Man Ni Murado Puri Thai by Babar Mir song Lyrics and video

Artist:Babar Mir
Album: Single
Music:Amit Nai, Piyush Maheta
Lyricist:Yogesh Padhiyar
Label:Happy Movies
Genre:Love
Release:2020-06-16

Lyrics (English)

Man Ni Murado Puri Thai lyrics, મન ની મુરાદો પુરી થઇ the song is sung by Babar Mir from Happy Movies. Man Ni Murado Puri Thai Love soundtrack was composed by Amit Nai, Piyush Maheta with lyrics written by Yogesh Padhiyar.
Jindagi bani mari jindagi bani
Jyar thi janu mane tuj madi
Jindagi bani mari jindagi bani
Jyar thi janu mane tuj madi
Man ni murado mari puri re thai
Jayre mari jindagi ma janu tu aavi
Man ni murado mari puri re thai
Jayre mari jindagi ma janu tu aavi
Dil ni dastan saru re tahi
Lela majnu ni jovo jodi re bani
Man ni murado mari puri re thai
atozlyric.com
Haiyu maru puchhe mane gharur thi
Goti lavya aa pari tame kaythi
Kaya na kaman tara mane mari nakhe
Adao tari mane pagal banave
Madh thi mitho janu taro sathvaro
Taravian maro bhav re adhuro
Dil ni dastan saru re tahi
Lela majnu ni jovo jodi re bani
Man ni murado mari puri re thai
Tame re vasya chho mara ange ang ma
Jaga aapido mane tamara re dil ma
Bhulo nahi kyare vaat yaad rakhjo
Haiya na hichke rani bani julso
Lagni no setu aa kevo re bandhano
Karjug ma hu hacho prem paamyo
Dil ni dastan saru re tahi
Lela majnu ni jovo jodi re bani
Man ni murado mari puri re thai
Jayre mari jindagi ma janu tu aavi
Dil ni dastan saru re tahi
Lela majnu ni jovo jodi re bani
Dil ni dastan saru re tahi
Lela majnu ni jovo jodi re bani
જિંદગી બની મારી જિંદગી બની
જ્યાર થી જાનુ મને તુજ મળી
જિંદગી બની મારી જિંદગી બની
જ્યાર થી જાનુ મને તુજ મળી
મન ની મુરાદો મારી પુરી રે થઇ
જયારે મારી જિંદગી માં જાનુ તું આવી
મન ની મુરાદો મારી પુરી રે થઇ
જયારે મારી જિંદગી માં જાનુ તું આવી
દિલ ની દાસ્તાન શરૂ રે થઇ
લેલા મજનુ ની જોવો જોડી રે બની
મન ની મુરાદો મારી પુરી રે થઇ
ભારતલીરીક્સ.કોમ
હૈયું મારુ પૂછે મને ઘરુર થી
ગોતી લાવ્યા આ પરી તમે કયાંથી
કાયા ના કામણ તારા મને મારી નાખે
અદાઓ તારી મને પાગલ બનાવે
મધ થી મીઠો જાનુ તારો સથવારો
તારાવિના મારો ભવ રે અધૂરો
દિલ ની દાસ્તાન શરૂ રે થઇ
લેલા મજનુ ની જોવો જોડી રે બની
મન ની મુરાદો મારી પુરી રે થઇ
તમે રે વસ્યા છો મારા અંગે અંગ માં
જગા આપીદો મને તમારા રે દિલ માં
ભૂલો નહિ ક્યારે વાત યાદ રાખજો
હૈયા ના હીંચકે રાની બની ઝૂલશો
લાગણી નો સેતુ આ કેવો રે બંધાણો
કળજુગ માં હું હાચો પ્રેમ પામ્યો
દિલ ની દાસ્તાન શરૂ રે થઇ
લેલા મજનુ ની જોવો જોડી રે બની
મન ની મુરાદો મારી પુરી રે થઇ
જયારે મારી જિંદગી માં જાનુ તું આવી
દિલ ની દાસ્તાન શરૂ રે થઇ
લેલા મજનુ ની જોવો જોડી રે બની
દિલ ની દાસ્તાન શરૂ રે થઇ
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Man Ni Murado Puri Thai lyrics in Gujarati by Babar Mir, music by Amit Nai, Piyush Maheta. Includes YouTube video and lyrics in multiple languages.