલે રે ભઈ ભઈ ટીક ટોક માં રોક ટોક નઈ ચાલે રે ભારતલીરીક્સ.કોમ ટીક ટોક માં હાવજો ના રોલા પડે છે એ ભાઇબંદ ભેરા જોઈ લોકો બરી જાય ટીક ટોક માં રોલા પડે ભાઇબંદ ભેરા જોઈ લોકો બરી જાય ટીક ટોક મા રોલા પડે છે અલ્યા ટીક ટોક નો વધી ગયો ક્રેઝ રે ઓમાં પડ્યો છે ઈન્ટર્સ રે અલ્યા ટીક ટોક નો વધી ગયો ક્રેઝ રે ઓમાં પડ્યો છે ઈન્ટર્સ રે એ વિડિઓ માં લાઈક ગણી મલેરે લોકો તો ગણા ફ્રૅમોસ થયા રે એ ટીક ટોક મા રોક ટોક ના ચાલે રે ભઈ અલ્યા ટીક ટોક મા રોક ટોક ના ચાલે ના ચાલે હો અલ્યા ટીક ટોક મા પડે તારી મારી એન્ટ્રી અલ્યા તારી મારી ટીક ટોક મા પડે એન્ટ્રી તંન-મંન જોઈ હવની ઉડે બેટરી ટીક ટોક મા બધા ફોલો કરજો નવા નવા વિડિઓ બનવજો અલ્યા ટીક ટોક મા ફોલો કરજો પછી નવા નવા વિડિઓ બનવજો એ હોનું પહેરી તમે વિડિઓ બનવજો રોમ લખમણ જેવી તમે જોડી રાખજો એ ટીક ટોક મા રોક ટોક ના ચાલે રે ભઈ અલ્યા ટીક ટોક મા રોક ટોક ના ચાલે ના ચાલે હો એ ટીક ટોક મા રોક ટોક નઈ ચાલે રે અલ્યા ટીક ટોક રોક ટોક નઈ ચાલે રે વિશાલ ભઈ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tik Tok Ma Rok Tok Na Chale lyrics in Gujarati by Hiral Raval, music by Vishal Vagheshwari, Sunil Vagheswari. Includes YouTube video and lyrics in multiple languages.