Armaan by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Darshan Bazigar |
Lyricist: | Mayur Nadiya |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-07-25 |
Lyrics (English)
ARMAAN LYRICS IN GUJARATI: Armaan (અરમાન) is a Gujarati Sad song, voiced by Rakesh Barot from Saregama Gujarati . The song is composed by Darshan Bazigar , with lyrics written by Mayur Nadiya . The music video of the song features Rakesh Barot, Neha Suthar, Divya Vaniya and Shreya Patel. Armaan adhura karine Armaan adhura karine Nagari dil ni luti ne Armaan adhura karine Nagari dil ni luti ne Mari jaan tame mahelo sajavya Mari jaan tame mahelo sajavya Jivan ma aaya tame kidhya vagar Chhodi ne gaya mane puchhya vagar Chhodi ne gaya mane puchhya vagar Armaan, armaan adhura mukine Nagari dil ni luti ne Mari jaan tame mahelo sajavya Mari jaan tame mahelo sajavya Dil chhe dil maru ramkadu nathi Chhodi ne javu kai sahelu nathi Tu nahi to aa jindagi nahi Sukh no chhayo jivanma nahi Koni re baho ma tame gaya Chhodi ne raho ma amne gaya Chhodi ne raho ma amne gaya Armaan, armaan adhura karine Nagari dil ni luti ne Mari jaan tame mahelo sajavya Mari jaan tame mahelo sajavya Avaj hombhali maro aavi jata bare Tane pre karvanu padyu mane bhare Prem ni baji koi jite to koi hare Mahobbat chhe aato jivade ke mare Kismat ne pyaar maro manjur nato Dil ne aa dard thi nato hato Dil ne dard thi nato hato Sapna, sapna mara luti ne Dil na tukda kari ne Mari jan tame mahelo vasavya Mari jan tame mahelo vasavya Mari jan tame mahelo sajavya Mari jan tame mahelo sajavya. અરમાન અધૂરા કરીને અરમાન અધૂરા કરીને નગરી દિલની લૂંટી ને અરમાન અધૂરા કરીને નગરી દિલની લૂંટી ને મારી જાન તમે મહેલો સજાવ્યા મારી જાન તમે મહેલો સજાવ્યા જીવનમાં આયા તમે કીધા વગર છોડી ને ગયા મને પૂછ્યા વગર છોડી ને ગયા મને પૂછ્યા વગર અરમાન, અરમાન અધૂરા મૂકીને નગરી દિલની લૂંટી ને મારી જાન તમે મહેલો સજાવ્યા મારી જાન તમે મહેલો સજાવ્યા દિલ છે દિલ મારુ રમકડું નથી છોડી ને જાવું કાંઈ સહેલું નથી તું નહિ તો આ જિંદગી નહિ સુખ નો છાંયો જીવનમાં નહિ કોની રે બાહોમાં તમે ગયા છોડી ને રાહોમાં અમને ગયા છોડી ને રાહોમાં અમને ગયા અરમાન, અરમાન અધૂરા કરીને નગરી દિલ ની લૂંટી ને મારી જાન તમે મહેલો સજાવ્યા મારી જાન તમે મહેલો સજાવ્યા અવાજ હોંભળી મારો આવી જતા બારે તને પ્રેમ કરવાનું પડયું મને ભારે પ્રેમની બાજી કોઈ જીતે તો કોઈ હારે મહોબ્બત છે આતો જીવાડે કે મારે atozlyric.com કિસ્મત ને પ્યાર મારો મંજુર નતો દિલ ને આ દર્દથી નાતો હતો દિલ ને દર્દથી નાતો હતો સપના, સપના મારા લૂંટીને દિલ ના ટુકડા કરીને મારી જાન તમે મહેલો વસાવ્યા મારી જાન તમે મહેલો વસાવ્યા મારી જાન તમે મહેલો સજાવ્યા મારી જાન તમે મહેલો સજાવ્યા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Armaan lyrics in Gujarati by Rakesh Barot, music by Darshan Bazigar. Includes YouTube video and lyrics in multiple languages.