Prem Nu Panetar by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Virendra Raval Sardarpur |
Label: | T-Series |
Genre: | Love |
Release: | 2025-03-10 |
Lyrics (English)
"પ્રેમ નું પાનેતર" | PREM NU PANETAR LYRICS IN GUJARATI: The song is sung by Kajal Maheriya , from Karan Rajveer, Pooja Rai, Pranav Bhatiya starrer Gujarati label T-Series Gujarati , directed by Rakesh Kumar (RK Sir). "PREM NU PANETAR" Gujarati song was composed by Vishal Vagheswari , with lyrics written by Virendra Raval Sardarpur . હો મને ગમવા લાગી તમારી મોહબ્બત હો મને ગમવા લાગી તમારી મોહબ્બત તમે બની ગયા મારી જરૂરત હો રાજ મને ઓઢાડો પ્રેમનું પાનેતર હો મારી જોડે ચાલવું તમારી રાહ પર મને મળી જાય માંગેલી મન્નત હો રાજ મને ઓઢાળો પ્રેમનું પાનેતર હો દિલ મારું તારી સાથે રહેવા માંગે આંખો થી દિલમાં ઉતરવા માંગે હો મને ગમવા લાગી તમારી મોહબ્બત તમે બની ગયા મારી જરૂરત હો રાજ મને ઓઢાળો પ્રેમનું પાનેતર હો સાયબા મને ઓઢાળો પ્રેમનું પાનેતર હો જોયા જ્યારે પહેલી વાર દિલ બેહાલ છે હાથની લકીરમાં તમારા જ નામ છે હો હર જન્મ મારે ભેળા રહેવાની આશ છે મારા દિલનો બસ એક તું રે શ્યામ છે હો તારા વિના મને ઘડી ના ફાવે જિંદગી જીવવી મારે તારા સહારે હો મને ગમવા લાગી તમારી મોહબ્બત તમે બની ગયા મારી જરૂરત હો રાજ મને ઓઢાળો પ્રેમનું પાનેતર હો સાયબા મને ઓઢાળો પ્રેમનું પાનેતર હો અમીભરી નજર રાખી તમારા બનવું છે સિતારો તું ને મારે ચાંદ તારા બનવું છે હો તારા પ્રેમમાં મારે મશહૂર થવું છે તું સંગીત તારું ગીત મારે બનવું છે હો દિલની દોર બાંધવી તારી રે હારે તૂટે ના બંધન આ કોઈ પડકારે હો મને ગમવા લાગી તમારી મહોબ્બત તમે બની ગયા મારી જરૂરત હો રાજ મને ઓઢાડો પ્રેમનું પાનેતર હો સાયબા મને ઓઢાળો પ્રેમનું પાનેતર હો રાજ મને ઓઢાળો પ્રેમનું પાનેતર Ho mane gamva lagi tamari mohabbat Ho mane gamva lagi tamari mohabbat Tame bani gaya mari jarurat Ho raj mane odhado prem nu panetar Ho mari jode chalvu tamari raah par Mane madi jay mangeli mannat Ho raj mane odhado prem nu panetar Ho dil maru tari sathe raheva mange Aankho thi dil ma utarva mange Ho mane gamva lagi tamari mohabbat Tame bani gaya mari jarurat Ho raj mane odhado prem nu panetar Ho sayba mane odhado prem nu panetar Ho joya jyare paheli var dil behal che Haath ni lakeer ma tamara j name che Ho har janam mare bheda raheva ni aash che Mara dil no bas ek tu re shyam che Ho tara vina mane ghadi na fave Zindagi jivavi mare tara sahare Ho mane gamva lagi tamari mohabbat Tame bani gaya mari jarurat Ho raj mane odhado prem nu panetar Ho sayba mane odhado prem nu panetar Ho amibhari najar rakhi tamara banvu che Sitaro tu ne mare chand tara banvu che Ho tara prem ma mare mashoor thavu che Tu sangeet taru geet mare banvu che Ho dil ni dor bandhvi tari re hare Tute na bandhan aa koi padkare Ho mane gamva lagi tamari mohabbat Tame bani gaya mari jarurat Ho raj mane odhado prem nu panetar Ho sayba mane odhado prem nu panetar Ho raj mane odhado prem nu panetar Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem Nu Panetar lyrics in Gujarati by Kajal Maheriya, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.