Najro Zuki Gai by Vinay Nayak song Lyrics and video
Artist: | Vinay Nayak |
---|---|
Album: | Single |
Music: | Shankar Bhai Prajapati |
Lyricist: | Manoj Prajapati |
Label: | AP Digital Films |
Genre: | Love |
Release: | 2021-07-21 |
Lyrics (English)
નજરો ઝુકી ગઈ | NAJRO ZUKI GAI LYRICS IN GUJARATI is recorded by Vinay Nayak from AP Digital Films label. The music of the song is composed by Shankar Bhai Prajapati , while the lyrics of "Najro Zuki Gai" are penned by Manoj Prajapati . The music video of the Gujarati track features Anant Prajapati and Kajal Patil. Ho najro zuki jaay se chhori najro zuki jaay se Home maline aeto ghanu sarmay se He thodi mulakat thodi adhuri rahi gai Ho thodi mulakat thodi adhuri rahi gai Thodi mulakat thodi adhuri rahi gai Home malya ne ae He home malya ne cham narjro zuki gai atozlyric.com Ho vaat karva aavi sharmaai ne fari gai Vaat karva aavi sarmaai ne fari gai Amne maline cham narjro zuki gai Haay home malya ne cham narjro zuki gai Ho ghayal karyo diwano karyo Paheli najar no prem chhe karyo Are thodu sharmay ne thodu malkay chhe Tari adao ma prem chhalkay chhe Ho nen na ishare jane ghanu kahi gai Nen na ishare jane ghanu kahi gai Home malya ne He home malya ne cham narjro zuki gai Haay home malya ne cham narjro zuki gai Haay laherati julfo ne chaal aa tamari Hoth khamosh bole dhadkan amari Haay haath ma haath taro sath mage chhe Thodu ubhi rene mane saru lage chhe Ho vaat mari hobhari diwani thai gai Vaat mari hobhari diwani thai gai Mohabbat thai ne Haay mohabbat thai ne have najar mali gai Ho mohabbat thai ne have najar mali gai Haay mohabbat thai ne have najar mali gai હો નજરો ઝૂકી જાય સે છોરી નજરો ઝૂકી જાય સે હોમે મળીને એતો ઘણું શરમાય સે હે થોડી મુલાકાત થોડી અધૂરી રહી ગઈ હો થોડી મુલાકાત થોડી અધૂરી રહી ગઈ થોડી મુલાકાત થોડી અધૂરી રહી ગઈ હોમે મળ્યા ને એ હે હોમે મળ્યા ને ચમ નજરો ઝૂકી ગઈ હો વાત કરવા આવી શરમાઈ ને ફરી ગઈ વાત કરવા આવી શ રમાઈ ને ફરી ગઈ અમને મળીને ચમ નજરો ઝૂકી ગઈ હાય હોમે મળ્યા ને ચમ નજરો ઝૂકી ગઈ ભારતલીરીક્સ.કોમ હો ઘાયલ કર્યો દીવાનો કર્યો પહેલી નજર નો પ્રેમ છે કર્યો અરે થોડું શરમાય ને થોડું મલકાય છે તારી અદાઓ માં પ્રેમ છલકાય છે હો નેણ ના ઈશારે જાણે ઘણું કહી ગઈ નેણ ના ઈશારે જાણે ઘણું કહી ગઈ હોમે મળ્યા ને હે હોમે મળ્યા ને ચમ નજરો ઝૂકી ગઈ હાય હોમે મળ્યા ને ચમ નજરો ઝૂકી ગઈ હાય લહેરાતી જુલ્ફો ને ચાલ આ તમારી હોઠ ખામોશ બોલે ધડકન અમારી હાય હાથ માં હાથ તારો સાથ માંગે છે થોડું ઉભી રેને મને સારું લાગે છે હો વાત મારી હોભળી દીવાની થઇ ગઈ વાત મારી હોભળી દીવાની થઇ ગઈ મહોબ્બત થઇ ને હાય મહોબ્બત થઇ ને હવે નજર મળી ગઈ હો મહોબ્બત થઇ ને હવે નજર મળી ગઈ હાય મહોબ્બત થઇ ને હવે નજર મળી ગઈ Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Najro Zuki Gai lyrics in Gujarati by Vinay Nayak, music by Shankar Bhai Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.