Yaado Na Sahare Jivatu Nathi by Kishan Raval song Lyrics and video
Artist: | Kishan Raval |
---|---|
Album: | Single |
Music: | Shankar Prajapati |
Lyricist: | Darshan Bazigar |
Label: | T-Series |
Genre: | Sad |
Release: | 2022-05-03 |
Lyrics (English)
LYRICS OF YAADO NA SAHARE JIVATU NATHI IN GUJARATI: યાદો ના સહારે જીવાતું નથી, The song is sung by Kishan Raval from T-Series Gujarati . "YAADO NA SAHARE JIVATU NATHI" is a Gujarati Sad song, composed by Shankar Prajapati , with lyrics written by Darshan Bazigar . The music video of the track is picturised on Nirav Kalal, Neha Suthar and Vidhi Shah. Ho… Mari jindagi ma taru hovu jaruri chhe Ho… Mari jindagi ma taru hovu jaruri chhe Tara sath vagar duniya mari adhuri chhe Khali yaado na sahare have jivatu nathi He… Khali yaado na sahare have jivatu nathi Ho… Mela mo lai aali bangadiyo ni khanak Yaad nathi aavati tane mari koi zalak Ho… Mari jindagi ma… Mari jindagima taru hovu jaruri chhe Sath vagar duniya mari adhuri chhe Yaado na sahare have jivatu nathi Tari yado na sahare have jivatu nathi Ho… Amavso gani meto punamo gani Adhuri jindagi rahi tara vani Ho… Tame to gaya yado mukine Kona re sahare mane aeklo mukine Ho… Padachhaya ni jem sathe tame reta Koi pan vat na kidha vagar reta Ho… Mari jindagi ma taru hovu jaruri chhe Sath vagar duniya mari adhuri chhe Khali yaado na sahare have jivatu nathi Tari yaado na sahare have jivatu nathi Ho… Gom na mandir koi baki na rakhati Nakorda upvas mara mate karati Ho… Dholo dupatto pan pathari re deti Mara mate kharo tadko mathe leti Jivava mate jindagi dhadkan jaruri chhe Tara vina duniya mari adhuri chhe Ho… Tame kahine gaya ta jivi lejo mara vina Joi lidhu shu hal thaya mara tara vina Khali yaado na sahare jivatu nathi. હો… મારી જિંદગીમાં તારૂ હોવું જરૂરી છે હો… મારી જિંદગીમાં તારૂ હોવું જરૂરી છે તારા સાથ વગર દુનિયા મારી અધુરી છે ખાલી યાદોના સહારે હવે જીવાતું નથી હે… ખાલી યાદોના સહારે હવે જીવાતું નથી હો.. મેળામો લઈ આલી બંગડીયોની ખનક યાદ નથી આવતી તને મારી કોઈ ઝલક atozlyric.com હો… મારી જિંદગીમાં… મારી જિંદગીમાં તારૂ હોવું જરૂરી છે સાથ વગર દુનિયા મારી અધુરી છે યાદોના સહારે હવે જીવાતું નથી તારી યાદોના સહારે હવે જીવાતું નથી હો… અમાવસો ગણી મેતો પુનમો ગણી અધુરી જિંદગી રહી તારા વણી હો… તમે તો ગયા યાદો મુકીને કોના રે સહારે મને એકલો મૂકીને હો… પડછાયાની જેમ સાથે તમે રેતા કોઈ પણ વાત ના કીધા વગર રેતા હો… મારી જિંદગીમાં તારૂ હોવું જરૂરી છે સાથ વગર દુનિયા મારી અધુરી છે ખાલી યાદોના સહારે હવે જીવાતું નથી તારી યાદોના સહારે હવે જીવાતું નથી હો… ગોમના મંદિર કોઈ બાકી ના રાખતી નકોરડા ઉપવાસ મારા માટે કરતી હો ધોળો દુપટ્ટો પણ પાથરી રે દેતી મારા માટે ખરો તડકો માથે લેતી જીવવા માટે જિંદગી ધડકન જરૂરી છે તારા વીના દુનિયા મારી અધુરી છે હો.. તમે કહીને ગયા તા જીવી લેજો મારા વીના જોઈ લીધું શું હાલ થયા મારા તારા વીના ખાલી યાદોના સહારે જીવાતું નથી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Yaado Na Sahare Jivatu Nathi lyrics in Gujarati by Kishan Raval, music by Shankar Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.