Ek Chhokaro Thakor No Mane Bahu Game Se by Shital Thakor song Lyrics and video
Artist: | Shital Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari, Sunil Vagheswari |
Lyricist: | Devraj Ravat, Ravat |
Label: | Shreya Film Media |
Genre: | Love |
Release: | 2020-01-18 |
Lyrics (English)
Ek Chhokaro Thakor No Mane Bahu Game Se lyrics, એક છોકરો ઠાકોર નો મને બહુ ગમે સે the song is sung by Shital Thakor from Shreya Film Media. Ek Chhokaro Thakor No Mane Bahu Game Se Love soundtrack was composed by Ajay Vagheshwari, Sunil Vagheswari with lyrics written by Devraj Ravat, Bharat Ravat. Haan dil thi dil ni vaat karvi se Eni haare mulakaat karvi se Maare dil thi dil ni vaat karvi se Eni haare mulakaat karvi se Made jyaare mane homo nazar juki jaay se Vaat dil ni hoth par aavi ruki jaay se Ek chokro..chokro..chokro.. Ek chokro thakor no mane bau game se Ek chokro rupado mane bau game se Haan dil thi dil ni vaat karvi se Eni haare mulakaat karvi se Maare dil thi dil ni vaat karvi se Eni haare mulakaat karvi se Made mane jyaare homo nazar juki jaay se Vaat dil ni hoth par aavi ruki jaay se Ek chokro.. Pelo chokro thakor no mane bau game se Ek chokro rupado mane bau game se Hey gamo chho mane gamo chho ho raaj Antar powerfull mehke se Hey vaala chho mane vaala chho ho raaj Antar powerfull mehke se Antar Antar powerfull mehke se Ho tane joya vina chaltu nathi Maaru aa mann kyay lagtu nathi Are jova nekdu tane bona o kari Banva taari main duaao kari Mane tu jo madi jaay badhi khushi madi jaay Mara mann ni tamanna o badhi puri thai jaay Ek chokro o ho.. o ho.. o ho.. Pelo chokro thakor no mane bau game se Ek chokro rupado mane bau game se Thakor tari hu chhu diwani re Ae taara maate prem bharyu dil laayi re Hey tu se mara dil no raja re Hey tara maate smile ni gift laai re Ho maaro thakor mara dil ni dhadkan Eni banvu che mare saato janam Ho oo aene madva na hu to karu re jatan Jaan jigar e mari aankh nu ratan Mara mann ni tane hu badhi vaat kari dau Sarnaamu tane hu mara dil nu aapi dau Aapi dau.. Aapi dau.. Ek chokro chokro.. chokro.. Pelo chokro thakor no mane bau game se Ek chokro rupado mane bau game se atozlyric.com Haan dil thi dil ni vaat karvi se Eni haare mulakaat karvi se Maare dil thi dil ni vaat karvi se Eni haare mulakaat karvi se Made mane jyaare homo nazar juki jaay se Vaat dil ni hoth par aavi ruki jaay se Ek chokro.. Ek chokro rupado mane bau game se. Ek chokro thakor no mane bau game se Ek chokro rupado mane bau game se. હા દિલ થી દિલ ની વાત કરવી સે એની હારે મુલાકાત કરવી સે મારે દિલ થી દિલ ની વાત કરવી સે એની હારે મુલાકાત કરવી સે મળે જ્યારે મને હોમો નજર જુકી જાય સે વાત દિલ ની હોઠ પર આવી રુકી જાય સે એક છોકરો.. છોકરો..છોકરો.. એક છોકરો ઠાકોર નો મને બૌ ગમે સે એક છોકરો રૂપાળો મને બૌ ગમે સે હા દિલ થી દિલ ની વાત કરવી સે એની હારે મુલાકાત કરવી સે મારે દિલ થી દિલ ની વાત કરવી સે એની હારે મુલાકાત કરવી સે મળે મને જ્યારે હોમો નજર જુકી જાય સે વાત દિલ ની હોઠ પાર આવી રુકી જાય સે એક છોકરો.. પેલો છોકરો ઠાકોર નો મને બૌ ગમે સે એક છોકરો રૂપાળો મને બૌ ગમે સે ભારતલીરીક્સ.કોમ હે ગમો છો મને ગમો છો હો રાજ અંતર પાવરફૂલ મહેકે સે હે વાલા છો મને વાલા છો હો રાજ અંતર પાવરફૂલ મહેકે સે અંતર અંતર પાવરફૂલ મહેકે સે હો તને જોયા વિના ચાલતું નથી મારું આ મન ક્યાંય લાગતું નથી અરે જોવા નેકડુ તને બોના ઓ કરી બનવા તારી મેં દુઆઓ કરી મને તું જો મળી જાય બધી ખુશી મળી જાય મારા મન ની તમન્ના ઓ બધી પુરી થઇ જાય એક છોકરો ઓ હો..ઓ હો..ઓ હો.. પેલો છોકરો ઠાકોર નો મને બૌ ગમે સે એક છોકરો રૂપાળો મને બૌ ગમે સે ઠાકોર તારી હુ છુ દિવાની રે એ તારા માટે પ્રેમ ભૈરુ દિલ લાઈ રે હે તુ સે માર દિલ નો રાજા રે હે તારા માટે સ્માઈલ ની ગિફ્ટ લાઇ રે હો મારો ઠાકોર મારા દિલ ની ધડકન એની બનવું સે મારે સાતો જનમ હો ઓ એને મળવા હું તો કરું રે જતન જાન જીગર એ મારી આંખ નું રતન મારા મન ની તને હું બધી વાત કરી દઉં સરનામું તને હું મારા દિલ નું આપી દઉં આપી દઉં.. આપી દઉં.. એક છોકરો છોકરો છોકરો.. પેલો છોકરો ઠાકોર નો મને બૌ ગમે સે એક છોકરો રૂપાળો મને બૌ ગમે સે હા દિલ થી દિલ ની વાત કરવી સે એની હારે મુલાકાત કરવી સે મારે દિલ થી દિલ ની વાત કરવી સે એની હારે મુલાકાત કરવી સે મળે મને જ્યારે હોમો નજર જુકી જાય સે વાત દિલ ની હોઠ પર આવી રુકી જાય સે એક છોકરો.. એક છોકરો રૂપાળો મને બૌ ગમે સે. એક છોકરો ઠાકોર નો મને બૌ ગમે સે એક છોકરો રૂપાળો મને બૌ ગમે સે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ek Chhokaro Thakor No Mane Bahu Game Se lyrics in Gujarati by Shital Thakor, music by Ajay Vagheshwari, Sunil Vagheswari. Includes YouTube video and lyrics in multiple languages.