Prem No Rumal by Gopal Bharwad, Tejal Thakor song Lyrics and video
Artist: | Gopal Bharwad, Tejal Thakor |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Jashwant Gangani |
Label: | Studio Saraswati Official |
Genre: | Love |
Release: | 2025-01-23 |
Lyrics (English)
PREM NO RUMAL LYRICS IN GUJARATI: પ્રેમ નો રૂમાલ, The song is sung by Gopal Bharwad and Tejal Thakor and released by Studio Saraswati Official label. "PREM NO RUMAL" is a Gujarati Love song, composed by Vishal Vagheshwari , with lyrics written by Jashwant Gangani . The music video of this song is picturised on Karan Rajveer and Sudha Tripathi. હે પ્રેમ નો રૂમાલ મારો લેતી જાજે રે હો પ્રેમ નો રૂમાલ મારો લેતી જાજે રે હે બદલા માં તું દલડું તારુ દેતી જાજે રે હે બદલા માં તું દલડું તારુ દેતી જાજે રે હે પ્રીત નો કસુમ્બો અલ્યા કરતો જાજે રે કે ક્યારે આવીશ જાનુ લઈને કેતો જાજે રે હે ક્યારે આવીશ જાનુ લઈને કેતો જાજે રે હે પ્રેમ નો રૂમાલ મારો લેતી જાજે રે હે પ્રીત નો કસુમ્બો અલ્યા કરતો જાજે રે હે 16 વર્ષ નુ જોબનિયુ હવે જીરવ્યું ના જીરવાતું હે હરતા ફરતા ના કરીયે ગોરી મન માં રાખો વાતુ કે સુ કરું નૈન લે ના આવે નિંદલડી રાખો લગામ થોડી પ્યારા પાટલડી હે મન ના માને ટહુકો મીઠો કરતો જાજે રે કે મન ના માને ટહુકો મીઠો કરતા જાજે રે કે ક્યારે આવીશ જાનુ લઈને કેતો જાજે રે હો પ્રેમ નો રૂમાલ મારો લેતી જાજે રે હે વાડી ના વડલે રેશમ નો હિચકો બંધાવું હો વડલા ડાળે સાયબા તારી ઢેલડી થઈ આવુ હે કંચન સી કાય તારો લાખે નો લટકો ઘેલુ લગાડે તારી આંખ્યુ નો મટકો હે પાલવડા માં પ્રીત ના મોતી બાંધી લેજે રે હે પાલવડા માં પ્રીત ના મોતી બાંધી લેજે રે હે બદલા માં તું દલડું તારુ દેતી જાજે રે હે પ્રીત નો કસુમ્બો અલ્યા કરતો જાજે રે હો ગોરી પ્રેમ નો રૂમાલ મારો લેતી જાજે રે Hey prem no rumal maro leti jaje re Ho prem no rumal maro leti jaje re Hey badla ma tu daldu taru deti jaje re Hey badla ma tu daldu taru deti jaje re Hey preet no kasumbo alya karto jaje re Ke kyare avish jaanu laine keto jaje re Hey kyare avish jaanu laine keto jaje re Hey prem no rumal maro leti jaje re Hey preet no kasumbo alya karto jaje re Hey 16 varsh nu jobaniyu have jirvyu na jirvatu Hey harta farta na kariye gori mann ma rakho vatu Ke su karu nain le na aave nindladi Rakho lagam thodi pyara pataldi Hey mann na mane tahuko mitho karto jaje re Ke mann na mane tahuko mitho karto jaje re Ke kyare avish jaanu laine keto jaje re Ho prem no rumal maro leti jaje re Hey vadi na vadale resham no hichko bandhavu Ho vadla dale sayba tari dheldi thai aavu Hey kanchan si kaay taro lakhe no latko Ghelu lagade tari aankhyu no matko Hey palavda ma preet na moti bandhi leje re Hey palavda ma preet na moti bandhi leje re Hey badla ma tu daldu taru deti jaje re Hey preet no kasumbo alya karto jaje re Ho gori prem no rumal maro leti jaje re Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem No Rumal lyrics in Gujarati by Gopal Bharwad, Tejal Thakor, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.