Upakar by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari, Sunil Vagheshwari |
Lyricist: | Bhagwandas Rawat, Grishma Patel ( Bhumi Patel) |
Label: | Trishul Sounds |
Genre: | Sad |
Release: | 2021-12-30 |
Lyrics (English)
ઉપકાર | UPAKAR LYRICS IN GUJARATI is recorded by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Trishul Sounds label. The music of the song is composed by Vishal Vagheshwari and Sunil Vagheshwari , while the lyrics of "Upakar" are penned by Bhagwandas Rawat and Grishma Patel ( Bhumi Patel) . The music video of the Gujarati track features Jignesh Barot, Kartik Rastrapal, Shreya Barot (Tunni) and Piyush Patel. Ho… Saga sau sukh ma na aave koi dukh Ho… Saga sau sukh ma na aave koi dukh Saga sau sukh ma na aave koi dukh Swarth ni sagai rakhi jive aa jagat ma Ho… Potana rami jaay chhe ramat aa jivan ma Bhai bhai ma zer ghole sukhi aa sansar ma Ho… Pap man ma barya ne veri ankhe ubharya Aaj potana potani same padya Pap man ma barya ne veri ankhe ubharya Aaj potana potani same padya Koi koi nu nathi koi koi nu nathi Sachu samjatu nathi re koi koi nu nathi Muthudo madhpudo joi vadgi re revana Sukh sayabi tari joi bhela re revana Jutha re dilasa api il jitvana Dukh aavshe tyare aeto dur re thavana Ho… Pap na panthe chadya rasta aakara banya Jivan na raste sath sau ae chhodya Pap na panthe chadya rasta aakra banya Jivan na raste sath sau na chhutya Koi koi nu nathi koi koi nu nathi Sachu samjatu nathi re koi koi nu nathi Ho… Padshe jarur tyare tara re thavana Jarur hashe tyare dur thavana Ho… Maru maru kaine khota re marvana Ant vela ae tara koi na thavana Ho… Sath chhodi jashe na koi same joshe Tara karela upkar ae to bhuli re jashe Sath chhodi jashe na koi same joshe Tara karela upkar ae to bhuli re jashe Koi koi nu nathi koi koi nu nathi Sachu samjatu nathi re koi koi nu nathi. હો… સગા સૌ સુખમાં ન આવે કોઈ દુઃખમાં હો… સગા સૌ સુખમાં ન આવે કોઈ દુઃખમાં સગા સૌ સુખમાં ન આવે કોઈ દુઃખમાં સ્વાર્થની સગાઇ રાખી જીવે આ જગતમાં હો… પોતાના રમી જાય છે રમત આ જીવનમાં ભાઈભાઈમાં ઝેર ઘોળે સુખી આ સંસારમાં હો… પાપ મનમાં ભર્યાને વેરી આંખે ઉભર્યા આજ પોતાના પોતાની સામે પડયા પાપ મનમાં ભર્યાને વેરી આંખે ઉભર્યા આજ પોતાના પોતાની સામે પડયા કોઈ કોઈનું નથી કોઈ કોઈનું નથી સાચું સમજાતું નથી રે કોઈ કોઈનું નથી મીઠુંડો મધપૂડો જોઈ વળગી રે રેવાના સુખ સાયબી તારી જોઈ ભેળા રે રેવાના જુઠા રે દિલાસા આપી દિલ જીતવાના દુઃખ આવશે ત્યારે એતો દૂર રે થવાના atozlyric.com હો… પાપના પંથે ચડયા રસ્તા આકરા બન્યા જીવનના રસ્તે સાથ સૌ એ છોડયા પાપના પંથે ચડયા રસ્તા આકરા બન્યા જીવનના રસ્તે સાથ સૌ ના છૂટ્યા કોઈ કોઈનું નથી કોઈ કોઈનું નથી સાચું સમજાતું નથી રે કોઈ કોઈનું નથી હો… પડશે જરૂર ત્યારે તારા રે થવાના જરૂર હશે ત્યારે દૂર રે થવાના હો… મારુ મારુ કરીને ખોટા રે મરવાના અંત વેળાએ તારા કોઈ ન થવાના હો… સાથ છોડી જાશે ના કોઈ સામે જોશે તારા કરેલા ઉપકાર એ તો ભૂલી રે જાશે સાથ છોડી જાશે ના કોઈ સામે જોશે તારા કરેલા ઉપકાર એ તો ભૂલી જાશે કોઈ કોઈનું નથી કોઈ કોઈનું નથી સાચું સમજાતું નથી રે કોઈ કોઈનું નથી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Upakar lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Vishal Vagheshwari, Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.