Tu Nahi Samje To Biju Kon Samajse by Nitin Barot song Lyrics and video
Artist: | Nitin Barot |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | T-Series |
Genre: | Sad |
Release: | 2022-04-26 |
Lyrics (English)
TU NAHI SAMJE TO BIJU KON SAMAJSE LYRICS IN GUJARATI: તું નહિ સમજે તો બીજું કોણ સમજશે, This Gujarati Sad song is sung by Nitin Barot & released by T-Series Gujarati . "TU NAHI SAMJE TO BIJU KON SAMAJSE" song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this track is picturised on Nirav Kalal and Neha Suthar. Mane tu hamjavani koshish kar Mane tu hamjavani koshish kar Tu nahi hamje to biju kun hamjse Juda padvani vato na kar Juda padvani vato na kar Tu nahi hamje to biju kun hamjse Vicharela sapna tuti re jahe Aetlu to ke ali maru hu thahe Mane tu hamjavani koshish kar Mane tu hamjavani koshish kar Tu nahi hamje to biju kun hamjse Dil ni vedna chahera par dekhay chhe Pan mari halat tane cho hamjay chhe Jene joi hasta ae radavi re jay chhe Dil ne tyare bahu khotu lagi jay chhe Hachu kahu to tamne aava nota dharya Najuk dil par ghav cham marya Mane tu hamjavani koshish kar Mane tu hamjavani koshish kar Tu nahi hamje to biju kun hamjshe Ho… Modhu joi manni vat joni leta Kidha vagar badhu hamji re jata Are aek pal mara vagar no reta Parka kari tame dil todi deta Ali prem no jugar tara vishvase khelyo Toy te cham mane aeklo re melyo Mane tu hamjavani koshish kar Mane tu hamjavani koshish kar Tu nahi hamje to biju kun hamjse Ali tu nahi hamje to biju kun hamjse Ali tu nahi hamje to biju kun hamjse. મને તું હમજવાની કોશિશ કર મને તું હમજવાની કોશિશ કર તું નહિ હમજે તો બીજુ કુણ હમજશે જુદા પડવાની વાતો ના કર જુદા પડવાની વાતો ના કર તું નહિ હમજે તો બીજુ કુણ હમજશે વિચારેલા સપના તુટી રે જાહે એટલું તો કે અલી મારૂ હું થાહે મને તું હમજવાની કોશિશ કર મને તું હમજવાની કોશિશ કર તું નહિ હમજે તો બીજુ કુણ હમજશે દિલની વેદના ચહેરા પર દેખાય છે પણ મારી હાલત તને ચો હમજાય છે જેને જોઈ હસતા એ રડાવી રે જાય છે દિલને ત્યારે બહુ ખોટું લાગી જાય છે atozlyric.com હાચું કહું તો તમને આવા નોતા ધાર્યા નાજુક દિલ પર ઘાવ ચમ માર્યા મને તું હમજવાની કોશિશ કર મને તું હમજવાની કોશિશ કર તું નહિ હમજે તો બીજુ કુણ હમજશે હો… મોઢું જોઈ મનની વાત જોણી લેતા કીધા વગર બધું હમજી રે જાતા અરે એક પળ મારા વગર નો રેતા પારકા કરી તમે દિલ તોડી દેતા અલી પ્રેમનો જુગાર તારા વિશ્વાસે ખેલ્યો તોય તે ચમ મને એકલો રે મેલ્યો મને તું હમજવાની કોશિશ કર મને તું હમજવાની કોશિશ કર તું નહિ હમજે તો બીજુ કુણ હમજશે અલી તું નહિ હમજે તો બીજુ કુણ હમજશે અલી તું નહિ હમજે તો બીજુ કુણ હમજશે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Nahi Samje To Biju Kon Samajse lyrics in Gujarati by Nitin Barot, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.