Dagabaj by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Ravat, Devraj Adroj |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2022-11-21 |
Lyrics (English)
DAGABAJ LYRICS IN GUJARATI: Dagabaj (દગાબાજ) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Rakesh Barot from Saregama Gujarati . The song is composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Bharat Ravat and Devraj Adroj . The music video of the song features Divya Bhatt and Rakesh Barot. Ho dagabaj dagabaj Nekdya ae dagabaj Dagabaj dagabaj Nekdya ae dagabaj Jene mathe behadya me rakhya sartaj Jene mathe behadya me rakhya sartaj Jene karta vato manni rakhya dil ni pas Ae ja mari jaan nekdya dagabaj Ae ja mari jaan nekdya dagabaj Have mare rovanu rahyu Have pachhatavanu rahyu Have mare rovanu rahyu Mare pachhatavanu rahyu Jene karta vato manni rakhya dil ni pas Ae ja mari jaan nekdya dagabaj Ae ja mari jaan nekdya dagabaj Hath ni hatheli ma me rakhii tane Rahi shu khot na hamjayu mane Dudh kari zer pivdavyu tame Hati nafarat tane na janyu ame Tane bhagvan kargaru kene kya jaine maru Tane bhagvan kargaru kene kya jaine maru Jene karta vato manni rakhya dil ni pas Rakhya jene dil ma nekdya dagabaj Rakhya jene dil ma nekdya dagabaj Tara rasta ma ful bichhavya ame Ankho ni palko par rakhya tane Aava re kathan dil nota tame Sharam na aavi tane chhodta mane Have mare rovanu rahyu Dard sahevanu rahyu Have mare rovanu rahyu Dard sahevanu rahyu Jene karta manni vato rakhya dil ni pas Rakhya dil ma nekdya dagabaj Jene mathe behadya me rakhya sartaj Ae ja mari jaan nekdya dagabaj Ae ja mari jaan nekdya dagabaj Ae ja mari jaan nekdya dagabaj. હો દગાબાજ દગાબાજ નેકળ્યા એ દગાબાજ દગાબાજ દગાબાજ નેકળ્યા એ દગાબાજ atozlyric.com જેને માથે બેહાડયા મેં રાખ્યા સરતાજ જેને માથે બેહાડયા મેં રાખ્યા સરતાજ જેને કરતા વાતો મનની રાખ્યા દિલની પાસ એ જ મારી જાન નેકળ્યા દગાબાજ એ જ મારી જાન નેકળ્યા દગાબાજ હવે મારે રોવાનું રહ્યું હવે પછતાવાનું રહ્યું હવે મારે રોવાનું રહ્યું મારે પછતાવાનું રહ્યું જેને કરતા વાતો મનની રાખ્યા દિલની પાસ એ જ મારી જાન નેકળ્યા દગાબાજ એ જ મારી જાન નેકળ્યા દગાબાજ હાથની હથેળીમાં મેં રાખી તને રહી શું ખોટ ના હમજાયું મને દૂધ કહી ઝેર પીવડાયું તમે હતી નફરત તને ના જાણ્યું અમે તને ભગવાન કરગરું હવે ક્યાં જઈને મરું તને ભગવાન કરગરું કેને ક્યાં જઈને મરું જેને કરતા વાતો મનની રાખ્યા દિલની પાસ રાખ્યા જેને દિલ માં નેકળ્યા દગાબાજ રાખ્યા જેને દિલ માં નેકળ્યા દગાબાજ તારા રસ્તામાં ફૂલ બિછાવ્યાં અમે આંખો ની પલકો પર રાખ્યા તને આવા રે કઠણ દિલ નોતા તમે શરમ ના આવી તને છોડતા મને હવે મારે રોવાનું રહ્યું દર્દ સહેવાનું રહ્યું હવે મારે રોવાનું રહ્યું દર્દ સહેવાનું રહ્યું જેને કરતા મનની વાતો રાખ્યા દિલની પાસ રાખ્યા દિલ માં એ નેકળ્યા દગાબાજ જેને માથે બેહાડયા મેં રાખ્યા સરતાજ એ જ મારી જાન નેકળ્યા દગાબાજ એ જ મારી જાન નેકળ્યા દગાબાજ એ જ મારી જાન નેકળ્યા દગાબાજ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dagabaj lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.