Roop No Katako by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Manish Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Romantic |
Release: | 2022-01-11 |
Lyrics (English)
રૂપ નો કટકો | ROOP NO KATAKO LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Saregama Gujarati label. "ROOP NO KATAKO" Gujarati song was composed by Amit Barot , with lyrics written by Manish Barot . The music video of this Romantic song stars Rakesh Barot and Chaya Thakor. Ae roop no tu katako ne jabaro taro latako Ae roop no tu katako ne jabaro taro latako Tane jove je aene lagi jaay jhatako Ae roop no tu katako ne jabaro taro latako Tane jove je aene lagi jaay jatako Ae kem aavu karo homu joto nathi Cham bolato nathi ke bolavato nathi He… Cham modhu chadai faro chho rihomano sheno karyo chhe He… Gondi modhu chadai faro chho rihomano sheno karyo chhe Ae roop no tu katako ne jabaro taro latako Tane jove je aene lagi jaay jatako Ho… Gaal gulabi ne hoth laal laal chhe Chahero gori taro kevo kamaal chhe Ho… Dil maru dariyo ne tuj mari naav chhe Na\ajuk dil maru tuj par kurbaan chhe He… Ghanu kevu chhe pan kevatu nathi Cham aavu thay chhe hamjatu nathi Ae ame aeva guna shu karya chhe Ae ame aeva guna shu karya chhe rihomano sheno karyo chhe godi He… Cham modhu chadai faro chho rihomano sheno karyo chhe O.. Aatalo power tane sheno chhe chhodi Tara divana par rahem kar thodi Ho… Prem ni kitab tara vagar chhe kori Laage chhe top tari mari re jodi He… Noni vaat ma rihava nu reva de Bol prem na bechar mane bolava de He… Vato vato ma nakharo karo chho… Karo chho He… Vato vato ma nakharo karo chho rihomano sheno karyo chhe He… Cham modhu chadai faro chho rihomano sheno karyo chhe He… Ame aeva guna shu karya chhe rihomano sheno karyo chhe He… Vaato vaato ma nakharo karo chho rihomano sheno karyo chhe. એ રૂપ નો તું કટકો ન જબરો તારો લટકો એ રૂપ નો તું કટકો ન જબરો તારો લટકો તને જોવે જે એને લાગી જાય ઝટકો એ રૂપ નો તું કટકો ન જબરો તારો લટકો તને જોવે જે એને લાગી જાય ઝટકો એ ચમ આવું કરો હોમું જોતો નથી ચમ બોલતો નથી કે બોલાવતો નથી હે… ચમ મોઢું ચડાઈ ફરો છો રિહોમણો શેનો કર્યો છે હે… ગોંડી મોઢું ચડાઈ ફરો છો રિહોમણો શેનો કર્યો છે એ રૂપ નો તું કટકો ન જબરો તારો લટકો તને જોવે જે એને લાગી જાય ઝટકો હો… ગાલ ગુલાબી ને હોઠ લાલ લાલ છે ચહેરો ગોરી તારો કેવો કમાલ છે હો… દિલ મારુ દરિયો ને તુજ મારી નાવ છે નાજુક દિલ મારુ તુજ પર કુરબાન છે હે… ઘણું કેવું છે પણ કેવાતું નથી ચમ આવું થાય છે હમજાતું નથી એ અમે એવા ગુના શું કર્યા છે એ અમે એવા ગુના શું કર્યા છે રિહોમણો શેનો કર્યો છે ગોંડી હે… ચમ મોઢું ચડાઈ ફરો છો રિહોમણો શેનો કર્યો છે ઓ આટલો પાવર તને શેનો છે છોડી તારા દીવાના પર રહેમ કર થોડી હો… પ્રેમની કિતાબ તારા વગર છે કોરી લાગે છે ટોપ તારી મારી રે જોડી atozlyric.com હે… નોની વાતમાં રીહાવા નું રેવા દે બોલ પ્રેમ ના બેચાર મને બોલવા દે હે… વાતો વાતોમાં નખરો કરો છો… કરો છો હે… વાતો વાતોમાં નખરો કરો છો રિહોમણો શેનો કર્યો છે હે… ચમ મોઢું ચડાઈ ફરો છો રિહોમણો શેનો કર્યો છે હે… અમે એવા ગુના શું કર્યા છે રિહોમણો શેનો કર્યો છે હે… વાતો વાતોમાં નખરો કરો છો રિહોમણો શેનો કર્યો છે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Roop No Katako lyrics in Gujarati by Rakesh Barot, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.