Dard by Nitin Barot song Lyrics and video
Artist: | Nitin Barot |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Jhankar Music |
Genre: | Sad |
Release: | 2024-07-02 |
Lyrics (English)
LYRICS OF DARD IN GUJARATI: દર્દ, The song is sung by Nitin Barot from Jhankar Music . "DARD" is a Gujarati Sad song, composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of the track is picturised on Amit Shah, Aarti, Roit and Sandeep Patni. મારા આંસુ ને જેના સમજ્યા મારા આંસુ ને જેના સમજ્યા મારા આંસુ ને જેના સમજ્યા મારા દર્દ ને શુ સમજવાના હો મારી વાતો ને જેના સમજ્યા મારી વાતો ને જેના સમજ્યા મારા દર્દ ને શુ સમજવાના હો ભલે ભુલી ગયા એ મારા પ્રેમને જવાદો જાવુ હોય તો એમને હો ભલે ભુલી ગયા એ મારા પ્રેમને જવાદો જાવુ હોય તો એમને મારા આંસુ ને જેના સમજ્યા મારા આંસુ ને જેના સમજ્યા મારા દર્દ ને શુ સમજવાના મારા દર્દ ને શુ સમજવાના હો ફોન માં અવાજ સાંભળીને મૂડ જાણી લેતા હુ રુબરુ ના મળુ ત્યા સુધી ટેન્શન માં રેતા અરે ફોન માં અવાજ સાંભળીને મૂડ જાણી લેતા હુ રુબરુ ના મળુ ત્યા સુધી ટેન્શન માં રેતા હો આટલુ હેત પેલા કેમ વરસાયું ટેવ પાડીને પછી દિલ ને તરસાયુ આટલુ હેત પેલા કેમ વરસાયું ટેવ પાડીને પછી દિલ ને તરસાયુ હો મારા આંસુ ને જેના સમજ્યા મારા આંસુ ને જેના સમજ્યા મારા દર્દ ને શુ સમજવાના એ મારા દર્દ ને શુ સમજવાના હો નથી કરવા હવે મારે કોઈ રે ખુલાસા કાયમ માટે છોડી દિધી અમે એની આશા હો નથી કરવા હવે મારે કોઈ રે ખુલાસા કાયમ માટે છોડી દિધી અમે એની આશા હો લાગણીયો પર અમે લગામ રાખી જીવશુ એકલા જીંદગી આખી હો લાગણીયો પર અમે લગામ રાખી જીવશુ એકલા જીંદગી આખી મારા આંસુ ને જેના સમજ્યા મારા આંસુ ને જેના સમજ્યા મારા દર્દ ને શુ સમજવાના હે મારી વાતો ને જેના સમજ્યા મારી વાતો ને જેના સમજ્યા મારા દર્દ ને શુ સમજવાના એ મારા દર્દ ને શુ સમજવાના એ મારા દર્દ ને શુ સમજવાના Mara aanshu ne jena samjya Mara aanshu ne jena samjya Mara aanshu ne jena samjya Mara dard ne shu samjvana Ho mari vato ne jena samjya Mari vato ne jena samjya Mara dard ne shu samjvana Ho bhale bhuli gaya ae mara premne Javado javu hoy to aemne Bhale bhuli gaya ae mara premne Javado javu hoy to aemne Mara aanshu ne jena samjya Mara aanshu ne jena samjya Mara dard ne shu samjvana Mara dard ne shu samjvana Ho phone ma avaj sambhalne mood jani leta Hu rubru na malu tya sudhi tention ma reta Are phone ma avaj sambhalne mood jani leta Hu rubru na malu tya sudhi tention ma reta Ho aatlu het pela kem varsayu Tev padine pachhi dil ne tarsayu Aatlu het pela kem varsayu Tev padine pachhi dil ne tarsayu Ho mara aanshu ne jena samjya Mara aanshu ne jena samjya Mara dard ne shu samjvana Ae mara dard ne shu samjvana Ho nathi karva have mare koi re khulasa Kayam mate chhodi didhi ame aeni asha Ho nathi karva have mare koi re khulasa Kayam mate chhodi didhi ame aeni asha Ho laganiyo par ame lagam rakhi Jivashu ekala jindgi aakhi Laganiyo par ame lagam rakhi Jivashu ekala jindgi aakhi Mara aanshu ne jena samjya Mara aanshu ne jena samjya Mara dard ne shu samjvana He mari vato ne jena samjya Mari vato ne jena samjya Mara dard ne shu samjvana Ae mara dard ne shu samjvana Ae mara dard ne shu samjvana Ae mara dard ne shu samjvana Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dard lyrics in Gujarati by Nitin Barot, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.