Sundha Na Dungarwali Maa Chamunda by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan, Dhaval Motan |
Label: | Saregama Gujarati |
Genre: | Devotional |
Release: | 2023-03-22 |
Lyrics (English)
સુંધાના ડુંગરવાળી માં ચામુંડા | SUNDHA NA DUNGARWALI MAA CHAMUNDA LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Saregama Gujarati label. "SUNDHA NA DUNGARWALI MAA CHAMUNDA" Gujarati song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan and Dhaval Motan . He mari chamund taru sapnu puru karshe… Karshe He mari chamund taru sapnu puru karshe je manma hoy ae vat Sundha na dungarwali kayam raheshe sath Ae gherthi re neklata homi malshe leshe tara hamachar Sundha na dungarwali kayam raheshe sath He sinhe savari trishul dhari Marvad ma bethi chhe mata mari Sinhe savari trishul dhari Marvadd ma bethi chhe mata mari He mari chamund taru sapnu purau karshe je manma hoy vat Sundha na dungarwali kayam raheshe sath Mari sundha na dungarwali kayam raheshe sath He jivraj mali na haiye hajar chhe Rat dado chamund mari rakhe najar chhe Ho ho ghadiae na chale mari chamund vagar re Jignesh ni rakhe kayam khabar re He bavan foot nu trishul pujay Dungare sundha na diva dekhay He bavan foot nu trishul pujay Dungare sundha dhajayo laheray He mari chamund taru sapnu purau karshe je manma hoy vat Sundha na dungarwali kayam raheshe sath Mari sundha na dungarwali kayam raheshe sath Ho chamund mari kuldevi kahevay Aek dive te raji re thai jay Ae mari ankhe jo ansuda joi jay Sundha mari palma hajar thai jay He nashibdar chhu ke malya chamund mataji Aena lidhe ame badha chhiae raji He nashibdar chhu ke malya chamund mataji Aena lidhe ame badha chhiae raji He mari chamund taru sapnu purau karshe je manma hoy vat Sundha na dungarwali kayam raheshe sath He marvad ni mobhi mari kayam raheshe sath He chamund taru nom lai dado maro ugato Sundha dungar aavi chaudas tari bharto He sukh dukh ni vato mari mata ne karto Nom lai duniyama vatthi farto He variyo ni vat ma veri thanari Chamund sada mari rasha karnari Veriyo ni vat ma veri thanari Chamund sada mari rasha karnari He hu to pagpala sangh lai aavu mane lagyo taro ras Sundha na dungar vali rakhje maro rang He mari chamund taru sapnu purau karshe je manma hoy vat Sundha na dungar vali kayam raheshe sath Ho jivraj sarpanch madi kayam raheshe sath He mara vasada gam na leje re sambhal. હે મારી ચામુંડ તારું સપનું પૂરું કરશે… કરશે હે મારી ચામુંડ તારો સપનું પૂરું કરશે જે મનમાં હોય એ વાત સુંધા ના ડુંગર વાળી કાયમ રહેશે સાથ એ ઘેરથી રે નેકળતા હોમી મળશે લેશે તારા હમાચાર સુંઘા ના ડુંગર વાળી કાયમ રહેશે સાથ હે સિહે સવારી ત્રિશુલ ધારી મારવાડમાં બેઠી છે માતા અમારી સિહે સવારી ત્રિશુલ ધારી મારવાડમાં બેઠી છે માતા અમારી હે મારી ચામુંડ તારું સપનું પૂરું કરશે જે મનમાં હોય વાત સુંઘાના ડુંગર વાળી કાયમ રહેશે સાથ મારી સુંઘાના ડુંગર વાળી કાયમ રહેશે સાથ હે જીવરાજ માલીના હૈયે હાજર છે રાત દાડો ચામુંડ મારી રાખે નજર છે હો હો ઘડીએ ના ચાલે મારી ચામુંડ વગર રે જીગ્નેશ ની રાખે કાયમ ખબર રે હે બાવન ફૂટનું ત્રિશુલ પૂજાય ડુંગરે સુંધાના દીવા દેખાય હે બાવન ફૂટનું ત્રિશુલ પૂજાય ડુંગરે સુંધાના ધજાયો લહેરાઈ હે મારી ચામુંડ તારું સપનું પૂરું કરશે જે મનમાં હોય વાત સુંઘાના ડુંગર વાળી કાયમ રહેશે સાથ મારી સુંઘાના ડુંગર વાળી કાયમ રહેશે સાથ હો ચામુંડ મારી કુળદેવી કહેવાય એક દીવે તે રાજી રે થઈ જાય એ મારી આંખે જો આંસુડા જોઈ જાય સૂંધા મારી પલમાં હાજર થઈ જાય atozlyric.com હે નસીબદાર છું કે મળ્યા ચામુંડ માતાજી એના લીધે અમે બધા છીએ રાજી હે નસીબદાર છું કે મળ્યા ચામુંડ માતાજી એના લીધે અમે બધા છીએ રાજી હે મારી ચામુંડ તારું સપનું પૂરું કરશે જે મનમાં હોય વાત સુંઘાના ડુંગર વાળી કાયમ રહેશે સાથ હે મારવાડ ની મોભી મારી કાયમ રહેશે સાથ હે ચામુંડ તારું નોમ લઇ દાડો મારો ઉગતો સુધાના ડુંગર આવી ચૌદસ તારી ભરતો હે સુખ દુઃખની વાતો મારી માતાને કરતો નોમ લઇ દુનિયામાં વટથી ફરતો હે વેરીઓની વાટમાં વેરી થનારી ચામુંડ સદા મારી રક્ષા કરનારી વેરીઓની વાટમાં વેરી થનારી ચામુંડ સદા મારી રક્ષા કરનારી હે હું તો પગપાળા સંઘ લઈ આવું મને લાગ્યો તારો રસ સુંઘાના ડુંગર વાળી રાખજે મારી રંગ હે મારી ચામુંડ તારું સપનું પૂરું કરશે જે મનમાં હોય વાત સુંઘાના ડુંગર વાળી કાયમ રહેશે સાથ હો જીવરાજ સરપંચ માડી કાયમ રહેશે સાથ હે મારા વાસદા ગામના લેજે રે સંભાળ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sundha Na Dungarwali Maa Chamunda lyrics in Gujarati by Rakesh Barot, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.