Tara Mate Duniya Chhodi Dau by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Ravat, Devraj Adroj |
Label: | T-Series |
Genre: | Love |
Release: | 2025-04-28 |
Lyrics (English)
TARA MATE DUNIYA CHHODI DAU LYRICS IN GUJARATI: તારા માટે દુનિયા છોડી દઉં, This Gujarati Love song is sung by Kajal Maheriya & released by T-Series Gujarati . "TARA MATE DUNIYA CHHODI DAU" song was composed by Shashi Kapadiya , with lyrics written by Bharat Ravat and Devraj Adroj . The music video of this track is picturised on Ravi Om Prakash Rav and Pooja Rai. હો ઓ હો ઓ હો ઓ હો હો ઓ હો ઓ હો ઓ હો હો ઓ હો ઓ હો ઓ હો હો ઓ હો ઓ હો ઓ હો ભારતલીરીક્સ.કોમ હો તારા માટે દુનિયા છોડી દઉં દુનિયા સુ ચીજ તારા માટે જીવ આપી દઉં હો તારા માટે દુનિયા છોડી દઉં દુનિયા સુ ચીજ તારા માટે જીવ આપી દઉં તું રૂઠે તો પલ મા મનાવી લઉ તું રૂઠે તો હું પલ મા મનાવી લઉ હો તમને બાહો માં ભરી લઉ ભરી લઉ હુ દિલ માં મારા વસાવી લઉ એ વસાવી લઉ હો તમને બાહો માં ભરી લઉ ભરી લઉ હુ દિલ માં મારા વસાવી લઉ એ વસાવી લઉ હો મન મંદીર ના મારા તમે ભગવાન છો તમે મારી શ્વાસો ને તમે તો ધડકન છો હો બંદ આંખો થી જોવુ એ તમે તસવીર છો તમે કિસ્મત થી મળ્યા મારી તકદીર છો હો ભગવાન થી તને હુ માંગી લઉ હે મારા રામ થી તને હુ માંગી લઉં હો તમને બાહો માં ભરી લઉ ભરી લઉ હુ દિલ માં મારા વસાવી લઉ એ વસાવી લઉ હો તમને બાહો માં ભરી લઉ ભરી લઉ હુ દિલ માં મારા વસાવી લઉ એ વસાવી લઉ હો જીવ થી વધારે અમે પ્રેમ તમને કરતા તમ કાજ જીવતા તમારી માટે મરતા હો બની પડછાયો તમ હારે અમે ફરતા તમે સાથ હોય તો ના મોત થી રે ડરતા હો ભવ ભવ ના બંધન બાંધી લઉ આવ દિલ મા મારા બંધ કરી લઉ હો તમને બાહો માં ભરી લઉ ભરી લઉ હુ દિલ માં મારા વસાવી લઉ એ વસાવી લઉ હો તમને બાહો માં ભરી લઉ ભરી લઉ હુ દિલ માં મારા વસાવી લઉ એ વસાવી લઉ Ho o ho o ho o ho Ho o ho o ho o ho Ho o ho o ho o ho Ho o ho o ho o ho Ho tara mate duniya chodi dau Duniya su cheez tara mate jiv aapi dau Ho tara mate duniya chodi dau Duniya su cheez tara mate jiv aapi dau Tu ruthe to pal ma manavi lau Tu ruthe to hu pal ma manavi lau Ho tamne bahon ma bhai lau bhari lau hu Dil ma mara vasavi lau ae vasavi lau Ho tamne bahon ma bhai lau bhari lau hu Dil ma mara vasavi lau ae vasavi lau Ho mann mandir na mara tame bhagwan cho Tame mari swaso ne tame to dhadkan cho Ho band aankho thi jovu ae tame tasweer cho Tame kismet thi madya mari takdir cho Ho bhagwan thi tane hu mangi lau Hey mara raam thi tane hu mangi lau Ho tamne bahon ma bhai lau bhari lau hu Dil ma mara vasavi lau ae vasavi lau Ho tamne bahon ma bhai lau bhari lau hu Dil ma mara vasavi lau ae vasavi lau atozlyric.com Ho jiv thi vadhare ame prem tamne karta Tam kaaj jivta tamari mate marta Ho bani padchayo tam hare ame farta Tame sath hoy to na maut thi re darta Ho bhav bhav na bandhan bandhi lau Aav dil ma mara bandh kari lau Ho tamne bahon ma bhai lau bhari lau hu Dil ma mara vasavi lau ae vasavi lau Ho tamne bahon ma bhai lau bhari lau hu Dil ma mara vasavi lau ae vasavi lau Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Mate Duniya Chhodi Dau lyrics in Gujarati by Kajal Maheriya, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.