Alvida by Vikram Thakor song Lyrics and video

Artist:Vikram Thakor
Album: Single
Music:Anwar Shaikh
Lyricist:Vijaysinh Gol
Label:Karma Vision
Genre:Sad
Release:2020-06-09

Lyrics (English)

Alvida lyrics, અલવિદા the song is sung by Vikram Thakor from Karma Vision. The music of Alvida Sad track is composed by Vijaysinh Gol while the lyrics are penned by Vijaysinh Gol.
Rahe tu salamat ne rahe khush sada
Rahe tu salamat ne rahe khush sada
Ae duva sathe ja tane alvida
Rahe tu salamat ne rahe khush sada
Ae duva sathe ja tane alvida
Dil na dard ni nathi re dava
Dil na dard ni nathi re dava
Bhale rade mari aakho ne hase tu sada
Ae duva sathe ja tane alvida
Ae duva sathe ja tane alvida
Sathe jivvana ne sathe marva na
Hatho ma hath lai karya ta vayda
Sukh ne dukh ma sathe revana
Mari aakho ae joya ta sapna
Mara badha sapna rodaya rakh ma
Mara badha sapna rodaya rakh ma
Bhale jase jiv maro tara thi thai juda
Ae duva sathe ja tane alvida
Rahe tu salamat ne rahe khush sada
Ae duva sathe ja tane alvida
Ae duva sathe ja tane alvida
atozlyric.com
Odhyu panetar teto bija na naam nu
Taravina re have jivvu su kaam nu
Bandhan todyu teto bhavo re bhav nu
Ver te varyu kiya re janam nu
Pad pad padtu chhu tari yaad ma
Pad pad padtu chhu tari yaad ma
Aa bhave na madya to madsu bija bhav ma
Ae duva sathe ja tane alvida
Rahe tu salamat ne rahe khush sada
Ae duva sathe ja tane alvida
Ae duva sathe ja tane alvida
રહે તું સલામત ને રહે ખુશ સદા
રહે તું સલામત ને રહે ખુશ સદા
એ દુવા સાથે જા તને અલવિદા
રહે તું સલામત ને રહે ખુશ સદા
એ દુવા સાથે જા તને અલવિદા
દિલ ના દર્દ ની નથી રે દવા
દિલ ના દર્દ ની નથી રે દવા
ભલે રડે મારી આખો ને હશે તું સદા
એ દુવા સાથે જા તને અલવિદા
એ દુવા સાથે જા તને અલવિદા
ભારતલીરીક્સ.કોમ
સાથે જીવવાના ને સાથે મરવા ના
હાથો માં હાથ લઇ કર્યા તા વાયદા
સુખઃ ને દુઃખ મા સાથે રેવાનાં
મારી આખો એ જોયાતા સપના
મારા બધા સપના રોળાયા રાખ મા
મારા બધા સપના રોળાયા રાખ મા
ભલે જાશે જીવ મારો તારા થી થઇ જુદા
એ દુવા સાથે જા તને અલવિદા
રહે તું સલામત ને રહે ખુશ સદા
એ દુવા સાથે જા તને અલવિદા
એ દુવા સાથે જા તને અલવિદા
ઓઢ્યું પાનેતર તેતો બીજાના નામ નું
તારાવિના રે હવે જીવવું સુ કામ નું
બંધન તોડ્યું તેતો ભવો રે ભવનું
વેર તે વાર્યું કિયા રે જન્મનું
પળ પળ તડપું છું તારી યાદ મા
પળ પળ તડપું છું તારી યાદ મા
આ ભવે ના મળ્યા તો મળશુ બીજા ભવ મા
એ દુવા સાથે જા તને અલવિદા
રહે તું સલામત ને રહે ખુશ સદા
એ દુવા સાથે જા તને અલવિદા
એ દુવા સાથે જા તને અલવિદા
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Alvida lyrics in Gujarati by Vikram Thakor, music by Anwar Shaikh. Includes YouTube video and lyrics in multiple languages.