ABCD by Kaushik Bharwad song Lyrics and video
Artist: | Kaushik Bharwad |
---|---|
Album: | Single |
Music: | DJ Kwid, Gaurav Dhola |
Lyricist: | Anil Meer, Rahul Dafda |
Label: | Gujarati Singer |
Genre: | Masti |
Release: | 2025-01-16 |
Lyrics (English)
LYRICS OF ABCD IN GUJARATI: એબીસીડી, The song is sung by Kaushik Bharwad from Gujarati Singer . "ABCD" is a Gujarati Masti song, composed by DJ Kwid and Gaurav Dhola , with lyrics written by Anil Meer and Rahul Dafda . The music video of the track is picturised on Yati Mehta (UK), Kaushik Bharwad and Anil Meer. બારખડીમાં અક્ષર જાજા રે એમાં મને ગમે એક તું એબીસીડી માં અક્ષર જાજા રે એમાં મને ગમે એક યું એ બારખડીમાં અક્ષર જાજા રે એમાં મને ગમે એક તું એબીસીડી માં અક્ષર જાજા રે એમાં મને ગમે એક યું હે વિદેશી તમે ને દેશી અમે આ ઈલું પીલું મને ના રે ફાવે આ ગુજરાતીમાં તને ના ગમે પણ અંગ્રેજીમાં મારા ફાફા પડે એ પ્રેમની ભાષા જે મારા શ્યામની છે એ આવડે છે મને બહુ એબીસીડી માં અક્ષર જાજા રે એમાં મને ગમે એક યું હે કોહીનુર જેવું રૂપ તમારું આઈનામાં તને ચાંદ દેખાડું હો બાજુમાં ચમકે ધૂનો તારો જોયા કરું તને એક જ ધારો તું કેતો હું ગાડી પર એવું લખાવું સોરી ગર્લ્સ માથાભારે બૈરું છે મારું અંકો માં એકડા છે બહુ જાજા રે એમાં મને ગમે વન ફોર થ્રી હે સાચું કહું છું તમે રિહાણા તોય વાલી આ વેમના ઓહળ ના હોય હો ના કોઈ સીકવા ના કોઈ ગમ તમે વાલા છો તમારા હમ હું તારા રે નામનું ટેટુ કરાવું માય વાઇફ માય લાઈફ એવું લખાવું ક્યાં સુધી રહીશ તું કુંવારી અબ બન જા મેરી ઘરવાલી બારખડીમાં અક્ષર જાજા રે એમાં મને ગમે એક તું એ એમાં મને ગમે એક તું એ એમાં મને ગમે એક યું Barkhdi ma aksar jaja re Ema mane game ek tu Abcd ma aksar jaja re Ema mane game ek u Barkhdi ma aksar jaja re Ema mane game ek tu Abcd ma aksar jaja re Ema mane game ek u He videsi tame ne desi ame Aa ilu pilu mane na re fave Aa gujrati ma tane na game Pan angreji ma mara fafa pade Ae prem ni bhasha je mara shyam ni che Ae aavde che mane bahu Abcd ma aksar jaja re Ema mane game ek u He kohinoor jevu roop tamaru Aaina ma tane chand dekhadu Ho bajuma chamke dhuno taro Joya karu tane ek j dharo Tu keto hu gadi par evu lakhavu Sorry girls mathabhare bairu che maru Anko ma ekda che bahu jaja re Ema mane game one four three He sachu kahu chu tame rihana toy Vaali aa vem na ohal na hoy Ho na koi sikwa na koi gum Tame vala cho tamara hum Hu tara re naam nu tatoo karavu My wife my life evu lakhavu Kya sudhi rahis tu kunwari Ab ban ja meri gharwali Barkhdi ma aksar jaja re Ema mane game ek tu Ae ema mane game ek tu Ae ema mane game ek u Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: ABCD lyrics in Gujarati by Kaushik Bharwad, music by DJ Kwid, Gaurav Dhola. Includes YouTube video and lyrics in multiple languages.