Tara Ma Jiv Rahi Gayo by Vinay Nayak song Lyrics and video
Artist: | Vinay Nayak |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Manu Rabari, Maulik Desai |
Label: | Zee Music Gujarati |
Genre: | Love |
Release: | 2021-11-15 |
Lyrics (English)
તારા માં જીવ રઈ ગયો | TARA MA JIV RAHI GAYO LYRICS IN GUJARATI: The song is sung by Vinay Nayak under Zee Music Gujarati label. "TARA MA JIV RAHI GAYO" Gujarati song was composed by Dhaval Kapadiya , with lyrics written by Manu Rabari and Maulik Desai . The music video of this Love song stars Vinay Nayak and Neha Suthar. Are uncho taro banglo Ae uncho taro banglo tane joi ghaba par re Tatar ma jiv rai gyo He rasta mo aave Rasta vacche aave rupali taru ghar re Tara ma jiv rai gyo atozlyric.com He kari hu to kok bonu jovu tane chhonu chhonu Kari hu to kok bonu jovu tane chhonu chhonu Ae aadat padi ji chhe Aadat padi ji chhe Aadat padi jai chhe aadat thi majboor re Tara ma jiv rai gyo Ae be mal no banglo Be mal no banglo tane joi dhaba par re Tara ma jiv rai gyo Tara ma jiv rai gyo Are rupalu aa rup taru aniyali chhe ankho Tari home chando huraj lage hau zokho Are chhodi rupalu aa rup taru aniyali chhe ankho Tari home chando huraj lage hau zokho Ae joi tari aagavi ada thai gayo hu fida fida Joi tari aagavi ada thai gayo hu fida fida Ali waking mate nekle tu hedva mate nekle Hedva mate nekle ubho rai ne jovu dur re Tara ma jiv rai gyo Ae uncho taro banglo Be mal no banglo tane joi ghaba par re Tara ma jiv rai gyo Tara ma jiv rai gyo Are man mo malko chho pan bolata nahi koy Amari aa vat ne gankarta nahi koy Are chhodi man mo malko chho pa bolta nahi koy Amari aa vat ne gankarta nahi koy Ae kevu hoy ae kaido mane prem karu chhu dil thi tane Kevu hoy ae kaido mane prem karu chhu dil thi tane Vichari mari vat no Vichari mari vat no Vichari mari vat no jawab dejo jarur re Tara ma jiv rai gyo He be mal no banglo Be mal no banglo tane joi dhaba par re Tara ma jiv rai gyo Tara ma jiv rai gyo Ali ae chhodi ke tara ma jiv rai gyo Are re tara ma jiv rai gyo. અરે ઊંચો તારો બંગલો એ ઊંચો તારો બંગલો તને જોઈ ધાબા પર રે તારા માં જીવ રઈ ગ્યો હે રસ્તામો આવે રસ્તા વચ્ચે આવે રૂપાળી તારૂં ઘર રે તારા માં જીવ રઈ ગ્યો હે કરી હું તો કોક બોનું જોવું તને છોનું છોનું કરી હું તો કોક બોનું જોવું તને છોનું છોનું એ આદત પડી જી છે આદત પડી જી છે આદત પડી જઈ છે આદતથી છુ મજબુર રે તારા માં જીવ રઈ ગ્યો એ બે માળનો બંગલો બે માળનો બંગલો તને જોઈ ધાબા પર રે તારા માં જીવ રઈ ગ્યો તારા માં જીવ રઈ ગ્યો અરે રૂપાળું આ રૂપ તારૂં અણિયાળી છે આંખો તારી હોમે ચાંદો હુરજ લાગે હાઉ ઝોખો અરે છોડી રૂપાળું આ રૂપ તારૂં અણિયાળી છે આંખો તારી હોમે ચાંદો હુરજ લાગે હાઉ ઝોખો એ જોઈ તારી આગવી અદા થઇ ગયો હું ફિદા ફિદા જોઈ તારી આગવી અદા થઇ ગયો હું ફિદા ફિદા અલી વોકિંગ માટે નેકળે તું હેંડવા માટે નેકળે હેંડવા માટે નેકળે ઉભો રઈને જોવું દુર રે તારા માં જીવ રઈ ગ્યો એ ઊંચો તારો બંગલો બે માળનો બંગલો તને જોઈ ધાબા પર રે તારા માં જીવ રઈ ગ્યો તારા માં જીવ રઈ ગ્યો અરે મનમો મલકો છો પણ બોલતા નહીં કોય અમારી આ વાતને ગણકારતા નહીં કોય અરે છોડી મનમો મલકો છો પણ બોલતા નહીં કોય અમારી આ વાતને ગણકારતા નહીં કોય એ કેવું હોય એ કઈદો મને પ્રેમ કરૂં છુ દિલથી તને કેવું હોય એ કઈદો મને પ્રેમ કરૂં છુ દિલથી તને વિચારી મારી વાતનો વિચારી મારી વાતનો વિચારીને વાતનો જવાબ દેજો જરૂર રે તારા માં જીવ રઈ ગ્યો ભારતલીરીક્સ.કોમ હે બે માળનો બંગલો બે માળનો બંગલો તને જોઈ ધાબા પર રે તારા માં જીવ રઈ ગ્યો તારા માં જીવ રઈ ગ્યો અલી એ છોડી કે તારા માં જીવ રઈ ગ્યો અરે રે તારા માં જીવ રઈ ગ્યો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Ma Jiv Rahi Gayo lyrics in Gujarati by Vinay Nayak, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.