Ashirvad by Vijay Suvada, Kinjal Rabari song Lyrics and video
Artist: | Vijay Suvada, Kinjal Rabari |
---|---|
Album: | Single |
Music: | Anvar Sikh, Mehul Barot |
Lyricist: | Manu Rabari |
Label: | Zee Music Gujarati |
Genre: | Devotional |
Release: | 2021-04-19 |
Lyrics (English)
ASHIRVAD LYRICS IN GUJARATI: આશીર્વાદ, The song is sung by Vijay Suvada and Kinjal Rabari and released by Zee Music Gujarati label. "ASHIRVAD" is a Gujarati Devotional song, composed by Anvar Sikh and Mehul Barot , with lyrics written by Manu Rabari . The music video of this song is picturised on Yuvraj Suvada, Jaimini Trivedi, Jitendra Thakkar and Kinjal Patel. Ho ho maa ho ho maa ho ho maa Ho na raaj joiye na taaj joiye Na raaj joiye na taaj joiye Na raaj joiye na taaj joiye Mane madi tara ashirvad joiye Ho ghar thi nikdu madi laine taru naam Pal ma bane madi badha ae mara kaam Mare biju kai na taro saath joiye Na bangla joiye na car joiye Na bangla joiye na car joiye Mane madi tara ashirvad joiye Ho ho he mane madi tara ashirvad joiye atozlyric.com Ho sukh samrudhi sada rakhje kutumb ma Prem bhav bhakti madi rakhje mara ghar ma Ho sada pariwar ne rakhje umang ma Hett thi hath meli rakhje ma rang ma Sat sat naman karu ma tane arji karu Sat sat naman karu ma tane arji karu Mare na biju kai taro saath joiye Na hira joiye na javerat joiye Na hira joiye na javerat joiye Mane madi tara ashirvad joiye He he he ma mane madi tara ashirvad joiye Ho ami najro sada rakhje ma amba Haath meli sada karje khamma khamma Ho tari vadi na ame fulda re forvta Manu rabari ke rakhje sada khilta Ho naam lai taru faru dware tara diva dharu Naam lai taru faru dware tara diva dharu Mare biju kai na taro saath joiye Na nokar joiye na chakar joiye Na nokar joiye na chakar joiye Mane madi tara ashirvad joiye Ho ho ho mane madi tara ashirvad joiye Mane madi tara ashirvad joiye Ho ho ho mane madi tara ashirvad joiye હો હો હો માં…હો હો માં…હો હો માં હો ના રાજ જોઈએ ના તાજ જોઈએ ના રાજ જોઈએ ના તાજ જોઈએ ના રાજ જોઈએ ના તાજ જોઈએ મને માડી તારા આશીર્વાદ જોઈએ હો ઘર થી નીકળું માડી લઈને તારું નામ પલ માં બને માડી બધા એ મારા કામ મારે બીજું કઈ ના તારો સાથ જોઈએ ના બંગલા જોઈએ ના કાર જોઈએ ના બંગલા જોઈએ ના કાર જોઈએ મને માડી તારા આશીર્વાદ જોઈએ હો હો હે મને માડી તારા આશીર્વાદ જોઈએ હો સુખ સમૃદ્ધિ સદા રાખજે કુટુંબ માં પ્રેમ ભાવ ભક્તિ માડી રાખજે મારા ઘર માં હો સદા પરિવાર ને રાખજે ઉમંગ માં હેત્ત થી હાથ મેલી રાખજે માં રંગ માં સત સત નમન કરું માં તને અરજી કરું સત સત નમન કરું માં તને અરજી કરું મારે ના બીજું કઈ તારો સાથ જોઈએ ના હીરા જોઈએ ના જવેરાત જોઈએ ના હીરા જોઈએ ના જવેરાત જોઈએ મને માડી તારા આશીર્વાદ જોઈએ હે હે હે માં મને માડી તારા આશીર્વાદ જોઈએ ભારતલીરીક્સ.કોમ હો અમી નજરું સદા રાખજે માં અંબા હાથ મેલી સદા કરજે ખમ્મા ખમ્મા હો તારી વાડી ના અમે ફૂલડાં રે ફોરવતા મનુ રબારી કે રાખજે સદા ખીલતા હો નામ લઇ તારું ફરું દ્વારે તારા દિવા ધરું નામ લઇ તારું ફરું દ્વારે તારા દિવા ધરું મારે બીજું નઈ ના તારો સાથ જોઈએ ના નોકર જોઈએ ના ચાકર જોઈએ ના નોકર જોઈએ ના ચાકર જોઈએ મને માડી તારા આશીર્વાદ જોઈએ હો હો હો મને માડી તારા આશીર્વાદ જોઈએ મને માડી તારા આશીર્વાદ જોઈએ હો હો હો મને માડી તારા આશીર્વાદ જોઈએ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ashirvad lyrics in Gujarati by Vijay Suvada, Kinjal Rabari, music by Anvar Sikh, Mehul Barot. Includes YouTube video and lyrics in multiple languages.