Magaj No Aththo Kari Nakyo by Bechar Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor |
---|---|
Album: | Single |
Music: | Dilip Thakor, Virubha Chauhan |
Lyricist: | Baldevsinh Chauhan |
Label: | Soor Samrat |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-07-14 |
Lyrics (English)
મગજનો અઠ્ઠો કરી નાખ્યો | MAGAJ NO ATHTHO KARI NAKYO LYRICS IN GUJARATI: The song is sung by Bechar Thakor under Soor Samrat label. "MAGAJ NO ATHTHO KARI NAKYO" Gujarati song was composed by Dilip Thakor and Virubha Chauhan , with lyrics written by Baldevsinh Chauhan . The music video of this Bewafa (બેવફા) song stars Bechar Thakor and Kinjal Patel. Ae he…ghar no ke ghaat no mane choy no na rakhyo Ghar no ke ghaat no man choy no na rakhyo Teto mara magaj no aththo kari nakhyo Ae he..badnaam kari nakhyo barbad kari nakhyo Badnaam kari nakhyo barbad kari nakhyo Teto mara magaj no aththo kari nakhyo O diku teto mara magaj no aththo kari nakhyo Ho tuto keti ti aevu saath nahi chhodu Pran bhale jaay pan preet nai todu Ho ho ho tara bharose khelyo prem no jugar me Dil maru todi maro thukravyo pyar te He…tara uper aandhlo vishwas meto rakhyo Tara uper aandhlo vishwas meto rakhyo Teto mara magaj no aththo kari nakhyo Ae he.. Ghar no ke ghaat no man choy no na rakhyo Ghar no ke ghaat no man choy no na rakhyo Teto mara magaj no aththo kari nakhyo Ho diku teto mara magaj no aththo kari nakhyo Ho tu kahe divas to hu raat ne divas kaheto Shu kese duniya aeno vichar nato karto Ho ho ho hacha mara prem ni majak tu kari gai Jaa have mara mate tuto mari gai atozlyric.com Ae he…hona jeva hacha mara prem ne na parsyo Hona jeva hacha mara prem ne na parsyo Teto mara magaj no aththo kari nakhyo Ae he…ghar no ke ghaat no mane choy no na rakhyo Ghar no ke ghaat no man choy no na rakhyo Teto mara magaj no aththo kari nakhyo Ae kavshu teto mara magaj no aththo kari nakhyo Ali teto mara magaj no aththo kari nakhyo એ હે..ઘર નો કે ઘાટ નો મને ચોય નો ના રાખ્યો ઘર નો કે ઘાટ નો મન ચોય નો ના રાખ્યો તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો એ હે…બદનામ કરી નાખ્યો બરબાદ કરી નાખ્યો બદનામ કરી નાખ્યો બરબાદ કરી નાખ્યો તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો ઓ દીકુ તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો હો તુંતો કેતી તી એવું સાથ નહિ છોડું પ્રાણ ભલે જાય પણ પ્રીત નઈ તોડું હો હો હો તારા ભરોસે ખેલ્યો પ્રેમ નો જુગાર મેં દિલ મારુ તોડી મારો ઠુકરાવ્યો પ્યાર તે હે…તારા ઉપર ઓધળો વિશ્વાસ મેતો રાખ્યો તારા ઉપર ઓધળો વિશ્વાસ મેતો રાખ્યો તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો એ હે…ઘર નો કે ઘાટ નો મન ચોય નો ના રાખ્યો ઘર નો કે ઘાટ નો મન ચોય નો ના રાખ્યો તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો હો દીકુ તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો ભારતલીરીક્સ.કોમ હો તું કહે દિવસ તો હું રાત ને દિવસ કહેતો શું કેસે દુનિયા એનો વિચાર નતો કરતો હો હો હો હાચા મારા પ્રેમ ની મજાક તું કરી ગઈ જા હવે મારા માટે તુંતો મરી ગઈ એ હે…હોના જેવા હાચા મારા પ્રેમ ને ના પારસ્યો હોના જેવા હાચા મારા પ્રેમ ને ના પારસ્યો તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો એ હે…ઘર નો કે ઘાટ નો મન ચોય નો ના રાખ્યો ઘર નો કે ઘાટ નો મન ચોય નો ના રાખ્યો તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો એ કવશું તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો અલી તેતો મારા મગજ નો અઠ્ઠો કરી નાખ્યો Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Magaj No Aththo Kari Nakyo lyrics in Gujarati by Bechar Thakor, music by Dilip Thakor, Virubha Chauhan. Includes YouTube video and lyrics in multiple languages.