Hare Tare Ek Din Javu Padse by Hari Bharwad song Lyrics and video
Artist: | Hari Bharwad |
---|---|
Album: | Single |
Music: | Appu |
Lyricist: | Traditional |
Label: | Ekta Sound |
Genre: | Bhajan |
Release: | 2020-10-01 |
Lyrics (English)
LYRICS OF HARE TARE EK DIN JAVU PADSE IN GUJARATI: હારે તારે એક દિન જાવું પડશે, The song is sung by Hari Bharwad from Ekta Sound . "HARE TARE EK DIN JAVU PADSE" is a Gujarati Bhajan song, composed by Appu , with lyrics written by Traditional . હારે તારે એક-દિન જાવું પડશે કરમ તારા તને નડશે રે કરમ તારા તને નડશે જીવલડાં હારે તારે એક-દિન જાવું પડશે હારે તારે એક-દિન જાવું પડશે હારે તુંતો બાંધી મુઠી એ આવ્યો નથી કાઈ જગત મા લાવ્યો માયા એ તને ભરમાવ્યો રે માયા એ તને ભરમાવ્યો જીવલડાં હારે તારે એક-દિન જાવું પડશે હારે તારે એક-દિન જાવું પડશે ભારતલીરીક્સ.કોમ હારે તેતો પારકું ભેગું કીધું તને પોતાનું માની લીધું વિષય નું વિષ પીધું રે વિષય નું વિષ પીધું જીવલડાં હારે તારે એક-દિન જાવું પડશે હારે તારે એક-દિન જાવું પડશે હારે તુંતો ભૂલી ગયો ઘર તારુ તારી આગળ પાછળ અંધારું નીકળ વાનું નથી બારું રે નીકળ વાનું નથી બારું જીવલડાં હારે તારે એક-દિન જાવું પડશે હારે તારે એક-દિન જાવું પડશે મારે માટે કમઢી ને સત્સંગ કરજે તારા હુંપડ ને દૂર કરજે તારા હુંપડ ને દૂર કરજે વાલા ને નવ વિસરજે રે વાલા ને નવ વિસરજે જીવલડાં હારે તારે એક-દિન જાવું પડશે હારે તારે એક-દિન જાવું પડશે હારે તમે મગર તારુ થાશે તારા ઘાટ માં ગોવિદ જાણશે મરણ તારુ મટી જાશે રે મરણ તારુ મટી જાશે જીવલડાં હારે તારે એક-દિન જાવું પડશે હારે તારે એક-દિન જાવું પડશે કરમ તારા તને નડશે કરમ તારા તને નડશે Hare tare ek-din javu padse Karam tara tane nadse re Karam tara tane nadse jivlda Hare tare ek-din javu padse Hare tare ek-din javu padse Hare tuto bandhi muthi ae aavyo Nathikaai jagat maa lavyo Maya ae tane bharmavyo re Maya ae tane bharmavyo jivlda Hare tare ek-din javu padse Hare tare ek-din javu padse Hare teto parku bhegu kidhu Tene potanu mani lidhu Vishay nu vis pidhu re Vishay nu vis pidhu jivlda Hare tare ek-din javu padse Hare tare ek-din javu padse Hare tuto bhuli gayo ghar taru Tari aagad pachhad andharu Nikad vanu nathi baru re Nikad vanu nathi baru jivlda Hare tare ek-din javu padse Hare tare ek-din javu padse Mare mate kamdhi ne satsang karje Tara hupad ne door karje Tara hupad ne door karje Vala ne nav visarje re Vala ne nav visarje jivlda Hare tare ek-din javu padse Hare tare ek-din javu padse atozlyric.com Hare tema magar taru thase Tara ghat maa govid janase Maran taru mati jase re Maran taru mati jase jivlda Karam tane nadse Karam tara tane nadse jivlda Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hare Tare Ek Din Javu Padse lyrics in Gujarati by Hari Bharwad, music by Appu. Includes YouTube video and lyrics in multiple languages.