Mari Jaan by Shital Thakor song Lyrics and video
Artist: | Shital Thakor |
---|---|
Album: | Single |
Music: | Vishal Modi, Vivek Rao, Utpal Barot |
Lyricist: | Kamlesh Thakor (Sultan), Vijay Thakor |
Label: | Karma Vision |
Genre: | Love |
Release: | 2021-03-19 |
Lyrics (English)
MARI JAAN LYRICS IN GUJARATI: મારી જાન, This Gujarati Love song is sung by Shital Thakor & released by Karma Vision . "MARI JAAN" song was composed by Vishal Modi , Vivek Rao and Utpal Barot , with lyrics written by Kamlesh Thakor (Sultan) and Vijay Thakor . The music video of this track is picturised on Fenil Gandhi and Ishika Toria. હો મળજો મારે તમને કેહવી છે વાત હો મળજો મારે તમને કેહવી છે વાત તમને ક્યાં ખબર છે તમે તો છો ખાશ હો દિલ તો જંખે છે મુલાકાત હળવે થી કાન માં કેહવી એક વાત ભારતલીરીક્સ.કોમ પણ ક્યાં ખબર છે તમને વાલા ક્યાં ખબર છે તમને, તમે છો મારી જાન પણ ક્યાં ખબર છે તમને, તમે છો મારી જાન હો તારા મારા પ્રેમ ની હર ગલીએ ચર્ચાઓ તારો ચહેરો જોઉં ના દિવસ જાય ના મારો હો વાલા તમારી યાદો માં હું રોઉં આખી રાતો બાંધવો તમારા થી જીવન ભર નો નાતો હો સાચા પ્રેમી નું દિલ ના દુખાવો સપના માં ઘણું આવ્યા જીવન માં હવે આવો પણ ક્યાં ખબર છે તમને વાલા ક્યાં ખબર છે તમને, તમે છો મારી જાન અરે ક્યાં ખબર છે તમને, તમે છો મારી જાન હો બહુ કરું પ્રેમ તમને કહી નથી સકતી તારા વિચારો માં આંખો રોજ રડતી હો હો હો બનવું છે મારે તારા ઘરની રાણી ખબર નથી ક્યારે પુરી થાશે આ કહાની હો એક તરફી પ્રેમ ને થયા આજ વર્ષો કહો તો ખરા હવે તમે ક્યારે મળશો પણ ક્યાં ખબર છે તમને વાલા ક્યાં ખબર છે તમને, તમે છો મારી જાન અરે ક્યાં ખબર છે તમને, તમે છો મારી જાન વાલમ ક્યાં ખબર છે તમને તમે છો મારી જાન Ho madjo mare tamne kehavi chhe vaat Ho madjo mare tamne kehavi chhe vaat Tamne kya khabar chhe tame to chho khash Ho dil to jankhe chhe mulakat Hadve thi kaan ma kehavi ek vaat Pan kya khabar chhe tamne Wala kya khabar chhe tamne, tame chho mari jaan Pan kya khabar chhe tamne, tame chho mari jaan Ho tara mara prem ni har galiye charchao Taro chahero jou na divas jaay na maro Ho wala tamari yaado ma hu rou aakhi rato Bandhvo tamara thi jivan bhar no nato Ho sacha premi nu dil na dukhavo Sapna ma ghanu aavya jivan ma have aavo Pan kya khabar chhe tamne Wala kya khabar chhe tamne, tame chho mari jaan Are kya khabar chhe tamne, tame chho mari jaan atozlyric.com Ho bahu karu prem tamne kahi nathi sakti Tara vicharo maa aankho roj radti Ho ho ho banvu chhe mare tara gharni rani Khabar nathi kyare puri thaase aa kahani Ho ek tarfi prem ne thaya aaj varso Kaho to khara have tame kyare madso Pan kya khabar chhe tamne Wala kya khabar chhe tamne, tame chho mari jaan Are kya khabar chhe tamne, tame chho mari jaan Valam kya khabar chhe tamne, tame chho mari jaan Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mari Jaan lyrics in Gujarati by Shital Thakor, music by Vishal Modi, Vivek Rao, Utpal Barot. Includes YouTube video and lyrics in multiple languages.