Ho Maa Birdali Re by Shital Thakor song Lyrics and video
Artist: | Shital Thakor |
---|---|
Album: | Single |
Music: | Sunil Vagheshwari |
Lyricist: | Atul Ujediya, Traditional |
Label: | Studio Saraswati |
Genre: | Dandiya, Tran Tali (3 Tali) |
Release: | 2024-09-18 |
Lyrics (English)
LYRICS OF HO MAA BIRDALI RE: The song is recorded by Shital Thakor from album Raas Ratri 2 . "Ho Maa Birdali Re" is a Gujarati Dandiya and Tran Tali (3 Tali) song, composed by Sunil Vagheshwari , with lyrics written by Atul Ujediya and Traditional . હો માં બિરદાળી રે હો માં પાવાવાળી રે હો માં બિરદાળી રે હો માં પાવાવાળી રે હો કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આય કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા હો ચાચર કેરા ચોકે ગરબે રમવા આય કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા હો ચાચર કેરા ચોકે માડી ગરબે રમવા આય કે માડી ઘણી ખમ્મા હો કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આય કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા હો કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આય કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા હો ચાલો સૈયર જઇયે ચાચર ચોક માં રે લોલ દિવડા પ્રગટાવ્યા માં ના ગોખ માં રે લોલ હો આરાસુરી માત આવ્યા આંગણે રે લોલ સામૈયા તે માં ના કરીયે ઓરડે રે લોલ જય ભવાની મા જય ભવાની જય ભવાની જય ભવાની બોલીએ રે લોલ કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આય કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા ચાચર કેરા ચોકે માડી ગરબે રમવા આય કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા Ho maa birdali re ho maa pawawadi re Ho maa birdali re ho maa pawawadi re Ho kumkum kera pagale madi garbe ramva aay Ke madi ghani khamma khamma khamma Ho chanchar kera chowke madi garbe ramva aay Ke madi ghani khamma khamma khamma Ho chanchar kera choke garbe ramva aay Ke madi ghani khamma ho Kumkum kera pagale madi garbe ramva aay Ke madi ghani khamma khamma khamma Ho kumkum kera pagale madi garbe ramva aay Ke madi ghani khamma khamma khamma Ho chalo saiyar jaiye chanchar chowk ma re lol Diwda pragtavya maa na gokh maa re lol Ho aarasuri maat aavya aangane re lol Samaiya te maa na kariye orade re lol Jay bhavani maa jay bhavani Jay bhavani jay bhavani boliye re lol Kumkum kera pagale madi garbe ramva aay Ke madi ghani khamma khamma khamma Chanchar kera choke madi garbe ramva aay Ke madi ghani khamma khamma khamma Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ho Maa Birdali Re lyrics in Gujarati by Shital Thakor, music by Sunil Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.